- વેપાર
RBI REPO Rate: રેપો રેટ અંગે મહત્વની જાહેરાત, જાણો તમારી લોન મોઘી થશે કે નહીં?
મુંબઈ: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC)એ આજે તેની દ્વિમાસિક નાણાકીય નીતિ(by-monthly Monetary Policy)ની જાહેરાત કરી છે. રેપો રેટ બાબતે RBI ફરી યથાસ્થિતિ જાળવી રાખી છે, RBIએ રેપો રેટ 6.5% પર યથાવત રાખ્યો છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે…
- ઇન્ટરનેશનલ
Haj pilgrimage: સાઉદી અરેબિયાએ હજ યાત્રા શરૂ કરવાની તારીખ જાહેર કરી, લાખો લોકો સાઉદી પહોંચ્યા
રિયાધ: સાઉદી અરેબિયા(Saudi Arabia)એ હજ યાત્રા(Haj pilgrimage) માટે તારીખની જાહેરાત કરી છે, સાઉદી અરેબિયાના જણાવ્યા મુજબ ગુરુવારે સાંજે અર્ધચંદ્રાકાર એસ્ટ્રોનોમીકલ ઓબ્ઝર્વવેટરીથી ચંદ્ર(crescent moon) જોયા બાદ તારીખ જાહેર કરવામાં આવી છે, હજ યાત્રા 14 જૂનથી શરૂ થશે. સાઉદી અરેબિયાના મીડિયા અહેવાલમાં…
- નેશનલ
NDA ની આજે બેઠક, Narendra Modi સંસદીય દળના નેતા તરીકે ચૂંટાશે
નવી દિલ્હી : દેશમાં લોકસભા ચૂંટણીના પરિણામો બાદ એનડીએ(NDA) સરકાર બનાવવાના પ્રયાસો તેજ થઈ ગયા છે. જેમાં નરેન્દ્ર મોદી(Narendra Modi) આજે સંસદીય દળના નેતા તરીકે ચૂંટાશે. તેની બાદ તમામ સહયોગી દળો સાંજે રાષ્ટ્રપતિને મળશે. લોકસભા ચૂંટણીમાં એનડીએને 293 જ્યારે ઈન્ડિ…
- મનોરંજન
Deepika Padukone નથી માનતી હમ દો, હમારે દોમાં, તેને જોઈએ છે આટલા બાળકો
અભિનેત્રી દીપિકા પદુકોણ (Deepika Padukone) અને અભિનેતા રણવીર સિંહ (Ranveer Singh) માતા-પિતા બનવા જઈ રહ્યા છે. સપ્ટેમ્બરમાં બન્નેના ઘરે પારણું બંધાઈ તેની રાહ તેઓ જોઈ રહ્યા છે. બોલીવૂડ સ્ટાર (Bollywood news) સાથે તેના ફેન્સ પણ બહુ એક્સાઈટેડ છે. આ બધા…
- વેપાર
રેટ કટના આશાવાદે વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. ૮૭૧ની અને ચાંદીમાં રૂ. ૨૧૧૩ની તેજી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકાના આર્થિક ડેટા નબળા આવી રહ્યા હોવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વહેલાસર વધારો કરે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા આજે લંડન ખાતે સત્રના આરંભે સોના-ચાંદીના ભાવમાં સુધારો આગળ ધપ્યો હોવાના પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનાના…
- આપણું ગુજરાત
ગુજરાતમાં EMIથી લાંચ આપવાની સુવિધા! ACBએ ભ્રષ્ટ અધિકારીઓ અંગે કર્યો ખુલાસો
ગાંધીનગર: મકાન, કાર, ઇલેક્ટ્રોનિક અપ્લાયંસ જેવી વસ્તુઓ માટે EMIથી ચુકવણી સુવિધાઓ મળતી હોય છે. પરંતુ ગુજરાતમાં EMIથી લાંચની ચુકવણી કરવાની પણ સુવિધા મળે છે. છેલ્લા કેટલાક સમયમાં એવા કેટલાક કિસ્સાઓ બન્યા છે જેમાં અધિકારીઓ લોકો પાસેથી EMIથી લાંચ(Bribe on EMI)…
- ઇન્ટરનેશનલ
Canada PM Justin Trudeauએ Modiને આપ્યા અભિનંદન, પણ લોકોએ આ વાતે કર્યા ટ્રોલ
નવી દિલ્હીઃ ભારતમાં યોજાયેલી લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવી ગયા છે. ભાજપ 240 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. ભાજપના નેતૃત્વમાં એનડીએ ગઠબંધનને બહુમતી મળી છે અને હવે સરકાર બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. નરેન્દ્ર મોદી (Narendra…
- નેશનલ
NEET પરિણામની પીડીએફ જોઇને વિદ્યાર્થીઓનો રોષ ફૂટ્યો… જાણો કારણ
આખો દેશ લોકસભા ચૂંટણી 2024 ના પરિણામો પર નજર રાખી રહ્યો હતો, તે દરમિયાન ચોથી જૂનના રોજ NTAએ નેશનલ એન્ટ્રન્સ કમ એલિજિબિલિટી ટેસ્ટ (NEET) UG 2024નું પરિણામ જાહેર કરી દીધું હતું. NEET 2024 UG પરિણામ 14 જૂને જાહેર થવાનું હતું…
- મનોરંજન
અંબાણી પ્રી-વેડિંગ ક્રૂઝ પાર્ટીઃ ઑફ-શોલ્ડર બ્લુ ગાઉનમાં રિયલ લાઈફ ડિઝની પ્રિન્સેસ બનીને છવાઇ ગઇ રાધિકા
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે હમણાં જ તેમની બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન કર્યું હતું. આ સેલિબ્રેશનની તસવીરો હવે ધીમે ધીમે બહાર આવી રહી છે. મુકેશ અને નીતા અંબાણીએ તેમના નાના પુત્ર અનંત અને તેની ભાવિ પત્ની રાધિકા માટે જામનગરમાં માર્ચ 2024માં…
- નેશનલ
ઓડિશાના આગામી મુખ્ય પ્રધાન કોણ હશે? સંબિત પાત્રા, ધર્મેન્દ્ર પ્રધાન, બૈજયંત પાંડા…?
નવી દિલ્હી: ઓડિશા વિધાનસભા ચૂંટણી(Odisha Assembly election) માં ભાજપને મોટી જીત મળી છે, ભાજપ બીજુ જનતા દળ (BJD)નો ગઢ સર કરવા સફળ રહી. રાજ્યમાં ભાજપે 147માંથી 78 બેઠકો જીતી છે, નવીન પટનાયકના BJDને 51 બેઠકો જ મળી છે. હાર સ્વીકાર્યા…