- નેશનલ
ભાજપના વરિષ્ઠ નેતા LK Advani ની તબિયત લથડતા દિલ્હીની AIIMS માં દાખલ
નવી દિલ્હી : ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલ કૃષ્ણ અડવાણીની( LK Advani) તબિયત લથડતા તેમને દિલ્હીની એઇમ્સમાં (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ તેમને ઉંમર સંબંધિત સમસ્યાઓના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં, તેમને…
- રાશિફળ
ત્રણ દિવસ બાદ Shanidev થશે વક્રી, આ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ, જોઈ લો તમારી રાશિ તો નથી ને?
ચાર દિવસ બાદ જૂન મહિનો પૂરો થઈ રહ્યો છે અને એની સાથે સાથે જ કેટલાક રાશિના જાતકોના કપરા દિવસ શરૂ થવા જઈ રહ્યા છે. જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને ન્યાયના દેવતા તરીકે ઓળખવામાં આવે છે. 29મી જૂનના ન્યાયના દેવતા શનિ વક્રી થવા જઈ…
- આમચી મુંબઈ
મુંબઈના અંધેરી ઈસ્ટમાં ગોખલે બ્રિજ પર કારમાં આગમાં રાખ થઇ, જુઓ વીડિયો
મુંબઈના અંધેરી ઈસ્ટમાં ગોખલે બ્રિજ પર કારમાં આગ લાગી હતી. આગ લાગ્યા બાદ કાર સળગવા લાગી હતી. આગ બાદનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કાર સળગી રહી છે. ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર, ‘આગ લાગવાથી વાહનોની…
- મનોરંજન
મેં Rekha સાથે ખૂબ જ ખરાબ કર્યું, જાણો કોણે કર્યો ચોંકાવનારો ખુલાસો…
બોલીવૂડની સદાબહાર એક્ટ્રેસ ઉર્ફે ઉમરાવ જાન રેખા (Bollywood Actress Rekha) આજે પણ કરોડો લોકોના દિલ પર રાજ કરે છે. હાલમાં જ દબંગ ગર્લ બોલીવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા અને ઝહિર ઈકબાલના લગ્નમાં (Bollywood Actress Sonakshi Sinha-Zahir Iqbal Wedding)માં હાજરી આપીને 69…
- મનોરંજન
શાહરૂખ ખાને ‘Hey Ram’માં ફી લીધા વગર કર્યું હતું કામ, કમલ હાસને કહ્યું, ‘તે સુપરસ્ટાર નથી, કલાપ્રેમી છે’
દિગ્ગજ સુપરસ્ટાર કમલ હાસન આજકાલ દરેક જગ્યાએ ચર્ચામાં છે. પ્રભાસની ફિલ્મ ‘કલ્કી 2898 એડી’માં વિલન સુપ્રિમ યાસ્કીનનો રોલ કરી રહેલા કમલ હાસનનો લુક જોઈને લોકો ચકિત થઈ ગયા હતા. તેનું પાત્ર ફિલ્મ માટે લોકોમાં ઉત્સાહ વધારી રહ્યું છે. બીજી તરફ,…
- નેશનલ
બનારસની ગલીઓમાં શું કરી રહ્યા હતા નીતા અંબાણી
દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પત્ની અને રિલાયન્સ ફાઉન્ડેશનના વડા નીતા અંબાણી હાલમાં જ કાશી વિશ્વનાથના દર્શન કરવા અને તેમના સૌથી નાના પુત્ર અનંતના લગ્નની પત્રિકા ભગવાનને અર્પણ કરવા વારાણસી આવ્યા હતા. મંદિરમાં દર્શન કર્યા બાદ નીતા અંબાણી બનારસની…
- નેશનલ
Kashmir અંગે નિવેદન કરી ફસાયું પાકિસ્તાન, ભારતે આપ્યો જડબાતોડ જવાબ
સંયુક્ત રાષ્ટ્રઃ પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખરાબ છે અને લોકો મોંઘવારીથી ત્રસ્ત છે. પાકિસ્તાનના સત્તાધીશો આર્થિક સહાય માટે અનેક દેશો પાસે જઇ રહ્યા છે. આમ છતાં પાકિસ્તાન કાશ્મીરને(Kashmir)લઈને દિવાસ્વપ્ન જોઈ રહ્યું છે. ત્યારે ભારતે પાકિસ્તાનને તેની જ ભાષામાં જડબાતોડ જવાબ આપ્યો…
- Uncategorized
ભારત-પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે થશે ટક્કર, જાણો ક્યારે અને ક્યાં…
દામ્બુલા: શ્રીલંકામાં આવતા મહિને (19-28 જુલાઈ) મહિલાઓની આઠ ટી-20 ટીમ વચ્ચે એશિયા કપ ટૂર્નામેન્ટ રમાશે જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થશે. 19મી જુલાઈએ ટૂર્નામેન્ટની બપોરની (2.00 વાગ્યાની) સૌપ્રથમ મૅચ નેપાળ અને યુએઈ વચ્ચે રમાશે અને ત્યાર બાદ…
- નેશનલ
OM Birla લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા, કે. સુરેશને હરાવ્યા
નવી દિલ્હી : 18 મી લોકસભામાં(Loksabha)ઓમ બિરલા(OM Birla)ધ્વનિ મતથી સ્પીકર પદ માટે ચૂંટાયા છે. એનડીએના (NDA) ઉમેદવાર ઓમ બિરલાએ ચૂંટણીમાં ઇન્ડી ગઠબંધનના કે. સુરેશને હરાવ્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(Narendra Modi)ઓમ બિરલાને સ્પીકર તરીકે ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું, હું…
- નેશનલ
Moody’s Ratings: સરકાર સહિત તમામે આ અહેવાલની ચિંતા કરવી જોઈએ
નવી દિલ્હીઃ 18મી લોકસભાની સંસદનું પહેલું સત્ર શરૂ થયું છે અને અપેક્ષા મુજબ પહેલા દિવસથી જ રાજકીય ગરમાગરમી શરૂ થઈ ગઈ છે. આવો જ એક ચિંતાનો વિષય છે પાણી. આ પાણી રોજબરોજના જીવનને તો ભારે અસર કરે જ છે, પણ…