- વીક એન્ડ
19.45 કરોડનું ટાઇટલ ભલે ન જીતો, પાકિસ્તાનને પછાડીને 140 કરોડ ભારતીયોનાં દિલ જરૂર જીતી લેજો
સ્પોર્ટ્સ મૅન – અજય મોતીવાલાચૅમ્પિયન્સ ટ્રોફીમાં રવિવાર, 23 ફેબ્રુઆરીએ રોહિતસેના અને રિઝવાનની ફોજ વચ્ચે હાઈ-વૉલ્ટેજ મુકાબલો થશે 2023ના ઑક્ટોબરમાં અમદાવાદમાં ભારતે વન-ડે વર્લ્ડ કપના મુકાબલામાં પાકિસ્તાનને 117 બૉલ બાકી રાખીને સાત વિકેટે હરાવ્યું હતું. શ્રેયસ ઐયર 53 રને અને કેએલ…
- નેશનલ
વિવાદીત મજાક બાદ ધરપકડના ડરે રણવીર અલાહબાદિયા સુપ્રીમ કોર્ટના શરણે
બીયરબાઇસેપ્સના નામે જાણીતા યુટ્યુબર રણવીર અલાહબાદિયા હાલમાં સમય રૈનાના ‘ઇન્ડિયા’ઝ ગોટ લેટેન્ટ’ શો પર તેમની વિવાદીત મજાક બાદ કાનૂની દાવપેચમાં ફસાયા છે. માતા-પિતા પર અશ્લીલ ટિપ્પણી કરવી તેમને ભારે પડી છે. તેમની સામે દેશભરમાં એફઆઇઆર નોંધાઇ છે. દરમિયાન દેશભરમાં થયેલી…
- નેશનલ
અમદાવાદ મનપાનું 15502 કરોડનું બજેટ જાહેર થયું, કોર્પોરેટરનાં બજેટમાં 40 લાખનો વધારો
AMC Budget 2025-26: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2025-26નું વાર્ષિક બજેટ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારેસન દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. અમદાવાદ મનપાનું 15502 કરોડનું બજેટ જાહેર થયું હતું. જેમાં અલગ અલગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષસને ડેવલપ કરવાની સાથે સાથે ઓલિમ્પિક 2036ને ધ્યાનમાં રાખીને…
- નેશનલ
મુંબઇની આ જાણીતી બેંક પર RBIએ મૂક્યો પ્રતિબંધ, તમારુ ખાતુ તો નથીને!
મુંબઇઃ ભારતમાં બેન્કિંગ ક્ષેત્રમાં ઘણીવાર એવા સમાચાર આવે છે કે જે સામાન્ય લોકો માટે ચિંતાનો વિષય બની જતા હોય છે. અચાનક જ કોઈ બેંક પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે અને ગ્રાહકો ગભરાઈ જાય છે કે તેમના પૈસાનું શું થશે.…
- આપણું ગુજરાત
જાહેર બાંધકામ પરીક્ષણ ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિ, રૂ. ૧૮૪ કરોડથી વધુની થઈ આવક
વડોદરાઃ શહેરમાં કાર્યરત ગુજરાત ઇજનેરી સંશોધન સંસ્થા-GERIએ વર્ષ ૨૦૨૧-૨૨ થી એટલે કે છેલ્લા ચાર વર્ષમાં અંદાજે ૬.૧૪ લાખથી વધુ નમૂનાઓનું સફળ પરીક્ષણ કર્યું છે. જેના થકી રાજ્ય સરકારને અંદાજે કુલ રૂ. ૧૮૪ કરોડથી વધુની માતબર રકમની આવક થઇ હોવાનું જળ…
- આપણું ગુજરાત
ગુજરાતથી વધુ એક કુંભમેળા સ્પેશિયલ ટ્રેનઃ જાણો ક્યારથી કરી શકશો બુકિંગ
પ્રયાગરાજઃ શહેરમાં યોજાયેલા મહાકુંભની સમાપ્તિ આડે હવ થોડા જ દિવસો રહી ગયા છે. ગંગા નદીમાં ડૂબકી લગાવવા કરોડો લોકો દેશ-વિદેશથી આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં યોજાયેલા આ મેળાનો અનુભવ લેવા હજુ ઘણા શ્રદ્ધાળુઓ ઈચ્છી રહ્યા છે, પરંતુ યોગ્ય પરિવહનના અભાવે…
- સ્પોર્ટસ
ક્રિકેટરોની ખાવા-પીવાની સમસ્યા દૂર થશે, બીસીસીઆઈએ નક્કી કર્યું છે કે…
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટરો જેમાં ખાસ કરીને શાકાહારી હોય એવા ખેલાડીઓ વિદેશ પ્રવાસમાં પોતાની પસંદગીની વાનગીઓથી વંચિત રહેતા હોય છે એટલે ભવિષ્યમાં તેમને ફૉરેન ટૂર દરમ્યાન એવી કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે એ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એવું…
- નેશનલ
આવતીકાલથી CBSE 10th અને 12th ની પરીક્ષા; આ 10 નિયમો જરૂરથી વાંચીને જજો નહીં તો મુશ્કેલી પડી શકે છે
નવી દિલ્હી: ફેબ્રુઆરી મહિનો શરુ થતા પરીક્ષાની મોસમ પણ શરુ થઇ ગઈ છે. આવતી કાલે 15મી ફેબ્રુઆરીથી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ની ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ શરૂ (CBSE 10th and 12th standard exams) થશે. બંને ધોરણોના…
- આપણું ગુજરાત
રાજકોટમાં એક જ રાતમાં 17 લોકોનાં મોત, પોસ્ટ મોર્ટમ રૂમમાં લાગી લાઇન
રાજકોટઃ શહેરમાં મોતનું કાળચક્ર ફર્યું હોય તેમ એક જ રાતમાં 17 લોકોનાં ટપોટપ મોત થતાં ફફડાટ ફેલાયો હતો. રાજકોટ સિવિલ હૉસ્પિટલના પોસ્ટ મોર્ટમ રૂમમાં મૃતદેહોના થપ્પા લાગ્યા હતા. 17 લોકોએ અલગ અલગ કારણોસર જીવ ગુમાવ્યો હતો. અકસ્માત, હાર્ટ એટેક સહિતના…
- આપણું ગુજરાત
ગુજરાત હવે ભણાવશે રાજકારણના પાઠઃ 150 કરોડના ખર્ચે તૈયાર થઈ રહી છે આ ફેસિલિટી
અમદાવાદઃ ગ્લોબલ લીડર બની રહેલા ભારતમાં યુવા અને ઉત્સાહી નેતૃત્વ ધરાવતું માનવ સંસાધન ઊભું કરવાનો નવતર અભિગમ સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપ (SOUL) દ્વારા અપનાવવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે SOULના આ અભિગમને વાસ્તવિક સ્વરૂપ આપતા અદ્યતન કેમ્પસનું ભૂમિ પૂજન…