- નેશનલ
Ayodhya Rampath નિર્માણમાં બેદરકારી બદલ છ એન્જિનિયર સસ્પેન્ડ, ગુજરાતની કંપનીને પણ નોટિસ
અયોધ્યા : ભારે વરસાદને કારણે અયોધ્યાનો રામ પથ(Ayodhya Rampath)ઘણી જગ્યાએ ધસી ગયો હતો અને રસ્તા પર ગાબડાં પડી ગયા હતા. આ કામમાં બેદરકારી બદલ ઉત્તર પ્રદેશ સરકારે જાહેર બાંધકામ વિભાગ અને જળ નિગમના ઘણા અધિકારીઓ સામે નિર્ણાયક કાર્યવાહી કરી છે.…
- આમચી મુંબઈ
NEET paper leak case: સાકીનાકાનું NEET કાઉન્સેલિંગ સેન્ટર થઇ ગયું ગાયબ, માલિક ફરાર
NEET પેપર લીક કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. તેની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે. દરમિયાન, મુંબઈના સાકીનાકામાં NEET કાઉન્સેલિંગ સેન્ટર ચલાવતો વ્યક્તિ ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે ગઈ કાલે…
- મનોરંજન
Bollywood: આશા ભોંસલેની દીલદારીને કારણે આ ગાયિકાને મળ્યો ફિલ્મફેર
લતા મંગેશકર સંગીતજગતનું બહુ મોટું નામ છે, પરંતુ તેમની સાથે અમુક વિવાદો પણ સંકળાયેલા હતા. લતા અન્ય ગાયિકાઓને આગળ આવવા દેતી ન હતી અને ખુદ પોતાની બહેનો માટે પણ આડખિલીરૂપ બની હોવાની ચર્ચા થતી હતી. સુમન કલ્યાણપુર, હેમલતા જેવી ઘણી…
- સ્પોર્ટસ
IND vs SA Final: ભારત સામે આફ્રિકાના ખેલાડીઓનો રેકોર્ડ, આ ખેલાડીઓ હુકુમનો એક્કો સાબિત થઇ શકે
ICC T20 World cup 2024ની ફાઇનલ મેચ આજે શનિવારે ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચે રમાશે. ભારતીય ક્રિકેટ ટીમે આ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, ભારતીય ટીમેં ઈંગ્લેન્ડને હરાવીને ફાઈનલ મેચમાં પ્રવેશ કર્યો છે જ્યારે દક્ષિણ આફ્રિકા અફઘાનિસ્તાનને…
- આમચી મુંબઈ
આજે મુંબઇમાં કેન્દ્રીય નેતાઓના ધામા, વિધાનસભાની ચૂંટણીની વ્યુહરચના બનાવશે
મુંબઇ ઃ લોકસભાની ચૂંટણીમાં મળેલી અણધારી નિષ્ફળતા બાદ ભાજપ હવે ફરીથઈ કામે લાગી ગયું છે. ભાજપે આજે મુંબઈમાં પ્રદેશ કાર્યાલય ખાતે મહત્વની બેઠક બોલાવી છે. આ બેઠકમાં રાજ્યભરમાંથી ભાજપના મહત્વના 21 નેતાઓ હાજરી આપશે. આ બેઠકમાં કેન્દ્રીય નેતાઓ પણ હાજર…
- નેશનલ
Breaking: લદ્દાખમાં સેના અભ્યાસ દરમિયાન દુર્ઘટના, નદીમાં ટેન્ક વહી જતા જવાનો શહીદ થવાની આશંકા
લદ્દાખ: કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ(Ladakh)ના દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં સેનાના જવાનો સાથે એક દુ:ખદ દુર્ઘટના ઘટી છે. સેનાના જવાનો ટેન્કને નદી ક્રોસ કરવાનો અભ્યાસ(Tank exercise) કરી રહ્યા હતા, આ દરમિયાન નદીનું જળસ્તર અચાનક વધી ગયું હતું, જેના કારણે ટેન્ક પાણીમાં ફસાઈ…
- સ્પોર્ટસ
IND vs SA Finals: રિઝર્વ-ડેએ પણ મૅચ નહીં રમાય તો બંને ટીમ સંયુક્ત વિજેતા
બ્રિજટાઉન (બાર્બેડોઝ): ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે રાત્રે 8.00 વાગ્યાથી ટી-20 વર્લ્ડ કપનું ફાઇનલ ફિનાલે છે. બૅટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગ ત્રણેયમાં બંને ટીમ બરાબરીમાં છે. ભારતે 13 વર્ષ પછી પહેલી વાર આઇસીસી વર્લ્ડ કપ ટ્રોફી જીતવાની છે, જ્યારે સાઉથ…
- નેશનલ
West Bengal માં BJPની મહિલા કાર્યકરને નિર્વસ્ત્ર કરીને માર મરાયો, રાજકીય ઘમાસાણ
નવી દિલ્હી : પશ્ચિમ બંગાળના(West Bengal)કૂચ બિહારમાં 32 વર્ષની મહિલાને નિર્વસ્ત્ર કરીને માર મારવાના મામલાને લઈને રાજકીય હંગામો શરૂ ગયો છે. ભાજપનો(BJP)દાવો છે કે પીડિતા પાર્ટીના લઘુમતી મોરચાની ઉપાધ્યક્ષ છે. ભાજપે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગને પત્ર લખીને ઘટનાની તપાસ માટે તેની…
- નેશનલ
Delhi airport roof collapse: દેશના તમામ એરપોર્ટના સ્ટ્રક્ચરની ઓડિટ કરાશે, દુર્ઘટના બાદ સરકાર જાગી
નવી દિલ્હી: ગઈ કાલે નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ(Indira Gandhi International airport) ટર્મિનલ-1 પર છત તુટી જવાની ઘટનાને કારણે ગંભીર સવાલો ઉભા થયા છે, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડુ કિંજરાપુ(Ram Mohan Naidu Kinjarapu)એ આ સક્રિય પગલાં લેવાની…
- આપણું ગુજરાત
અમદાવાદમાં Metro Railના સ્ટેશનની છતમાંથી વરસાદી પાણી ટપક્યું, Video વાયરલ
અમદાવાદ : દેશની રાજધાની નવી દિલ્હીમાં એરપોર્ટ ટર્મિનલમાં ચાલુ વરસાદે છત પડવાની ઘટના સામે આવી છે. તેવા સમયે અમદાવાદ(Ahmedabad)શહેરમાં કરોડોના રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા મેટ્રો રેલ (Metro Rail)સ્ટેશનની પણ આવી જ દુર્દશા સામે આવી છે. જેમાં શુક્રવારે સાંજે અમદાવાદ શહેરમાં…