- નેશનલ
Lok Sabha Election 2024 : ઉત્તર પ્રદેશમાં આખરી તબક્કા PM Modi સહિત 144 ઉમેદવારોની અગ્નિ પરીક્ષા, આ ઉમેદવારો પર રહેશે નજર
લખનઉ: લોકસભા ચૂંટણીના(Lok Sabha Election 2024 )સાતમા અને છેલ્લા તબક્કામાં શનિવારે યુપીની 13 લોકસભા બેઠક પર મતદાન થશે. છેલ્લા તબક્કામાં મતદારો વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) સહિત 144 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. રાજ્યની આ 13 બેઠકો પર લોકસભાની ચૂંટણીની સાથે…
- નેશનલ
‘ધર્મ પરિવર્તન વિના મુસ્લિમ છોકરા સાથે હિન્દુ છોકરીના લગ્ન ગેરકાયદેસર’, કોર્ટે સુરક્ષા આપવાનો કર્યો ઈનકાર
ભોપાલ: મધ્યપ્રદેશ હાઈકોર્ટે એક મુસ્લિમ છોકરા અને હિંદુ છોકરીના લગ્ન સાથે જોડાયેલા મામલામાં મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે, જેમાં બંનેએ પોતાનો ધર્મ બદલ્યા વિના જ કોર્ટમાં લગ્ન કરવાની માંગ કરી હતી. આ કેસમાં મુસ્લિમ પર્સનલ એક્ટને ટાંકીને કોર્ટે ધર્માંતરણ વિના લગ્નને…
- નેશનલ
દિલ્હીની હૉસ્પિટલમાં હીટસ્ટ્રોકના દર્દીઓ માટે ખાસ…. આઇસ બાથ ટબ
રાજધાની દિલ્હીમાં કાળઝાળ ગરમીના કારણે હિટ સ્ટ્રોકના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. આવા દર્દીઓને અસરકારક સારવાર માટે રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં આવતા હિટ સ્ટ્રોકના દર્દીઓ માટે બરફથી ભરેલા ફુલાવી…
- ઇન્ટરનેશનલ
અમેરિકાના મિનિયાપોલિસમાં Firing, ત્રણ લોકોના મોત, છ ઘાયલ
મિનિયાપોલિસ: અમેરિકામાં(America)ગોળીબારીની(Firing) ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. ત્યારે અમેરિકાના મિનિયાપોલિસમાં એક એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં ગોળીબાર થયો છે. આ ગોળીબારની ઘટનામાં શંકાસ્પદ બંદૂકધારી સહિત ત્રણ લોકોના મોત થયા હતા જ્યારે બે પોલીસ અધિકારી સહિત છ લોકો ઘાયલ થયા છે. ચાર નાગરિકો…
- વેપાર
RBIએ યુકેમાંથી 100 ટન સોનું દેશની તિજોરીઓમાં શિફ્ટ કર્યું, આ જગ્યાએ સ્ટોર કરશે
મુંબઈ: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ યુકેમાંથી 100 ટન સોનું(Gold) દેશમાં રહેલી તિજોરીઓમાં શિફ્ટ કર્યું છે. અગામી સમયમાં વધુ સોનું દેશની તિજોરીમાં લાવવામાં આવે તેવી શક્યતા છે. 1991 પછી પ્રથમ દેશમાં રાખવામાં આવેલા સોનાના સ્ટોક(Gold Reserve)માં વધારો કરવામાં આવ્યો…
- નેશનલ
Delhi માં પાણી વિના ટળવળતા લોકો, નેતાઓ રાજકારણમાં વ્યસ્ત હોવાનો આક્ષેપ
નવી દિલ્હી : દેશમાં સતત વધી રહેલી ગરમી વચ્ચે દિલ્હીમાં(Delhi)તાપમાન તમામ રેકોર્ડ તોડી રહ્યું છે. તેવા સમયે દિલ્હીવાસીઓ પાણીની તીવ્ર અછત(Water Crisis) અનુભવી રહ્યા છે. જો કે આ બધા વચ્ચે રાજનેતાઓ પાણીના મુદ્દે રાજકારણમાં વ્યસ્ત છે. એક તરફ લોકો પાણી…
- નેશનલ
India China Border: ચીને ખતરનાક હથિયાર સરહદે લાવ્યું તો ભારત પણ…
LAC પર તણાવ વચ્ચે, ચીને તેના સૌથી અદ્યતન J-20 સ્ટીલ્થ ફાઇટર પ્લેનને સરહદની નજીક તૈનાત કર્યા છે. સેટેલાઇટ ઇમેજ દર્શાવે છે કે ચીને સિક્કિમ બોર્ડરથી 150 કિલોમીટરથી ઓછા અંતરે J-20 સ્ટીલ્થ ફાઇટર જેટ તૈનાત કર્યા છે.27 મેના રોજ લેવામાં આવેલી…
- નેશનલ
PM Modi લગાવી રહ્યા છે 45 કલાકનું ધ્યાન, જાણો શું છે તેમનો ડાયેટ પ્લાન
નવી દિલ્હી : લોકસભા ચૂંટણીમાં છેલ્લા તબક્કાના મતદાન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) તમિલનાડુના કન્યાકુમારીમાં (Kanyakumari) ધ્યાન(Meditation) મગ્ન છે. પીએમ મોદી મેડિટેશન રૂમમાં ધ્યાન ધરી રહ્યા છે. તેવો ગુરુવારે સાંજે 6.45 વાગ્યેથી ધ્યાનની મુદ્રામાં બેઠા છે. આ દરમિયાન પીએમ મોદી…
- આપણું ગુજરાત
ગુજરાત બોર્ડે નવા નિયમો સાથે ધોરણ 10 અને 12 ની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ કર્યો જાહેર
ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડ (gujarat board) દ્વારા ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનો (class 10-12 supplementary exam)કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. શિક્ષમ બોર્ડ દ્વારા આ વર્ષે નવા નિયમો દ્વારા આગામી 24 મી જૂનથી લઈને 6 જુલાઇ સુધી પરીક્ષા…
- મહારાષ્ટ્ર
Lok Sabha Election 2024 : મહારાષ્ટ્રમાં કોને થશે ફાયદો કે નુકશાન ? યોગેન્દ્ર યાદવે કર્યું પરિણામનું પૂર્વાનુમાન
નવી દિલ્હી : મહારાષ્ટ્રની(Maharashtra) તમામ 48 લોકસભા બેઠકો(Lok Sabha Election 2024) પર મતદાન પૂર્ણ થયા બાદ હવે ચૂંટણી પરિણામોની રાહ જોવાઈ રહી છે. આ દરમિયાન મહાયુતિ અને મહાવિકાસ અઘાડીની જીત અને હારને લઈને અટકળો લગાવવામાં આવી રહી છે. તેવા સમયે…