- સ્પોર્ટસ
અમેરિકા સુપર-એઇટમાં સાઉથ આફ્રિકાને જોરદાર લડત આપ્યા પછી હાર્યું
નોર્થ સાઉન્ડ: સાઉથ આફ્રિકા (20 ઓવરમાં 194/4)ને ટી-20 વર્લ્ડ કપમાં ફરી એકવાર ભારે સંઘર્ષ પછી ફક્ત 18 રનના માર્જિનથી જીતવા મળ્યું. બુધવારે અમેરિકા (20 ઓવરમાં ઓવરમાં 176/6)એ સુપર-એઇટના પહેલા જ મુકાબલામાં એને જોરદાર લડત આપ્યા પછી જ હાર સ્વીકારી હતી.…
- આપણું ગુજરાત
જૂનાગઢના ભાજપના વિવાદીત સાંસદ ફરી વિવાદમાંઃ પક્ષના જ લોકોને આપી ધમકી
જૂનાગઢઃ તાજેતરમાં પૂરી થયેલી લોકસભાની ચૂંટણી જીતી સતત ત્રીજી વાર સાંસદ બનેલા જૂનાગઢના ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા ફરી વિવાદમાં આવ્યા છે. અગાઉ પણ તેઓ વિવાદમાં ફસાઈ ચૂક્યા છે. સાંસદ રાજેશ ચુડાસમાએ એક જાહેરસભામાં એવું નિવેદન આપ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં…
- ઇન્ટરનેશનલ
Las Vegas માં ફરી જોવા મળ્યો કાચ જેવો ચમકતો રહસ્યમય Monolith
લાસ વેગાસ : અમેરિકાના(America)લાસ વેગાસમાં(Las Vegas)કાચની જેમ ચમકતો મોનોલિથ (Monolith) જોયા બાદ લોકો આશ્ર્ચર્ય અનુભવી રહ્યા છે. આ રહસ્યમય મોનોલિથના દેખાવથી દરેકને આશ્ચર્ય થાય છે. આ મોનોલિથ ક્યાંથી આવ્યું તે કોઈ જાણતું નથી. અગાઉ મોનોલિથ 4 વર્ષ પહેલા કોરોના દરમિયાન…
- આપણું ગુજરાત
રાજકોટ અગ્નિકાંડનો ધખધખતો રિપોર્ટ થઈ રહ્યો છે તૈયારઃ બે દિવસમાં રજૂ કરાય તેવી સંભાવના
અમદાવાદઃ ગુજરાતના રંગીલા મનતા શહેર રાજકોટને રોકક્ડ કરતું કરનારા અગ્નિકાંડનો (Rajkot Fire case)સ્પેશિય ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)નો અહેવાલ લગભગ પૂરો થવા આવ્યો છે. જોકે આ સમિતિએ આજે એટલે કે 20મી જૂને રિપોર્ટ રાજ્ય સરકારને સુપરત કરવાનો હતો, પરંતુ હજુ બે ત્રણ…
- નેશનલ
UGCNETની રદ કરાયેલી પરીક્ષામાં બેદરકારીની તપાસ CBI કરશે, જાણો પરીક્ષા રદ થવાની શું અસર થશે?
નવી દિલ્હી : કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે બુધવારે યુજીસી નેટ (UGCNET)પરીક્ષા આયોજિત કર્યાના એક દિવસ બાદ રદ કરી દીધી છે. મંત્રાલયે કહ્યું કે પરીક્ષા યોજવાની પ્રક્રિયામાં બેદરકારી દાખવવામાં આવી છે અને ગોપનીયતા સાથે ચેડા કરવામાં આવ્યા છે. આનાથી પરીક્ષામાં હાજર 900,000…
- આપણું ગુજરાત
સુરેન્દ્રનગર જિલ્લામાં મીઠાએ રેકોર્ડ તોડ્યોઃ 18 લાખ ટન કરતા વધારે આવક
સુરેન્દ્રનગરઃ દેશને નમક એટલે કે મીઠું પૂરુ પાડવામાં ગુજરાતનું યોગદાન સૌથી વધારે છે. કચ્છ અને સુરેન્દ્ર નગરમાં આ ઉદ્યોગ ફૂલ્યોફાલ્યો છે ત્યારે આ વર્ષે સુરેન્દ્રનગરના પાટડીના ખારાઘોડામાં રેકોર્ડબ્રેક 18 લાખ ટન મીઠાની આવક નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે. સામાન્ય રીતે…
- નેશનલ
માત્ર દોઢ ઈંચ વરસાદથી વલસાડ શહેર પાણી પાણીઃ સ્થાનિકોમાં રોષ
વલસાડઃ એક તરફ આખું ગુજરાત ગરમીથી ત્રાહિમામ છે અને આકાશ સામે મીટ માંડીને બેઠું છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં એકાદ અઠવાડિયાથી વરસાદ વરસી રહ્યો છે. જોકે વલસાડમાં એક કલાકમાં દોઢ ઈંચ વરસાદ પડતા લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. શહેરમાં ગઈકાલે મોડી…
- નેશનલ
Monsoon ને લઈને હવામાન વિભાગનું મોટું અપડેટ, 20 રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા
નવી દિલ્હી : દેશમાં ચોમાસાની (Monsoon)ધીમી ગતિ વચ્ચે હવામાન વિભાગે(IMD)એક સારા અને રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે 20 જૂને જાહેર કરેલા તેના રિપોર્ટમાં કહ્યું છે કે આગામી થોડા કલાકોમાં દિલ્હી NCR થી લઈને ઉત્તર પ્રદેશ અને બિહાર સુધી વરસાદ…
- આપણું ગુજરાત
Anandના વલ્લભવિદ્યાનગરમાંથી ઝડપાયું નકલી ડિગ્રી અને માર્કશીટના આધારે વિદેશ મોકલવાનું કૌભાંડ
આણંદ : આણંદ(Anand)જિલ્લાના વલ્લભવિદ્યાનગરમાં નકલી માર્કશીટના આધારે વિદેશ મોકલવાનુ કૌભાડં ઝડપાયુ છે. આણંદ એસઓજીએ એસપી સ્ટડી પ્લાનર એલએલપી નામની ઓફિસમાં દરોડો પાડી દેશની અલગ અલગ યુનિવર્સિટીની 90 જેટલી બોગસ માર્કશીટ અને સર્ટિફિકેટ ઝડપી પાડ્યાં છે. આણંદનો આ વ્યકિત વડોદરા અને…
- નેશનલ
Tamilnaduના કલ્લાકુરિચીમાં કથિત લઠ્ઠાકાંડ, 25 થી વધુના મોત 60 લોકો સારવાર હેઠળ
કલ્લાકુરિચી : તમિલનાડુના(Tamilnadu)કલ્લાકુરિચી જિલ્લામાં લઠ્ઠાકાંડની ઘટના સામે આવી છે . જેમાં ઝેરીલી શરાબ(Spurious Liquor)પીવાના લીધે અત્યાર સુધી 25થી વધુ લોકોના મોત થયા છે અને 60 થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ છે. કલ્લાકુરિચીના જિલ્લા કલેક્ટર એમએસ પ્રશાંતે જિલ્લાની સરકારી મેડિકલ કોલેજ…