- નેશનલ
Modi 3.0: શપથવિધિમાં આ કૉંગ્રેસી નેતા આપશે હાજરી
નવી દિલ્હીઃ આજે વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ત્રીજીવાર શપથ ગ્રહણ કરશે. તેમની સાથે લગભગ 30 જેટલા પ્રધાન પણ શપથ ગ્રહણ કરશે તેવી ચર્ચાઓ વચ્ચે એવા સમાચાર મળ્યા છે કે કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ શપથ ગ્રહણ સમારંભમાં હાજરી આપશે.…
- સ્પોર્ટસ
T20 World Cup: ‘Tel Laga Ke Dabur Ka Wicket Girao Babar Ka’ રિષભ પંતે આ સૂત્ર સાંભળીને જાણો શું પ્રતિક્રિયા આપી?
ન્યૂ યૉર્ક: થોડા વર્ષોથી ભારતની પાકિસ્તાન સામેની મૅચ વખતે ભારતમાં ખાસ કરીને પાકિસ્તાની કૅપ્ટન બાબર આઝમને નિશાન બનાવીને એક સૂત્ર પોકારવામાં આવે છે અને એનો ઉલ્લેખ તાજેતરમાં ‘આપ કી અદાલત’ (Aap Ki Adalat) શોમાં વિખ્યાત પત્રકાર રજત શર્માએ વિકેટકીપર-બૅટર રિષભ…
- આપણું ગુજરાત
દ્વારકામાં જગતમંદિરને શણગારાશે નવા શિખરથી
દ્વારકાઃ દ્વારકામાં જગતમંદિરના જીર્ણોધ્ધાર કરવા પુરાતત્વ વિભાગની ટીમ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામ માટે રૂ. 18 કરોડનો ખર્ચ થવાનો અંદાજ લગાવામાં આવ્યો છે. મંદિરના શિખરના જર્જરીત ભાગોના પુનઃ જીર્ણોધ્ધાર માટેની પ્રાથમિક તબક્કાની કામગીરી શરૂ કરવામાં આવી છે.…
- નેશનલ
મોદી સરકારની ત્રીજી ટર્મમાં થઈ શકે છે આ મોટા પાંચ કામ, જાણો અહી
PM Narendra Modi Oath Taking Ceremony: આજે સમગ્ર વિશ્વની નજર ભારતની આ ઐતિહાસિક ઘટના પર છે જેમાં નરેન્દ્ર મોદી ત્રીજી વાર ભારતના વડાપ્રધાનના શપથ લેશે. શપથ પહેલા કેબિનેટ મંત્રીઓના નામોને લઈને ભારે ચર્ચાઓ જાગી છે સાથે સાથે એ પણ ચર્ચાઇ…
- નેશનલ
UTમાંથી રાજ્ય બનવા તરફ Jammu-Kashmirમાં હવે વિધાન સભાની ચૂંટણીની તૈયારી, ટૂંક સમયમાં તારીખોની જાહેરાત
જમ્મુ-કાશ્મીરમાં આ મહિને વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. લોકસભા ચૂંટણી દરમિયાન કેન્દ્રશાસિત પ્રદેશ Jammu-Kashmirમાં લોકશાહી અને મતદાન પ્રત્યે સામાન્ય જનતાના ઉત્સાહથી ચૂંટણી પંચ પણ ઉત્સાહિત છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ ઈચ્છે છે કે અહીં વિધાનસભાની ચૂંટણી પણ…
- ઇન્ટરનેશનલ
Canada થી પેરિસ જતી ફ્લાઇટમાં લાગી આગ ,પાયલોટે 402 લોકોના જીવ બચાવ્યા
ટોરેન્ટો : કેનેડાની(Canada)રાજધાની ટોરોન્ટોથી પેરિસ જતી ફ્લાઈટમાં આગ(Fire) લાગી હતી. રનવે પરથી ટેકઓફ થયાની થોડી જ મિનિટોમાં આગ ફાટી નીકળી હતી. આગની માહિતી મળતાની સાથે જ પાયલટે સમજદારી પૂર્વક પ્લેનને નીચે ઉતાર્યું. આ રીતે પ્લેનમાં સવાર 402 લોકોના જીવ બચી…
- સ્પોર્ટસ
આજે IND vs PAK મહા મુકાબલો, આ 5 પાકિસ્તાની ખેલાડીઓ આપી શકે છે જોરદાર ટક્કર
T20 World Cup 2024 IND vs PAK: આજે એક બાજુ નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના ત્રીજી વાર શપથ લેશે તો બીજી બાજુ T20 વર્લ્ડ કપ 2024 ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ થવા જઇ રહ્યો છે. આવામાં ભારતીયો માટે આજે સાંજે બે મોટી ઇવેન્ટ…
- નેશનલ
યુપી, બિહારમાં ગરમીથી જનજીવન થશે બેહાલ તો મુંબઈ, ગોવા, કેરળમાં વરસાદનું એલર્ટ
નવી દિલ્હીઃ સમગ્ર ભારત અત્યારે ભારે ગરમીની ઝપેટમાં છે. સૂર્યદેવ એટલા બધા બેહાલ કરી રહ્યા છે કે લોકો એસી અને કૂલરમાં પણ પરસેવો પાડી રહ્યા છે. જો કે, છેલ્લા બે-ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવતાં લોકોને આકરી ગરમીમાંથી થોડી રાહત પણ…