- મહારાષ્ટ્ર
Nagpur માં 56 ડિગ્રી તાપમાન અંગે હવામાન વિભાગે કરી સ્પષ્ટતા, તપાસ હાથ ધરી
નવી દિલ્હી : દેશમાં સતત વધી રહેલી ગરમી વચ્ચે નાગપુરમાં(Nagpur) નોંધાયેલ 56 ડિગ્રી સેલ્સિયસના સમાચાર અંગે હવામાન વિભાગે(IMD)સ્પષ્ટતા કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે આ તાપમાન ખરાબ સેન્સરના લીધે નોંધાયું હતું. તેમજ ગરમી માપવાના સાધનોમાં સર્જાયેલી ખામીના લીધે આવી સમસ્યા…
- મનોરંજન
કોની સાથે ડિનર ડેટ પર ગઈ હતી Mom to be Deepika Padukon?
બોલિવૂડના પાવર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ આ દિવસોમાં તેમના જીવનના સૌથી સુંદર તબક્કામાં છે. વાસ્તવમાં આ કપલ ટૂંક સમયમાં માતા-પિતા બનવા જઈ રહ્યું છે. થોડા દિવસો પહેલા દીપિકા યલ્લો ગાઉનમાં બેબી બમ્પ સાથે જોવા મળી હતી ત્યારે હવે…
- નેશનલ
ચેન્નાઈ-મુંબઈ ઈન્ડિગો ફ્લાઈટને બોમ્બની ધમકી મળતા ઇમરજન્સી લેન્ડિંગ
મુંબઇઃ શનિવારે ચેન્નાઈથી મુંબઈ આવતી ઈન્ડિગોની ફ્લાઈટ 6E 5314ને બોમ્બની ધમકીને કારણે મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ચેન્નાઈથી મુંબઈ જતી ઈન્ડિગો ફ્લાઈટ 6E 5314ને બોમ્બની ધમકી મળી હતી. મુંબઈમાં ઉતરાણ કર્યા પછી, ક્રૂએ પ્રોટોકોલનું પાલન કર્યું અને…
- આમચી મુંબઈ
Pune Porsche Crash કેસમાં સમગ્ર પરિવાર હવે જેલમાં, સગીરની માતાની પણ થઇ ધરપકડ
પૂણે પોલીસે પોર્શ કાર અકસ્માત કેસમાં સગીરની ભૂલને કારણે પૂરા પરિવારને જેલમાં જવાનો વારો આવ્યો છે. સગીર આરોપીની માતાની પણ હવે ધરપકડ કરવામાં આવી છે. આ અકસ્માત અંગે પોલીસે જણાવ્યું હતું કે સગીરના લોહીના સેમ્પલ તેની માતાના લોહીના સેમ્પલ સાથે…
- નેશનલ
Lok sabha Election 2024 : પરિણામ પૂર્વે વિપક્ષે ઠંડાઈ પીવી જોઇએ, યોગી આદિત્યનાથનો મતદાન બાદ વિપક્ષ પર કટાક્ષ
લખનઉ: લોકસભા ચૂંટણી 2024 (Lok sabha Election 2024)અંતર્ગત સાતમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ(Yogi Adityanath) સવારે સાત વાગ્યે જૂના ગોરખપુરના શહેર વિસ્તારમાં અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળા ગોરખનાથ (ગર્લ્સ)ના બૂથ નંબર 223 પર પહોંચ્યા…
- સ્પોર્ટસ
બંને સારાને છોડીને આ ટીવી અભિનેત્રી સાથે લગ્ન કરશે શુભમન ગિલ!
ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર કાસાનોવા ઇમેજ ધરાવે છે. શુભમન ગિલ તેની અંગત જીવનને લઈને અવારનવાર સમાચારોમાં રહે છે. તેના બોલિવૂડ અભિનેત્રી સાથેના સંબંધોના સમાચાર અવારનવાર ચમકતા રહે છે. બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન સાથે શુભમન ગિલનું નામ જોડાઇ ચૂક્યું છે.…
- નેશનલ
India Heat Wave: ગરમીથી UPમાં 198ના મોત બાદ સરકાર જાગી, CM યોગીએ અધિકારીને નિર્દેશો આપ્યા
લખનઉ: કાળઝાળ ગરમીને કારણે દેશભરમાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આકરી ગરમી(Heat wave)ના કારણે મોતના મોત નીપજી રહ્યા છે, ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)માં આ સિઝન દરમિયાન રાજ્યમાં હીટસ્ટ્રોક અને ગરમીના કારણે કુલ 198 લોકોના મોત થયાના અહેવાલ છે. મૃતકોમાં આજે યોજાનાર…
- આમચી મુંબઈ
ચૂંટણીના પરિણામો પહેલા NCP ના મહિલા ઉમેદવાર સામે કેસ દાખલ
દેશમાં લોકસભાની ચૂંટણીનો જંગ ચાલી રહ્યો છે. લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કાનું આજે મતદાન થઈ રહ્યું છે. આજે સાંજે મતદાન પ્રક્રિયા પૂરી થયા બાદ એક્ઝિટ પોલ બહાર આવશે. ચૂંટણીના પરિણામને હવે માત્ર બે દિવસ બાકી છે. લોકસભા ચૂંટણીના પરિણામો…
- આમચી મુંબઈ
સલમાન ખાનની હત્યાના વધુ એક ષડયંત્રનો પર્દાફાશ, આવી હતી લોરેન્સ બિશ્નોઈની યોજના
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની હત્યાના કાવતરાનો પર્દાફાશ થયો છે. નવી મુંબઈના પનવેલમાં સલમાન ખાનની કાર પર હુમલાની યોજના ઘડવામાં આવી હતી. જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગે બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને મહારાષ્ટ્રના પનવેલમાં તેના ફાર્મહાઉસ નજીક તેની કાર રોકીને અને…
- મનોરંજન
Happy Birthday: ફિલ્મ ફ્લોપ થઈ પણ છોકરીઓ આ અભિનેતાની દિવાની બની ગઈ હતી
રાજેન્દ્ર કુમારથી લઈ રાજોશ ખન્ના, શાહરૂખ ખાન અને રીતિક રોશન સુધી એવા ઘણા કલાકારો છે જેની ફિમેલ ફેન ફોલોઈંગ જબરજસ્ત છે. આ હીરોએ રોમાન્ટિક ભૂમિકાઓ ભજવી છે અને છોકરીઓને પોતાની દિવાની બનાવી છે. આવો જ એક હીરો 2000ની સાલમાં હિન્દી…