- ઇન્ટરનેશનલ
અમેરિકાના આ 26 વર્ષીય યુટ્યુબરે ભારતની T-seriesનો રેકોર્ડ તોડ્યો
નવી દિલ્હી : આજની પેઢી લગભગ કોઈ મિસ્ટર બિસ્ટના (mr beast) નામથી અજાણ નહીં હોય. માત્ર 26 વર્ષની ઉંમરનો અમેરિકન યુટ્યુબર જિમી ડોનાલ્ડસન (James Stephen “Jimmy” Donaldson) ઉર્ફે મિસ્ટર બિસ્ટ હવે વિશ્વમાં સૌથી વધુ સબ્સ્ક્રાઇબર્સ સાથે સૌથી ભારતની T-seriesના રેકોર્ડને…
- નેશનલ
બેંગલુરુમાં રેકોર્ડતોડ વરસાદને કારણે તબાહી, સેંકડો વૃક્ષો ધરાશયી
બેંગલુરુમાં ભારે વરસાદે તબાહી મચાવી દીધી છે. ભારતની સિલિકોન વેલીમાં બેંગલુરુમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદે જૂનમાં સૌથી વધુ વરસાદનો 133 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. શહેરમાં તોફાની પવન સાથે રવિવારે જ 100 મીમીથી વધુ વરસાદ નોંધાયો…
- સ્પોર્ટસ
T20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમ વિવાદના ઘેરામાં, ટીમોએ ICCને ફરિયાદો નોંધાવી
T20 વર્લ્ડ કપ હમણાં જ શરૂ થયો છે, પરંતુ તે પહેલાથી જ વિવાદોમાં ઘેરાઇ ગયો છે. ICC ભારતની તરફેણ કરી રહ્યું હોવાના આક્ષેપો થવા માંડ્યા છે. વર્લ્ડ કપમાં ભાગ લઇ રહેલી ટીમો લોજિસ્ટિકલ સમસ્યાઓનો સામનો કરતી હોવાથી ભારતની ટીમને વધુ…
- નેશનલ
સુરક્ષા એલર્ટ બાદ દિલ્હી-મુંબઈ અકાસા એરની ફ્લાઈટને અમદાવાદ ડાયવર્ટ કરાઇ
દિલ્હી-મુંબઈ અકાસા એરની ફ્લાઈટને સોમવારે સવારે સિક્યોરિટી એલર્ટને પગલે અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી. ફ્લાઇટમાં એક નવજાત શિશુ અને છ ક્રૂ સહિત 186 જેટલા મુસાફરો સવાર હતા. અમદાવાદ તરફ વાળવામાં આવ્યા બાદ, અકાસા એરની ફ્લાઈટ QP 1719 સવારે 10:13 વાગ્યે…
- નેશનલ
Lok Sabha election results-2024: દિલ્હીમાં હલચલ, બધા કરી રહ્યા છે જીતના જશ્નની તૈયારી
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી લગભગ દોઢેક મહિના બાદ પૂરી થઈ અને આવતીકાલે પરિણામ ઘોષિત થવાના છે. આવતીકાલે આ સમયે સ્પષ્ટ થઈ ચૂક્યું હશે કે જનતાએ કોને જનાદેશ આપ્યો છે. એક્ઝિટ પોલના આંકડા એનડીએ તરફી રૂઝાન બતાવે છે અને વડા પ્રધાન…
- આમચી મુંબઈ
લોકલ ટ્રેન સેવા કથળતા મુંબઇગરાને મદદે આવી મેટ્રો
મુંબઈ પશ્ચિમ રેલવેમાં ટેકનિકલ ખામીને કારણે સોમવારે સવારથી લોકલ ટ્રેનોની સેવાઓ ખોરવાઈ ગઈ છે. બોરીવલી રેલ્વે સ્ટેશન પર કેબલ તૂટવાને કારણે પશ્ચિમ રેલ્વેનો વાહનવ્યવહાર આશરે અડધો કલાક મોડો ચાલી રહ્યો છે. બોરીવલીથી ચર્ચગેટ તરફ એક્સપ્રેસ લાઇન પર દોડતી ટ્રેનો મોડી…
- મનોરંજન
ફરી દેખાઈ ક્યૂટ રાહા તેના ક્યૂટ મમ્મી-પપ્પા સાથે
બોલીવૂડ કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની એક ઝલક જોવા તેના ફેન્સ તલપાપડ હોય છે. હવે આ કપલની ક્યૂટ બેબીગર્લ રાહાને જોવી પણ ફેન્સ માટે લ્હાવો છે. પાપારાઝી તેમને જ્યાં પણ સ્પોટ કરે ત્યાં તેમના ફોટા અને વીડિયોને વારયલ થતા…
- મનોરંજન
Good news! પાછા એક થઇ ગયા હાર્દિક-નતાશા
સર્બિયાની મૉડેલ અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકે ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથેની તેની તસવીરો સોશિયલ મીડિયા પર ફરીથી સ્ટોર કરી દીધી છે. નતાશાના આ સ્ટેપથી તેના ફેન્સને સારા સમાચાર મળ્યા છે. તેમનું કહેવું છે કે હવે આ કપલ વચ્ચેનો મનમોટાવ દૂર થઇ…
- નેશનલ
Exit poll: અમેઠીમાં સ્મૃતિ ઈરાની અને કેએલ શર્મા વચ્ચે કાંટાની ટક્કર? વાયનાડમાં રાહુલ ગાંધીનો દબદબો
લોકસભાની ચૂંટણીના મતદાનના તબક્કાઓ પૂરા થઇ ગયા છે. લોકસભા ચૂંટણી 2024ની મતગણતરી 4 જૂન મંગળવારના રોજ થશે. હાલમાં એક્ઝિટ પૉલ આવી રહ્યા છે. આપણે ગાંધી પરિવારનો ગઢ ગણાતા અમેઠી અને રાહુલ ગાંધીની વાયનાડ બેઠક વિશે એક્ઝિટપૉલ શું કહે છે તે…
- શેર બજાર
Exit Poll Stock Market : શેરબજાર માં તોફાની તેજી: સેન્સેકસમાં 2000 પોઇન્ટની ઊંચી છલાંગ
નિલેશ વાધેલામુંબઇ: મુંબઇ સમાચારની આજની ફોરકાસ્ટ કોલમમાં કરવામાં આવેલી આગાહી મુજબ જ શેરબજારમાં જોરદાર તોફાની તેજી જોવા મળી છે. ખુલતા સત્રમાં જ સેન્સેકસ ૨૦૦૦ પોઇન્ટની છલાંગ લગાવી ચૂક્યો છે, તો નિફ્ટી એ ૨૩,૧૦૦ની સપાટી પાર કરી નાખી છે. બેંક નિફ્ટીએ…