- આમચી મુંબઈ
આ કોની માટે ઇન્સ્ટાગ્રામ પર મદદમાગી રહ્યા છે રતન ટાટા!
મુંબઇઃ ઉદ્યોગપતિ રતન ટાટા જરૂરિયાતમંદોની મદદ માટે હંમેશા તૈયાર હોય છે. તેમનો શ્વાનો પ્રત્યેનો પ્રેમ પણ કોઈનાથી છૂપો નથી. હાલમાં જ તેમણે મુંબઈમાં ઇજાગ્રસ્ત પ્રાણીઓની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કૂતરાની તસવીર શેર કરી હતી. ઈન્સ્ટાગ્રામ પર આ પોસ્ટ શેર કરીને…
- ઇન્ટરનેશનલ
પન્નુની હત્યાના કાવતરા મામલે અમેરિકાએ ભારત પાસેથી માંગી માહિતી, કહ્યું- તપાસ સાથે જોડાયેલ દરેક અપડેટ આપો
ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના પ્રયાસના મામલામાં અમેરિકા ઝડપથી કાર્યવાહી કરી રહ્યું છે. પન્નુની હત્યાના કથિત કાવતરાને લઈને હવેઅમેરિકા તરફથી પ્રતિક્રિયા આવી છે. યુએસ ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ કર્ટ કેમ્પબેલે બુધવારે કહ્યું, “યુનાઈટેડ સ્ટેટ્સ માને છે કે ભારત આ…
- સ્પોર્ટસ
આજે વરસાદને લીધે મૅચ ન રમાય તો ભારત જશે ફાઇનલમાં… જાણો કેવી રીતે…
જ્યોર્જટાઉન: ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે આજે ટી-20 વર્લ્ડ કપમાં જે સેમિ ફાઇનલ (રાત્રે 8.00 વાગ્યાથી) છે એ જો વરસાદને લીધે કે બીજા કોઈ અનિવાર્ય કારણસર ન રમાય તો (રિઝર્વ ડે ન હોવા બદલ) સુપર-એઇટ રાઉન્ડમાં ભારત પોતાના ગ્રૂપમાં નંબર-વન હોવાને…
- સ્પોર્ટસ
અફઘાનિસ્તાનના 56 રન સાથે મેન્સ ક્રિકેટનો અનોખો વિક્રમ તૂટ્યો, જાણો કયો રેકોર્ડ…
ટારૌબા (ટ્રિનિદાદ): સાઉથ આફ્રિકાએ અફઘાનિસ્તાનને ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં 56 રનમાં તંબૂ ભેગું કરીને એને મેન્સ ટી-20 ઇન્ટરનેશનલ્સની અનિચ્છનીય રેકોર્ડ-બૂકમાં લાવી દીધું હતું. રાશિદ ખાનની ટીમના 56 રન મેન્સ ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટની ટૂર્નામેન્ટના નૉકઆઉટ રાઉન્ડનો નવો લોએસ્ટ ટીમ-સ્કોર છે.અગાઉનું…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
Chandrayaan-4 અંતરિક્ષમાં રચશે ઇતિહાસ, ISRO ચીફે જણાવ્યો સમગ્ર પ્લાન
નવી દિલ્હી : ચંદ્રયાન-3 એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કરીને ઇતિહાસ રચ્યો હતો. ભારત આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો પ્રથમ દેશ હતો. 23 ઓગસ્ટ 2023ની તે તારીખ ઈતિહાસ બની ગઈ છે. હવે ભારત ચંદ્રયાન-4ની (Chandrayaan-4)તૈયારી કરી રહ્યું છે. આ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં સિઝનનો છ ટકા વરસાદ નોંધાયો, આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહી
અમદાવાદઃ Gujaratમાં ચોમાસાની શરૂઆત વહેલી થઈ તેમ કહેવાતું હતું, પરંતુ ચોમાસું ધીમે ધીમે આવતા જૂન મહિના સુધીમાં સિઝનનો માત્ર છ ટકા જેટલો જ વરસાદ નોંધાયો છે. બુધવારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. ગોંડલ, ટંકારા, દાંતા અને…
- નેશનલ
Monsoon 2024: દિલ્હીમાં વરસાદની શરૂઆત, દેશના આ રાજયોમાં પણ થશે મેધમહેર
નવી દિલ્હી :દેશમાં હાલ પંજાબ અને હરિયાણા ગરમીનો સામનો કરી રહ્યું છે. જો કે ચોમાસું(Monsoon 2024) ટૂંક સમયમાં રાહત આપવા જઈ રહ્યું છે. હવામાન વિભાગની(IMD)આગાહી અનુસાર 10 થી વધુ રાજ્યોમાં ચોમાસુ વેગ પકડશે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર પશ્ચિમ ભારતમાં…
- આપણું ગુજરાત
Rajkot ગેમઝોન અગ્નિકાંડમાં કાર્યવાહી, વધુ એક ફાયર ઓફિસર સસ્પેન્ડ
રાજકોટ : ગુજરાતના રાજકોટના (Rajkot)ગેમઝોન અગ્નિકાંડમાં કાર્યવાહીમાં વધુ એક ફાયર ઓફિસરને સસ્પેન્ડ કરાયા છે. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા પોલીસ રિપોર્ટના આધારે ફાયર ઓફિસર ઇલેશ ખેર સામે કાર્યવાહી હાથ ધરી છે. ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરને ફરજમાં બેદરકારી દાખવવાના આરોપ સાથે…
- સ્પોર્ટસ
SA vs AFG Highlights: સાઉથ આફ્રિકા વર્લ્ડ કપના ઇતિહાસમાં પહેલી વખત ફાઇનલમાં
ટારૌબા (ટ્રિનિદાદ): સાઉથ આફ્રિકાએ અહીંના બ્રાયન લારા સ્ટેડિયમની ઊતરતી કક્ષાની પિચ પર અફઘાનિસ્તાનને ટી-20 વર્લ્ડ કપના વન-સાઇડેડ સેમિ ફાઇનલ મુકાબલામાં 9 વિકેટે હરાવીને વર્લ્ડ કપના ઇતિહાસમાં પહેલી જ વાર ફાઈનલમાં પ્રવેશ કરીને ‘ચોકર્સ’ તરીકેની વર્ષો જૂની છાપને દૂર કરી હતી.…
- ઇન્ટરનેશનલ
Maldives ના રાષ્ટ્રપતિ Mohamed Muizu પર Black Magicનો આરોપ, મંત્રી સહિત ત્રણની ધરપકડ
નવી દિલ્હી : માલદીવમાં(Maldives)મોટા ઘટનાક્રમમાં પોલીસે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ(Mohamed Muizu) પર કાળો જાદુ(Black Magic)કરવાના આરોપમાં સરકારના એક મંત્રીની ધરપકડ કરી છે. સ્થાનિક મીડિયા અનુસાર પોલીસે પર્યાવરણ રાજ્ય મંત્રી ફાતિમા શમાનાઝની સાથે અન્ય બે લોકોની મુઈઝુની નજીક જવા માટે મેલીવિદ્યા કરવાના…