- નેશનલ
Delhi Lok Sabha Update: દેશની રાજધાનીમાં ભગવો રહેરાશે, આપને ઝટકો
નવી દિલ્હીઃ દેશની રાજધાની નવી દિલ્હીમાં આમ આદમી પક્ષ માટે ઝટકા સમાન ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને જેલમાં પુરવા એ ભાજપના ભૂલ સાબિત થશે અને તેમને સહાનુભૂતિ મત મળશે તેવી ધારણા ખોટી પડી છે અને એકને…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
Lok Sabha Election: રાજસ્થાનમાં ભાજપને નુકશાન, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રસાકસી
લોકસભા ચૂંટણી 2024ના પરિણામમાં રાજસ્થાન(Rajasthan)માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી જોવા મળી રહી છે, બંને પક્ષના ઉમેદવારોના હૃદયના ધબકારા વધી ગયા છે. ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલા પ્રારંભિક વલણો અનુસાર, અત્યાર સુધી ભાજપ-13, કોંગ્રેસ-09, CPI(M)- 1, અન્ય પક્ષો-2 બેઠકો…
- શેર બજાર
Stock Market Election Result: 15મિનિટમાં 9 લાખ કરોડનું ધોવાણ, Sensex 2800 સુધીનો ધબડકો
નિલેશ વાધેલામુંબઇ: સોમવારે વિક્રમી તેજી સાથે નવી ઐતિહાસિક ઊંચાઈ હાંસલ કરનાર શેરબજારમાં લોકસભાની ચૂંટણીના પરિણામની જાહેરાતના દિવસે ખુલતા સત્રમાં જ જોરદાર કડાકો બોલી ગયો હતો. આજે મંગળવારે સેન્સેકસ નીચા ગેપ સાથે ખુલ્યો હતો અને ગણતરીની મિનિટોમાં તેમાં ૨૮૦૦ પોઈન્ટનો તોતિંગ…
- મહારાષ્ટ્ર
Maharashtra Lok Sabha Result: મહારાષ્ટ્રનો ચુકાદો: મોદી પરિબળ કે ઉદ્ધવ પ્રત્યે સહાનુભૂતિ?
મહારાષ્ટ્ર લોકસભા ચૂંટણી પરિણામો 2024 લાઈવ: મહારાષ્ટ્રમાં 48 લોકસભા મતવિસ્તારો માટે મત ગણતરી ચાલી રહી છે. પ્રારંભિક વલણો દર્શાવે છે કે નીતિન ગડકરી, પિયુષ ગોયલ અને સુપ્રિયા સુલે જેવા રાજકીય દિગ્ગજો પોતપોતાના મતવિસ્તારમાં આગળ છે. 48 નંબરની લોકસભા મતવિસ્તારોની દ્રષ્ટિએ…
- નેશનલ
Gujarat માં 25 લોકસભા બેઠકના પરિણામના વલણમાં ભાજપ 23 અને કોંગ્રેસ 2 બેઠક પર આગળ
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat) 25 લોકસભા બેઠક માટે મતગણતરી ચાલી રહી છે. જેમાં મતગણતરીમાં પ્રથમ બે કલાકમાં ચૂંટણી પરિણામોના(Election Result) સામે આવેલા વલણ મુજબ ભાજપ 23 અને કોંગ્રેસ 2 બેઠકો પર આગળ ચાલી રહી છે. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ…
- ટોપ ન્યૂઝ
Loksabha Election Result: વારાણસી બેઠક પર મોટો ઉલટફેર, PM મોદી પાછળ ચાલી રહ્યા છે
વારાણસી: લોકસભા ચૂંટણી 2024ની મત ગણતરી (Lok sabha Election Result) ના પ્રારંભિક વલણો આવી રહ્યા છે, વારાણસી બેઠક પર મોટોઉલટફેર જોવા મળી રહ્યો છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) કોંગ્રેસના ઉમેદવાર અજય રાય(Ajay Rai) સામે પાછળ ચાલી રહ્યા છે.ચૂંટણી પંચ(ECI)ની વેબસાઈટ…
- આમચી મુંબઈ
Mumbai Loksabha results: જાણો છ બેઠક પર કોણ છે આગળ ને કોણ છે પાછળ
મુંબઈઃ લોકસભાની ચૂંટણીના પરિણામો ધીમે ધીમે આવી રહ્યા છે. મત ગણતરી હજુ પ્રાથમિક તબક્કામાં છે. ત્યારે મુંબઈની છ બેઠક પર પણ મત ગણતરી ચાલી રહી છે. જાણો શું છે સ્થિતિ ઉત્તર-પૂર્વ મુંબઈઃ અહીં શિવસેના (ઠાકરે)ના સંજય દીના પાટીલ અને ભાજપના…
- નેશનલ
Gandhinagar Election Results: ગુજરાતમાં 25 લોકસભા બેઠકના પરિણામના પ્રારંભિકમાં વલણમાં ભાજપ 18 અને કોંગ્રેસ-આપ 4 બેઠક પર આગળ
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat) 25 લોકસભા બેઠકો પર સવારથી મતગણતરી(Lok sabha Election Result) શરૂ થઈ છે. જેમાં પ્રથમ બેલેટ પેપરની ગણતરી કરવામાં આવી છે. તેમજ ત્યાર બાદ ઇવીએમની ગણતરી શરૂ થઈ છે. જેમાં ગુજરાતની 25 બેઠકો પરના શરૂઆતી વલણમાં ભાજપના ઉમેદવાર…
- નેશનલ
Lok sabha Election Result: વારાણસી બેઠક પર PM મોદી આગળ, અમિત શાહે પણ લીડ મેળવી
લોકસભા ચૂંટણી 2024ની મત ગણતરી (Loksabha Election Result) ચાલુ થઇ ગઈ છે, પ્રારંભિક વલણોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) વારાણસી(Vavanasi) બેઠક પર આગળ છે, કોંગ્રેસના ઉમેદવાર અજય રાય બીજા ક્રમે છે. વડા પ્રધાન મોદી અહીંથી સતત ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા…
- નેશનલ
West Bengalમાં પરિણામો પહેલા જ વિસ્ફોટઃ પાંચ ઘાયલ
કોલકાત્તાઃ લોકસભા ચૂંટણીની મતગણતરી પહેલા જ પશ્ચિમ બંગાળમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. જેમાં પાંચ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. આ ઘટના જાદવપુર લોકસભા મતવિસ્તારમાં જણાવવામાં આવી રહી છે. આ ઘટનામાં પાંચ લોકો ઘાયલ થયાના પણ સમાચાર છે.આ વિસ્ફોટ જાદવપુરના…