- આમચી મુંબઈ
Shivsena foundation day: બેઉં બળિયા વચ્ચે આજે જંગ, ઉદ્ધવસેના-શિંદેસેનાની સભાઓ પર મહારાષ્ટ્રની નજર
મુંબઈઃ મરાઠી માણૂસના માન-સન્માન માટે 19 જૂન, 1966ના રોજ બાળ ઠાકરેએ શિવસેનાની સ્થાપના કરી હતી, જેને આજે 58 વર્ષ પૂરા થયા છે. જોકે આજનું ચિત્ર ઘણું અલગ છે. શિવસેના બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. મૂળ શિવસેના પાસે પોતાનું નિશન ધનુષબાણ…
- નેશનલ
Indigo ની ચેન્નાઈ- મુંબઇ ફલાઇટમાં Bomb નો મેસેજ , સુરક્ષિત લેન્ડિંગ કરાયું, મુસાફરો સુરક્ષિત
મુંબઈ: ચેન્નાઈથી મુંબઈ જતી ઈન્ડિગો (Indigo) ફ્લાઈટને મંગળવારે બોમ્બની(Bomb)ધમકીનો મેસેજ મળ્યો હતો. આ મેસેજ બાદ પ્લેનને સુરક્ષિત રીતે લેન્ડ કરાવવામાં આવ્યું હતું. નવી દિલ્હી સ્થિત ખાનગી એરલાઇનના કોલ સેન્ટર પર બોમ્બની ધમકીનો મેસેજ મળ્યો હોવાના અહેવાલ છે. એરપોર્ટ સાથે જોડાયેલા…
- નેશનલ
Lok Sabha માં સ્પીકરના નામને લઈને ચર્ચા તેજ, વિપક્ષે ટીડીપી અને જેડીયુને આપી આ ઓફર
નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીના(Narendra Modi)નેતૃત્વમાં સતત ત્રીજી વખત એનડીએ(NDA)સરકાર બન્યા બાદ લોકસભા(Lok Sabha)સ્પીકરના નામને લઈને ચર્ચા તેજ થઈ ગઈ છે. સૌથી પહેલા તો સવાલ એ થાય છે કે સ્પીકર પદ ભાજપ પાસે રહેશે કે એનડીએના સાથી પક્ષો પાસે. આ અંગે…
- ઇન્ટરનેશનલ
Haj Yatra : હજ માટે મક્કા પહોંચેલા 550થી વધુ લોકોના ગરમીથી મૃત્યુ
મક્કા : હજ(Haj Yatra) માટે મક્કા પહોંચેલા 550થી વધુ લોકોના મૃત્યુના સમાચાર છે. મૃતકોમાં ઓછામાં ઓછા 323 ઇજિપ્તવાસીઓ હતા. જેમાં મોટાભાગના મૃત્યુ ગરમી(Heat Wave)સંબંધિત રોગોને કારણે થયા છે. એક સમાચાર એજન્સીએ આપેલી માહિતી મુજબ મૃત્યુ પામેલા મોટાભાગના ઇજિપ્તીયન યાત્રાળુઓ હતા…
- નેશનલ
Good News: મધ્ય પ્રદેશની સરકારે કાને ધરી જનતાની વાત ને રદ કર્યો આ મહત્વનો પ્રોજેક્ટ
સરકાર જ્યારે જનતાને સાંભળે તેમની લાગણીને માન આપે ત્યારે જનતાને પણ સારું લાગતું હોય છે. મધ્ય પ્રદેશ સરકારે (Madhya Pradesh Government) આવો જ એક નિર્ણય કર્યો છે. જોકે આ માટે જનતાએ આંદોલન ચલાવવું પડ્યું અને સરકારની આંખો ખોલવી પડી, પરંતુ…
ટ્રેન ટિકિટ બુક કરતી વખતે ઈન્સ્યોરન્સ લેવાનું ના ભૂલતા, અકસ્માત થાય તો આટલું કવર મળી શકે છે, જાણો સંપૂર્ણ માહિતી
નવી દિલ્હી: ભારતમાં દરરોજ લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. અકસ્માતો(Train Accident)ને કારણે ટ્રેન મુસાફરી જોખમી પણ સાબિત થાય છે, ક્યારેક ટ્રેન પાટા પરથી ઉતરી જાય છે તો ક્યારેક સિગ્નલની ખામીને કારણે ટ્રેનો સામસામે અથડાય છે. પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં ગઈ…
- નેશનલ
ભારત પાસે પાકિસ્તાન કરતાં વધુ પરમાણુ શસ્ત્રો, પણ ચીનથી ઘણું પાછળ, અહેવાલમાં દાવો
નવી દિલ્હી: સ્વીડિશ થિંક ટેન્ક સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (SIPRI)એ દુનિયા વિવિધ દેશો પાસે રહેલા પરમાણુ હથિયાર(Nuclear warheads) અંગે એક અહેવાલ જાહેર કર્યો છે. તાજેતરના અહેવાલ મુજબ ભારત પાસે પાકિસ્તાન કરતાં વધુ પરમાણુ શસ્ત્રો છે, જયારે પરમાણુ હથિયાર બાબતે…
- આપણું ગુજરાત
જામનગરમાં પાંચ માળની સ્કૂલ બિલ્ડીંગમાં આગ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં
જામનગરઃ આજે મંગળવારે સવારે જામનગરની સ્કૂલમાં આગ(Jamnagar school fire) લાગી હતી. ઈલેક્ટ્રિક પેનલમાં આગ લાગવાના કારણે હોબાળો મચી ગયો હતો. શાળાના સ્ટાફે આગને કાબુમાં લેવાના તમામ પ્રયાસો કરી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર કર્મચારીઓએ પાણીનો મારો ચલાવી આગને…
- મનોરંજન
JNU ફિલ્મનું ટ્રેલર રિલીઝ, ઉર્વશી રૌતેલા-રવિ કિશન મહત્વની ભૂમિકામાં, 21 જૂને રિલીઝ થશે
દેશમાં બનેલી અનેક વિવાદાસ્પદ ઘટનાઓ પર બોલિવૂડમાં ફિલ્મો બની છે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વિવાદાસ્પદ વિષયોને લઈને ફિલ્મ નિર્માતાઓ દ્વારા ફિલ્મો બનાવવાનો ટ્રેન્ડ લોકપ્રિય થઈ રહ્યો છે. ‘હમારા બારહ’ બાદ હવે વધુ એક વિવાદાસ્પદ ફિલ્મ સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર છે. તેનું…
- નેશનલ
Heatwave in UK: યુનાઇટેડ કિંગડમમાં હીટવેવની આગાહી, ભારતીય X યુઝર્સે મશ્કરી કરી, જાણો કેમ
સમગ્ર દેશમાં પડી રહેલી ભયંકર ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, દિલ્હી સહીત ઉત્તર-મધ્ય ભારતના ઘણા વિસ્તારોમાં 50 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે, જેને કારણે લોકોના હાલ બેહાલ થઇ ગયા છે. દરમિયાન, એક અહેવાલ મુજબ, યુનાઇટેડ કિંગડમ…