- ઇન્ટરનેશનલ
કેનેડાએ ફરી ખાલિસ્તાની રાગ આલાપ્યો, સંસદમાં નિજ્જર માટે મૌન પાડ્યું, ભારત આપશે વળતો જવાબ
ઓટાવા: છેલ્લા એક વરસથી વધુ સમયથી કેનેડા અને ભારત વચ્ચેના સંબંધો તાણવપૂર્ણ (India-Canada relation)ચાલી રહ્યા છે, એવામાં કેનેડાએ એવું પગલું ભર્યું છે જેના સામે ભારત સરકારે સખત વાંધો ઉઠાવ્યો છે. કેનેડાની સંસદમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર(Hardeep Singh Najjar)ના મોતની…
- મનોરંજન
Aishwarya Rai Bachchanને જોઈને સાસુ Jaya Bachchanએ આપ્યું આવું રિએક્શન…
બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન (Bollywood Actress Aishwarya Rai Bachchan) છેલ્લાં કેટલાય સમયથી પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં હે છે. અભિષેક બચ્ચન (Abhishek Bachchan) સાથેના તેના લગ્નને 17 વર્ષ થઈ ગયા હોવા છતાં પણ બંનેના ડિવોર્સની ચર્ચા તો અવારનવાર સાંભળવા…
- મનોરંજન
Sussanne Khan wedding: રીતિક રોશનથી છૂટી પડેલી સુઝેન હવે નિકાહ પઢશે
બોલિવૂડના ફેમસ અને પોપ્યુલર એક્ટર રિતિક રોશન (Hrithik Roshan) હંમેશા પોતાની પ્રોફેશનલ લાઈફ કરતા પર્સનલ લાઈફના કારણે ચર્ચામાં રહે છે. લગ્નના 19 વર્ષ પછી અને બે બાળકોના જન્મ પછી, રિતિક અને સુઝેન ખાને અલગ થવાનો નિર્ણય કર્યો. છૂટાછેડા પછી, હૃતિક…
- સ્પોર્ટસ
ઑલિમ્પિક્સ પહેલાં જ ભારતનો સુપરસ્ટાર ઍથ્લીટ જીત્યો ગોલ્ડ, રચ્યો ઇતિહાસ
ટૂરકુ: યુરોપના ફિનલેન્ડમાં ભારતના ઓલિમ્પિક્સ અને વર્લ્ડ ચેમ્પિયન ઍથ્લીટ નીરજ ચોપડાએ પેરિસ ઓલિમ્પિક્સના મહિના પહેલાં જ તરખાટ મચાવ્યો છે. #WATCH ઑલિમ્પિક્સ પહેલાં જ ભારતનો સુપરસ્ટાર ઍથ્લીટ જીત્યો ગોલ્ડ, રચ્યો ઇતિહાસ#NeerajChopra #PaavoNurmiGames pic.twitter.com/rPuyOfmByo— Mumbai Samachar Official (@Samachar_Mumbai) June 19, 2024 ભાલા…
- નેશનલ
Nalanda ધ્વંસને યાદ કરીને PM Modi એ કહ્યું, અગ્નિની જ્વાળા જ્ઞાનનો નાશ નથી કરી શકતી
પટના : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Modi)બિહારના રાજગીરમાં નાલંદા(Nalanda)યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે પીએમ મોદીએ નાલંદાના ધ્વંસને પણ યાદ કર્યો. આ દરમિયાન તેમણે કહ્યું કે અગ્નિની જ્વાળા જ્ઞાનનો નાશ નથી કરી શકતી. નાલંદાએ સત્યનો ઉદઘોષ પીએમ મોદીએ કહ્યું, મને…
- Uncategorized
એક તો વાતાવરણ Hot Hot અને તેમાં આ Hot Actressનું બિકની શૂટ
આખા દેશમાં ગરમીનો પારો નીચે ઉતરવાનું નામ લેતો નથી અને વરસાદ લંબાયો હોવાથી લોકો પરેશાન છે ત્યારે હજુ તમને વધારે પરસેવો છૂટે તેવી ખબર તસવીરો સાથે અમે લઈને આવ્યા છીએ. આ ગરમી વધારી છે એનિમલ ફિલ્મથી હૉટ સેન્સેશન બની ગયેલી…
- સ્પોર્ટસ
ICC T20 2024: કિવી કેપ્ટને કૉન્ટ્રેક્ટ અને કેપ્ટન્સી બંને છોડી દીધા
ઑકલૅન્ડ: વર્લ્ડ કપ જેવી સૌથી મોટી ટૂર્નામેન્ટમાં હંમેશાં ન્યૂ ઝીલૅન્ડની ટીમ સૌ કોઈની લાડકવાયી હોય છે, પરંતુ આ ટીમ ક્યારેક ટ્રોફીથી તો ક્યારેક નોકઆઉટ રાઉન્ડથી વંચિત રહી જતી હોય છે. આ વખતે તો હદ જ થઈ ગઈ. કિવી ખેલાડીઓની ટીમ…
- નેશનલ
PM Modi એ કર્યું Nalanda Universityના નવા કેમ્પસનું ઉદ્ઘાટન
પટના : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Modi)બિહારના(Bihar)રાજગીરમાં નાલંદા યુનિવર્સિટીના((Nalanda University) નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, વિદેશ મંત્રી એસ જયશંકર અને 17 દેશોના રાજદૂતો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. યુનિવર્સિટીના ઉદ્ઘાટન સાથે બિહાર પણ પોતાનો ખોવાયેલો વારસો પાછો…
- શેર બજાર
શેરબજાર રેકોર્ડ ઊંચાઈએ ખૂલ્યું, Sensex-Niftyએ અત્યાર સુધીની ઊંચી સપાટી સ્પર્શી, આ શેરોમાં જોરદાર વધારો
મુંબઈ: કેન્દ્રમાં નવી સરકાર રચાયા બાદ શેરબજાર(Share bazaar)માં તેજી જોવા મળી છે, આજે બુધવારે બજાર ગ્રીન સિગ્નલ પર ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ(BSE) ઈન્ડેક્સ સેન્સેક્સ સવારે 9.25 વાગ્યે 186.08 પોઈન્ટના વધારા સાથે 77487.22 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. એ…
- નેશનલ
Chennai Hit and run: સાંસદની દીકરીએ BMW કારથી શ્રમિકને કચડયો, ધરપકડ બાદ તાત્કાલિક જામીન મળી ગયા
ચેન્નઈ: પુણે પોર્શ કાર હીટ એન્ડ રન કેસ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો, આ મામલે હજુ ઘણા ખુલાસા થઇ રહ્યા છે, એવામાં ચેન્નઈમાં વધુ એક હાઈપ્રોફાઈલ કેસ હીટ એન્ડ રન કેસ (Chennai Hit and run) બન્યો હતો. ચેન્નાઈમાં સોમવારે સાંજે…