- સુરત
સુરતમાં મધરાતે બદમાશોએ પોલીસની ઓળખ આપી દરવાજો ખોલાવ્યો ને પછી કર્યું આવું કૃત્ય
Surat Crime News: સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે ચઢી રહ્યો છે. શહેરના પુણા વિસ્તારમાં બદમાશોએ મધરાતે પોલીસની ઓળખ આપી મકાનનો દરવાજો ખોલાવ્યો હતો. જે બાદ ઘરમાં ઘૂસીને પતિને ચપ્પુની અણીએ બંધક બનાવ્યો હતો અને મહિલા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.…
- નેશનલ
JioHotstar સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ લોન્ચ; જાણો તમારા JioCinema અને Disney+ Hotstar સબ્સ્ક્રિપ્શન્સનું શું થશે?
મુંબઈ: ભારતમાં ઓવર ધ ટોપ(OTT) ઇન્ડસ્ટ્રીમાં મોટો બદલાવ આવવાનો છે, કેમ કે બે મોટા OTT પ્લેટફોર્મ Jio Cinema અને Dinsey+Hotstar નું મર્જર થઇ ચુક્યું છે, નવા OTT પ્લેટફોર્મ JIO Hoststarની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. વાયાકોમ 18 અને સ્ટાર…
- મહારાષ્ટ્ર
નોમિની વ્યક્તિ મૃતકની મિલકત પર અધિકારનો દાવો કરી શકે નહીં, હાઇકોર્ટનો નિર્ણય
નાગપુરઃ જો નોમિની વ્યક્તિ કાયદેસરની વારસ ના હોય તો તે મૃતકની મિલકત પર કોઈ અધિકારનો દાવો કરી શકતી નથી. મૃતકની મિલકત પર તેના કાનૂની વારસદારોનો અધિકાર છે એમ જણાવતા મુંબઈ હાઇકોર્ટે ચુકાદો આપ્યો છે કે સંબંધિત સંપત્તિ વારસદારોમાં સમાન રીતે…
- અમરેલી
અમરેલીઃ કૉંગ્રેસ નેતા પ્રતાપ દૂધાતે ભાજપના કાર્યકર્તાઓને કેમ ખખડાવ્યા? જાણો શું છે મામલો
અમરેલીઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના (local body election campaign) પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. કૉંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા ગેનીબેન ઠાકોર (Geniben Thakor) અમરેલીમાં ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા. ચલાલા નગરપાલિકામાં કૉંગ્રેસ નેતાઓ ગેનીબેન ઠાકોર, પ્રતાપ દૂધાત (Pratap Dudhat), જેનીબેન ઠુંમર કાર્યકરો સાથે…