- વેપાર
ઓનલાઈન ફ્રોડ રોકવા RBIએ મહત્વની જાહેરાત કરી, ડિજિટલ પેમેન્ટ ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મ શરુ કરશે
મુંબઈ: ડિજિટલ પેમેન્ટ્સ(Digital Payment)નું ચલણ વધવાની સાથે સાઈબર ફ્રોડની ઘટના પણ વધારો થઇ રહ્યો છે, એવામાં ડિજિટલ પેમેન્ટ્સની સલામતી અને સુરક્ષાને મજબુત બનાવવા અને રેગ્યુલેટરી ફ્રેમવર્કને વધુ કાર્યક્ષમ બનવવા માટે, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ફાઇનાન્સિયલ ઇકોસિસ્ટમમાં ઇનોવેશન, ઇન્ક્લુઝીવીટી અને…
- આમચી મુંબઈ
Devendra Fadnavis આજે કરી શકે છે પીએમ મોદી અને અમિત શાહ સાથે મુલાકાત, ઉપ મુખ્યમંત્રી પદેથી રાજીનામાના આપ્યા છે સંકેત
નવી દિલ્હી : મહારાષ્ટ્રના(Maharashtra) નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis) આજે ગૃહ પ્રધાન અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કરી શકે છે. મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં ભાજપના ખરાબ પ્રદર્શન બાદ ફડણવીસે સંકેત આપ્યા છે કે તેઓ પોતાનું પદ…
- નેશનલ
એશિયાની શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓની યાદીમાં મુંબઈ યુનિવર્સિટી
QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં મુંબઈ યુનિવર્સિટી દેશની ટોચની 20 શૈક્ષણિક સંસ્થાઓમાંની એક તરીકે ઉભરી આવી છે. તાજેતરમાં બહાર પાડવામાં આવેલ QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં, મુંબઈ યુનિવર્સિટી એશિયાની શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓની યાદીમાં 67માં સ્થાને પહોંચી ગઈ છે. તેણે રાજ્યની પરંપરાગત યુનિવર્સિટીઓની…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાન બન્યું UNSCનું અસ્થાયી સભ્ય, કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો
પાકિસ્તાન ફરી એકવાર 182 મતો સાથે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)નું અસ્થાયી સભ્ય બની ગયું છે. પાકિસ્તાને સભ્ય બનતાની સાથે જ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. આ પહેલા પાકિસ્તાન વર્ષ 2012-13, 2003-04, 1993-94, 1983-84, 1976-77, 1968-69 અને 1952-53માં સુરક્ષા પરિષદનું સભ્ય…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
Space માં ત્રીજી વાર પહોંચ્યા ભારતીય મૂળના Sunita Williams, બનાવ્યો રેકોર્ડ
વોશિંગ્ટન : ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ(Sunita Williams) અને તેના સાથી બૂચ વિલ્મોરને લઈને જતી બોઈંગ સ્ટારલાઈનર ગુરુવારે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(ISS) પર પહોંચી હતી. 59 વર્ષીય સુનીતા નવા ક્રૂ સ્પેસક્રાફ્ટનું સંચાલન અને પરીક્ષણ કરનાર પ્રથમ મહિલા બની હતી. અગાઉ ભગવાન…
- ઇન્ટરનેશનલ
India-Maldives Relations: માલદીવને સંબંધો સુધારવાની તક, શું મોદીના શપથ ગ્રહણમાં સામેલ થશે?
મોદીના શપથ ગ્રહણ સમારોહ માટે પડોશી દેશોને આમંત્રણ મોકલવામાં આવ્યા છે. આ દેશોમાં માલદીવ પણ સામેલ છે. આને માલદીવ માટે ભારત સાથેના સંબંધો સુધારવાની તક તરીકે જોવામાં આવી રહ્યું છે. માલદીવ અને ભારત વચ્ચે ઘણા સમયથી તણાવ ચાલી રહ્યો છે.આધારભૂત…
- આપણું ગુજરાત
ઈડર-હિંમતનગર હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત, એક જ પરિવારનાં પાંચ સભ્યના મોત
ઇડર: ગત મોડી રાત્રે ઈડર-હિંમતનગર હાઈવે (Idar-Himatnagar highway) એક ગમખ્વાર અકસ્માત(Accident) સર્જાયો હતો, ટ્રક અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં 7 મહિનાની બાળકી સહીત એક જ પરિવાર પરિવારના 5 સભ્યોના મોત નીપજ્યા છે. મુંબઈમાં રહેતો પરિવાર ઇડર તાલુકામાં આવેલા તેના વતન…
- વેપાર
RBI REPO Rate: રેપો રેટ અંગે મહત્વની જાહેરાત, જાણો તમારી લોન મોઘી થશે કે નહીં?
મુંબઈ: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC)એ આજે તેની દ્વિમાસિક નાણાકીય નીતિ(by-monthly Monetary Policy)ની જાહેરાત કરી છે. રેપો રેટ બાબતે RBI ફરી યથાસ્થિતિ જાળવી રાખી છે, RBIએ રેપો રેટ 6.5% પર યથાવત રાખ્યો છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે…
- ઇન્ટરનેશનલ
Haj pilgrimage: સાઉદી અરેબિયાએ હજ યાત્રા શરૂ કરવાની તારીખ જાહેર કરી, લાખો લોકો સાઉદી પહોંચ્યા
રિયાધ: સાઉદી અરેબિયા(Saudi Arabia)એ હજ યાત્રા(Haj pilgrimage) માટે તારીખની જાહેરાત કરી છે, સાઉદી અરેબિયાના જણાવ્યા મુજબ ગુરુવારે સાંજે અર્ધચંદ્રાકાર એસ્ટ્રોનોમીકલ ઓબ્ઝર્વવેટરીથી ચંદ્ર(crescent moon) જોયા બાદ તારીખ જાહેર કરવામાં આવી છે, હજ યાત્રા 14 જૂનથી શરૂ થશે. સાઉદી અરેબિયાના મીડિયા અહેવાલમાં…
- નેશનલ
NDA ની આજે બેઠક, Narendra Modi સંસદીય દળના નેતા તરીકે ચૂંટાશે
નવી દિલ્હી : દેશમાં લોકસભા ચૂંટણીના પરિણામો બાદ એનડીએ(NDA) સરકાર બનાવવાના પ્રયાસો તેજ થઈ ગયા છે. જેમાં નરેન્દ્ર મોદી(Narendra Modi) આજે સંસદીય દળના નેતા તરીકે ચૂંટાશે. તેની બાદ તમામ સહયોગી દળો સાંજે રાષ્ટ્રપતિને મળશે. લોકસભા ચૂંટણીમાં એનડીએને 293 જ્યારે ઈન્ડિ…