- નેશનલ
Lok sabha Exit Poll Live : દેશની 57 બેઠકો પર સવારે નવ વાગ્યે સુધી સરેરાશ 11.31% ટકા મતદાન નોંધાયું
લોકસભા ચૂંટણીના(Lok sabha Election 2024) સાતમા અને અંતિમ તબક્કા માટે આજે મતદાન શરૂ થઈ ગયું છે. જેમાં સવારે 9 વાગ્યે સુધી 7 રાજ્યો અને ચંદીગઢમાં 11.31 ટકા મતદાન(Voting) નોંધાયું હતું. ઓડિશામાં સૌથી ઓછું મતદાન 7.7 ટકા નોંધાયું હતું .જ્યારે હિમાચલ…
- નેશનલ
Bageshwar Baba ના ભાઈનો મહિલાઓને માર મારતો વીડિયો વાયરલ
છતરપુરઃ બાગેશ્વર ધામના(Bageshwar Baba) પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના ભાઈ શાલિગ્રામ ગર્ગની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. જેમાં હવે શાલિગ્રામ પર ફરી એકવાર મારપીટનો આરોપ લાગ્યો છે. મારપીટના આરોપ બાદ તેમની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. પંડિત બાગેશ્વર ધામના સેવક જીતુ તિવારીએ…
- Uncategorized
Lok sabha Election 2024 : આખરી તબક્કાના મતદાન પૂર્વે પશ્ચિમ બંગાળમાં હિંસક અથડામણ, 10 લોકો ઘાયલ
કોલકાતા: લોકસભા ચૂંટણીના(Lok sabha Election 2024) છેલ્લા તબક્કાનું આજે મતદાન છે. આ પૂર્વે શુક્રવારે પશ્ચિમ બંગાળના(West Bengal) જાદવપુર લોકસભા મતવિસ્તારના ભાંગર વિસ્તારમાં હિંસક અથડામણનો(Violence) મામલો સામે આવ્યો છે. ચૂંટણી પૂર્વે ફાટી નીકળેલી હિંસામાં દસ લોકો ઘાયલ થયા છે. લોકસભા ચૂંટણીના…
- Uncategorized
ગુજરાતનાં પ્રથમ મહિલા સ્નાતક વિદ્યાગૌરી નીલકંઠનો આજે જન્મદિવસ!
આજના સમયમાં પણ સ્ત્રી શિક્ષણનું સ્તર સંતોષકારક નથી. સરકારના આટઆટલાં પ્રયત્નો અને સમાજમાં આવેલી જાગૃતિ છતાં પણ સ્ત્રીઓના શિક્ષણનું પ્રમાણ હજુ ઘણું ઓછું છે. આજે પણ સ્ત્રીઓનો ડ્રોપઆઉટ રેશિયો ઘણો વધારે છે, તો ઘણા વિસ્તારોમાં તો સ્ત્રીઓ શિક્ષણથી જ વંચિત…
- નેશનલ
ચૂંટણીના પરિણામો પહેલા સિલિન્ડરના ભાવમાં આટલો ઘટાડો
નવી દિલ્હીઃ દેશમાં લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. સાતમા અને અંતિમ તબક્કા માટે આજે મતદાન થઈ રહ્યું છે અને પરિણામ 4 જૂને આવશે, પણ પરિણામ પહેલા જ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો થયો છે અને તે 69.50…
- નેશનલ
Loksabha Phase 7 Polls : સાતમા અને અંતિમ તબક્કામાં 57 બેઠક પર મતદાન શરૂ, પીએમ મોદી સહિત અનેક દિગ્ગજોના ભાવિનો ફેંસલો
નવી દિલ્હી : દેશમાં લોકસભા ચૂંટણી 2024માં(Loksabha Election 2024 ) સાતમા અને અંતિમ તબક્કાના મતદાનથી(Voting) સવારે 7 વાગેથી શરૂઆત થઈ છે. આજે 8 રાજ્યોમાં 57 સીટો માટે મતદાન થઈ રહ્યું છે. સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે.…
- નેશનલ
Income Tax વિભાગનો સપાટોઃ અત્યાર સુધીમાં Rs 1,100 Cr.ની રોકડ-જ્વેલરી જપ્ત
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી (Lok Sabha Election 2024)ના છ તબક્કા પછી સાતમા તબક્કાનું આવતીકાલે મતદાન હાથ ધરવામાં આવશે, ત્યારે આ વખતની ચૂંટણીમાં ઈન્કમ ટેક્સ વિભાગ (Income Tax Department) દ્વારા સમગ્ર દેશમાંથી 1,100 કરોડ રુપિયાની રોકડ-જ્વેલરી જપ્ત કરવામાં આવી છે.આવતીકાલે છેલ્લા…
- વેપાર
સોનામાં રૂ. ૧૩૯નો સુધારો, ચાંદીમાં રૂ. ૮૮૦ની પીછેહઠ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકામાં પહેલા ત્રિમાસિકગાળામાં જીડીપીમાં બજારની અપેક્ષાથી ઓછી વૃદ્ધિ થઈ હોવાના નિર્દેશો સાથે ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી ઘટાડો આવતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનામાં ઘટ્યા મથાળેથી સુધારો જોવા મળ્યો હતો. જોકે, હવે રોકાણકારોની નજર ફેડરલ દ્વારા વ્યાજદરમાં…
- ઇન્ટરનેશનલ
Israel attack on Gaza: હમાસ યુદ્ધવિરામ માટે ‘સંપૂર્ણ સમજૂતી’ કરવા તૈયાર, બધકોને છોડવા તૈયાર
તેવ અવિવ: ઇઝરાયલના સતત હુમલાને કારણે ગાઝા(Israel attack on Gaza)માં ભયાનક માનવીય ત્રાસદી ઉભી થઇ છે, ઇઝરાયલ પર કરેલા હુમલાના સાત મહિના બાદ હવે હમાસ(Hamas) યુદ્ધવિરામ માટે તૈયાર થયું છે. હમાસે એક નિવેદનમાં જણાવ્યું કે જો ઇઝરાયેલ ગાઝામાં લોકો સામે…
- આપણું ગુજરાત
જ્યારે ગીરના જંગલમાં સિંહ સામે આવી ગયેલો ત્યારે શિવભદ્રસિંહજી….
ભાવનગર : સ્વતંત્રતા બાદ અખંડ ભારતના નિર્માણ માટે સ્વેચ્છાએ પોતાનું રાજ આપનાર ભાવનગર મહારાજ કૃષ્ણકુમારસિંહજીના નાના પુત્ર (Son of Krushnkumarsinhji) અને જાણીતા પ્રકૃતિવિદ શિવભદ્રસિંહજી ગોહિલનું (ShivbhadraSingh Gohil) આજે નિધન થયું છે. તેમના પાર્થિવ દેહને બપોરે 1 થી 5 વાગ્યા સુધી…