- નેશનલ
NEET પરીક્ષાને લઇને રાહુલ-પ્રિયંકા ગાંધીના પ્રહાર, કહ્યું મોદી સરકાર શિક્ષણ માફિયા સામે લાચાર
નવી દિલ્હી : દેશમાં નીટ (NEET)પેપર લીકને લઇને એક તરફ સીબીઆઇએ તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે. જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ(Priyanka Gandhi) મોદી સરકાર પર આકરા પ્રહાર…
- નેશનલ
Bihar ના મોતીહારીમાં નિર્માણાધીન પુલ ધરાશાયી, અઠવાડિયામાં ત્રીજી ઘટના
પટના : બિહારમાં(Bihar)પુલ ધરાશાયી થવાની ઘટનાઓ સામાન્ય બની રહી છે. એક પછી એક પુલ ધરાશાયી (Bridge Collapsed)થવાથી તેને બનાવનારાઓની વિશ્વસનીયતા પર સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે હવે શનિવારે રાત્રે મોતિહારી જિલ્લાના ઘોરસાહન બ્લોકના અમવાથી ચૈનપુર સ્ટેશન તરફ જતા રસ્તા…
- આપણું ગુજરાત
Surat માં નકલી દસ્તાવેજના આધારે ભારતીય બનીને રહેતા બાંગ્લાદેશીની ધરપકડ
સુરત : સુરત (Surat)પોલીસે એક બાંગ્લાદેશી નાગરિકની ભારતીય હોવાના નકલી દસ્તાવેજો બનાવી રહેતો હોવાના પગલે ધરપકડ કરી છે. પોલીસને પૂછપરછમાં માલુમ પડ્યું હતું કે મૂળ બાંગ્લાદેશનો નાગરિક છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી સુરત શહેરમાં હિન્દુ તરીકે રહેતો હતો. આ વ્યક્તિએ…
- સ્પોર્ટસ
Australia vs Afghanistan Highlights: અફઘાનિસ્તાનનો ઑસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક વિજય
કિંગ્સટાઉન: અફઘાનિસ્તાન (20 ઓવરમાં 148/6)એ અહીં ટી-20 વર્લ્ડ કપના સુપર-એઇટ રાઉન્ડમાં ઑસ્ટ્રેલિયા (19.2 ઓવરમાં 127/10) સામે ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર પૅટ કમિન્સ (4-0-28-3)ની ઐતિહાસિક સતત બીજી મૅચની હૅટ-ટ્રિકનો પર્ફોર્મન્સ પાણીમાં ગયો હતો.હવે સોમવારે ભારત જો ઑસ્ટ્રેલિયાને…
- નેશનલ
ભાજપના યુવા નેતાની ગોળી મારી હત્યા, સાથી મિત્રો પર પણ કર્યું ફાયરિંગ પરંતુ…
રવિવારે ભાજપના એક નેતાની ગોળીમારીને હત્યા કરી દેવાના અહેવાલ સામે આવ્યા છે. મધ્યપ્રદેશના ઈન્દોરના ભાજપ યુવા મોર્ચાના નગર ઉપાધ્યક્ષ મોનુ કલ્યાણેની ગોળી મારીને હત્યા (BJP Monu Kalyan shot dead, Indore) કરી દેવામાં આવી હતી. શહેરના એમજી રોડ થાણા ક્ષેત્રના ચીમનબાગ…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
ISROએ ફરી કરી કમાલ, ભારે પવન વચ્ચે RLV પુષ્પકનું સતત ત્રીજું સફળ લેન્ડિંગ
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ સતત ત્રીજી વખત તેના પુનઃઉપયોગ કરી શકાય તેવા લોન્ચ વ્હીકલ-LEX-03 (RLV-LEX-03) ‘પુષ્પક’નું સફળતાપૂર્વક લેન્ડિંગ કરીને મોટી સફળતા હાંસલ કરી છે. પુનઃઉપયોગ કરી શકાય તેવા પ્રક્ષેપણ વાહનને ઉતરાણ કરવામાં સફળતા પ્રાપ્ત કર્યા પછી, હવે ISRO…
- નેશનલ
Prajwal Revanna ના ભાઇ સૂરજ રેવન્નાની પણ કાર્યકર્તાના યૌન શોષણ કેસમાં ધરપકડ
બેંગલુરુ : પ્રજ્વલ રેવન્ના( Prajwal Revanna)ના ભાઇ જેડીએસના એમએલસી સૂરજ રેવન્નાની પાર્ટી કાર્યકર્તા પર યૌન શોષણ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. સૂરજ રેવન્ના અને તેના પિતા એચડી રેવન્ના પહેલા પણ જાતીય શોષણ અને અપહરણના આરોપો લાગેલા છે. આ બંને…
- આપણું ગુજરાત
Valsad rain: ભારે વરસાદની સ્થિતિ જોતા NDRFને સ્ટેન્ડ બાય રખાઈ
અમદાવાદઃ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આગાહીને પગલે વલસાડ જિલ્લામાં એક એનડીઆરએફની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. વલસાડના નીચાણવાળા વિસ્તારો તથા તીથલ બીચની મુલાકાત લેવામાં આવી છે. સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં દરિયો…
- નેશનલ
NEET પેપર લીકના તાર Maharashtra સુધી પહોંચ્યા, લાતુરથી બે શિક્ષકની ધરપકડ
નવી દિલ્હી : નીટ (NEET)પેપર લીકના(Paper Leak)તાર સતત નવા રાજ્યો સાથે જોડાયેલા હોવાનું સામે આવી રહ્યું છે. તેમજ એવી આશંકા છે કે પેપર લીકની આ ગેંગ દેશભરમાં ફેલાયેલી છે. આ કેસમાં હવે મહારાષ્ટ્ર (Maharashtra)કનેક્શન સામે આવ્યું છે. મહારાષ્ટ્રના નાંદેડ ATSએ…
- નેશનલ
NEET-UG ના 1,563 ઉમેદવારોની છ શહેરમાં આજે પરીક્ષા, શિક્ષણ વિભાગના અધિકારીઓ હાજર રહેશે
નવી દિલ્હી : દેશમાં અઠવાડિયાથી ચાલી રહેલા નીટ પેપર લીકના(Paper Leak)આક્ષેપો વચ્ચે 6 શહેરમાં આજે ફરીથી નીટ યુજી (NEET-UG)પરીક્ષા લેવામાં આવી રહી છે. આ પરીક્ષા માત્ર 1,563 ઉમેદવારો માટે છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)અને કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના અધિકારીઓ પણ પરીક્ષા…