- આપણું ગુજરાત
Banaskantha માં બે ખેતીવાડી અધિકારી સહિત 3 લોકો Bribe લેતા ઝડપાયા
પાલનપુરઃ બનાસકાંઠામાં(Banaskantha) ઇકબાલગઢ કૃષિ સેવા કેન્દ્રમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં બે ખેતીવાડી અધિકારી સહિત કુલ ત્રણ લોકો લાંચ(Bribe) લેતા ઝડપાયા હતા. આ ત્રણેવ અધિકારીઓ દ્વારા 20 હજારની લાંચ લેવામાં આવી હતી.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ…
- નેશનલ
Karnataka ના પૂણા- બેંગલોર નેશનલ હાઇવે પર ભીષણ માર્ગ Accident, 13 લોકોના મોત
હાવેરી: કર્ણાટકના (Karnataka)હાવેરીમાં માર્ગ અકસ્માતમાં(Accident) 13 લોકોના મૃત્યુ થયા છે. મળતી માહિતી મુજબ હાવેરીના બડગીમાં એક રસ્તા પર પાર્ક કરાયેલા વાહન સાથે પેસેન્જર વાહન અથડાયું હતું. હાવેરી જિલ્લાના બડગી તાલુકામાં ગુંદેનહલ્લી ક્રોસ પાસે પુણે-બેંગ્લોર નેશનલ હાઈવે(National Highway) પર આજે સવારે…
- નેશનલ
Delhi Airport પર ટર્મિનલની છત પડતા 6 લોકો ઘાયલ, હોસ્પિટલ ખસેડાયા
નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હી એરપોર્ટના(Delhi Airport)ટર્મિનલ-1 પરની છત પડી જવાને કારણે મોટી દુર્ઘટના થઈ છે. શુક્રવારે સવારે ટર્મિનલ 1 પર એરપોર્ટની છત એક વાહન પર પડી હતી. આ અકસ્માતમાં 6 લોકો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં જ…
- શેર બજાર
શેરબજારમાં નવો વિક્રમ: સેન્સેક્સ 79,000ની ઉપર, નિફ્ટી 24,000ની પાર
નિલેશ વાઘેલામુંબઈ: સેન્સેક્સે ઇતિહાસમાં પહેલી વખત 79,000ની સપાટી પાર કરી છે, જ્યારે નિફ્ટીએ ૨૩ સત્રમાં 24,000નું શિખર સર કર્યું છે. સત્રને અંતે સેન્સેક્સ ૫૬૮.૯૩ પોઇન્ટ અથવા તો ૦.૭૨ ટકાના સુધારા સાથે ૭૯,૨૪૩.૧૮ પોઇન્ટની નવી ઓલટાઇમ હાઇ સપાટીએ અને નિફ્ટી ૧૭૫.૭૦…
- સ્પોર્ટસ
રાશિદના વર્તનથી નૉકિયા ભડક્યો, ક્રોધ ઠાલવ્યો અને પછી તેનું સ્ટમ્પ ઉખાડ્યું!
ટારૌબા (ટ્રિનિદાદ): ટી-20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચેની સેમિ ફાઇનલ એક તો લો-સ્કોરિંગ બની ગઈ અને એમાં પણ થોડી ગરમાગરમી પણ જોવા મળી. અફઘાનિસ્તાનના કૅપ્ટન-ઑલરાઉન્ડર રાશિદ ખાનની ઇનિંગ્સ અત્યંત ટૂંકી હતી અને એમાં તેણે હરીફ ટીમના આક્રમક ફાસ્ટ…
- મનોરંજન
અદિતી રાવ હૈદરીને કલાકો સુધી પોતાના સામાનની રાહ જોતા હીથ્રો એરપોર્ટ પર બેસી રહેવું પડ્યું
સંજય લીલા ભણસાલીની ફિલ્મ હીરામંડીઃ ધ ડાયમંડ બજારમાં પોતાની ગજગામિની વોકને કારણે લાઈમલાઈટમાં આવી ગયેલી અભિનેત્રી અદિતી રાવ હૈદરી ફરી એક વખત ચર્ચામાં આવી ગઈ છે. એક્ટ્રેસે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટી કરી છે જેમાં તે બ્રિટીશ એરવેઝ પર…
- નેશનલ
લોકસભાના સ્પીકરની બાજુમાં જે માર્શલ ઊભા થાય છે, કેવી રીતે બની શકાય? કેટલો હોય છે પગાર?
નવી દિલ્હીઃ સંસદમાં જ્યારે પણ સત્ર ચાલતું હોય છે ત્યારે આપણે બધાએ જોયું હશે કે સ્પીકરની બાજુમાં બે લોકો ઊભા હોય છે અને એ લોકો સ્પીકરને સંસદની કાર્યવાહી આગળ ધપાવવામાં મદદ કરતાં હોય છે. આ જ લોકો સમય સમય પર…
- આમચી મુંબઈ
આ કોની માટે ઇન્સ્ટાગ્રામ પર મદદમાગી રહ્યા છે રતન ટાટા!
મુંબઇઃ ઉદ્યોગપતિ રતન ટાટા જરૂરિયાતમંદોની મદદ માટે હંમેશા તૈયાર હોય છે. તેમનો શ્વાનો પ્રત્યેનો પ્રેમ પણ કોઈનાથી છૂપો નથી. હાલમાં જ તેમણે મુંબઈમાં ઇજાગ્રસ્ત પ્રાણીઓની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કૂતરાની તસવીર શેર કરી હતી. ઈન્સ્ટાગ્રામ પર આ પોસ્ટ શેર કરીને…
- ઇન્ટરનેશનલ
પન્નુની હત્યાના કાવતરા મામલે અમેરિકાએ ભારત પાસેથી માંગી માહિતી, કહ્યું- તપાસ સાથે જોડાયેલ દરેક અપડેટ આપો
ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના પ્રયાસના મામલામાં અમેરિકા ઝડપથી કાર્યવાહી કરી રહ્યું છે. પન્નુની હત્યાના કથિત કાવતરાને લઈને હવેઅમેરિકા તરફથી પ્રતિક્રિયા આવી છે. યુએસ ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ કર્ટ કેમ્પબેલે બુધવારે કહ્યું, “યુનાઈટેડ સ્ટેટ્સ માને છે કે ભારત આ…
- સ્પોર્ટસ
આજે વરસાદને લીધે મૅચ ન રમાય તો ભારત જશે ફાઇનલમાં… જાણો કેવી રીતે…
જ્યોર્જટાઉન: ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે આજે ટી-20 વર્લ્ડ કપમાં જે સેમિ ફાઇનલ (રાત્રે 8.00 વાગ્યાથી) છે એ જો વરસાદને લીધે કે બીજા કોઈ અનિવાર્ય કારણસર ન રમાય તો (રિઝર્વ ડે ન હોવા બદલ) સુપર-એઇટ રાઉન્ડમાં ભારત પોતાના ગ્રૂપમાં નંબર-વન હોવાને…