- મનોરંજન
Sonakshi weds Zaheer: આ બ્યુટીફુલ કપલનો આ બ્યુટીફુલ વીડિયો જોયો?
કોઈ સામાન્ય પરિવારના યુવક-યુવતી હોય કે પછી બોલીવૂડ સેલિબ્રિટી લગ્ન હંમેશા એક ખૂબ જ સ્પેશિયલ અને મેમોરેબલ સેલિબ્રેશન બની જાય છે. હાલમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના (Anant Ambani wedding) થનારા લગ્ન અને અભિનેત્રી સોનાક્ષી…
- નેશનલ
Amarnath Yatra 2024: જમ્મુથી રવાના થયું પહેલું જૂથ, આવતીકાલે બાબા બર્ફાનીના દર્શન કરશે
જમ્મુ-કાશ્મીરમાં સ્થિત બાબા અમરનાથની યાત્રા 29 જૂન શનિવારથી શરૂ થવા જઈ રહી છે. આ માટે જમ્મુથી શ્રદ્ધાળુઓનું પહેલું જૂથ આજે રવાના થયું છે. દર્શન માટે તત્કાલ રજીસ્ટ્રેશનની સુવિધા 26 જૂનથી શરૂ થઈ ગઈ છે. અષાઢ પૂર્ણિમાથી શરૂ થતી બાબા અમરનાથની…
- નેશનલ
ભારે વરસાદમાં ડુબ્યું ઘર તો નેતાજીને ગોદમાં ઉઠાવી કારમાં બેસાડ્યા
દિલ્હીમાં ભારે વરસાદથી પાણી ભરાવાના કારણે વહીવટીતંત્રની કામગીરીનો પર્દાફાશ થયો છે. ઠેર ઠેર પાણી ભરાયા છે. સામાન્ય જન તો ઠીક મોટા મોટા નેતાઓના ઘર પણ આમાંથી બચી શક્યા નથી. દિલ્હીમાં સપા પ્રમુખ અખિલેશ યાદવના કાકા અને રાજ્યસભા સાંસદ રામ ગોપાલ…
- મનોરંજન
આ જાણીતી અભિનેત્રીને થયું બ્રેસ્ટ કેન્સર
નાના પડદાની જાણીતી અભિનેત્રી હિના ખાન વિશે એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે, જેને સાંભળીને તેના ચાહકોના પગ નીચેથી જમીન સરકી જશે, હકીકતમાં અભિનેત્રી કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડિત છે. અભિનેત્રીએ પોતે આ વાતનો ખુલાસો કર્યો છે.…
- આપણું ગુજરાત
ગુજરાતમાં GCAS પોર્ટલનો રકાસઃ માત્ર આટલા વિદ્યાર્થીઓએ જ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો
અમદાવાદઃ ગુજરાત કોમન એડમિશન પોર્ટલ (GCAS) મારફતે હાથ ધરાયેલી ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડમાં 20 ટકા બેઠકો પણ ભરાઈ નથી. ગુજરાત યુનિવર્સિટીમાં કુલ 51 હજાર વિદ્યાર્થીને પ્રવેશ ફાળવાયો હતો, જે પૈકી માત્ર 10 હજાર વિદ્યાર્થીએ જ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો હોવાનું…
- નેશનલ
NEET મુદ્દે મમતા બેનર્જીએ PM Modi ને લખ્યો પત્ર, કહ્યું રાજ્યને આપો પરીક્ષા લેવાનો અધિકાર
નવી દિલ્હી : દેશભરમાં નીટ(NEET)પરીક્ષામાં ગેરરીતિ અને પેપરલીકને લઈને રાજકારણ ગરમાયું છે. તેવા સમયે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને(PM Modi)પત્ર લખીને નીટ(NEET)પરીક્ષા નાબૂદ કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે દરેક રાજ્યને પોતાની પરીક્ષા લેવાનો અધિકાર હોવો…
- સ્પોર્ટસ
કેપ્ટન બટલરે ભારત સામે હાર્યા પછી કહ્યું, મેં મોટી ભૂલ એ કરી કે…
પ્રોવિડન્સ (ગયાના): ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લૅન્ડની ગુરુવારે ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં ભારત સામે નામોશી થઈ ત્યાર પછી પરાજિત કેપ્ટન જૉસ બટલરે એક મોટી ભૂલ કબૂલી હતી. તેણે કહ્યું હતું કે કાશ, મેં અમારા મહત્વના સ્પિનર મોઇન અલીને પણ બોલિંગ આપી…
- આપણું ગુજરાત
Junagadh માં સતત વરસાદને પગલે બે ડેમ ઓવરફ્લો, ગિરનાર રોપ- વે બંધ કરાયો
જૂનાગઢ : ગુજરાતના ચોમાસું સક્રિય થતા રાજ્યના અનેક જિલ્લાના જળાશયોમાં નવા નીર આવ્યા છે. જેમાં જૂનાગઢ(Junagadh)જિલ્લામાં ભારે વરસાદને પગલે ફક્ત ત્રણ દિવસમાં જિલ્લાના મુખ્ય બે ડેમ ઓવરફ્લો થયા છે. જેમાં આણંદપુર પાસે આવેલા ઓઝર ડેમમાં પાણીની સારી એવી આવક નોંધાઈ…
- નેશનલ
SpiceJet અને Indigoએ Delhi Airport થી ફ્લાઇટો રદ કરી, ખરાબ હવામાન અને એરપોર્ટ પરની દુર્ઘટના બાદ લીધો નિર્ણય
નવી દિલ્હી : દિલ્હીમાં મોડી રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેમાં ખરાબ હવામાનને કારણે સ્પાઈસ જેટ અને ઈન્ડિગોએ દિલ્હીના એરપોર્ટના(Delhi Airport) ટર્મિનલ 1 થી બપોરે 2 વાગ્યા સુધીની તેમની ફ્લાઈટ્સ રદ કરી દીધી છે. દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-1માં છતનો એક…
- નેશનલ
Delhi પ્રથમ વરસાદમાં જ બેહાલ, અનેક સ્થળોએ પાણી ભરાયા, એરપોર્ટ ટર્મિનલની છત પડતાં એકનું મોત
નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હી(Delhi)અને તેની આસપાસના વિસ્તારોમાં ગુરુવાર રાતથી ભારે વરસાદ(Rain)પડી રહ્યો છે. વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ (Water logging)ગયા છે અને વાહનવ્યવહારને નોંધપાત્ર અસર થઈ છે. અનેક જગ્યાએ વાહનો ફસાયા છે અને રસ્તો બ્લોક થઈ ગયો…