- આપણું ગુજરાત
Gujarat માં ભારે વરસાદ યથાવત, જુનાગઢમાં ત્રણ હાઇવે બંધ, વંથલીમાં 14 ઈંચથી વધુ વરસાદ
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)વરસાદી(Rain)માહોલ યથાવત રહ્યો છે. જેમાં મંગળવારે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ બાદ જૂનાગઢના 3 રાષ્ટ્રીય ધોરીમાર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. જુનાગઢ જિલ્લાના વંથલીમાં સોમવાર સવારના છ વાગ્યાથી મંગળવાર સવારના છ વાગ્યા સુધીમાં 24 કલાકમાં 14 ઈંચથી વધુ…
- સ્પોર્ટસ
Rohitતે મેસ્સીની સ્ટાઈલ કોપી કરી, ટ્રોફી આવી રીતે ઉપાડવા કોણે આપી હતી સલાહ
ટીમ ઈન્ડિયા T20 world cup 2024માં ચેમ્પિયન બન્યા બાદ કેપ્ટન રોહિત શર્મા(Rohit Sharma)એ અલગ જ અંદાજમાં ટ્રોફી ઉપાડી હતી. આ ક્ષણનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. જોકે રોહિત શર્માની આ સ્ટાઈલ લિયોનેલ મેસ્સી(Lionel Messi)ની FIFA વર્લ્ડ…
- આપણું ગુજરાત
સુરત ક્રાઈમ બ્રાન્ચે રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો, 12થી વધુ ગંભીર ગુનામાં આરોપી
સુરત: આગાઉ ગુજરાત ATS દ્વારા ધરપકડ થઇ કરાયેલા અને પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંબંધ ધરાવતા અબ્દુલ ઉર્ફે પીરઅલી મોહમ્મદ સાકીર શેખની સુરત ક્રાઈમ બ્રાન્ચે(Surat crime branch) ચેઈન સ્નેચિંગના આરોપસર ધરપકડ કરી છે. પકડાયેલા આરોપી અબ્દુલ શેખ સામે સમગ્ર ગુજરાતમાં…
- સ્પોર્ટસ
T20 World Cup: સમગ્ર દેશે કરી ઉજવણી તો બૉલીવુડ સેલેબ્સ ક્યાથી પાછળ રહે?
T20 World Cup India Won: ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ હાંસિલ કરીને 17 વર્ષ બાદ ભારત T20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યું છે. દક્ષિણ આફ્રિકાને 7 રને હરાવીને વર્લ્ડ કપ જીત્યો છે. ટિમ ઈન્ડિયની આ જીતને ભારત સહિત ભારત બહાર રહેતા…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
Sunita Williams ની સ્પેશ વાપસીને લઇને આવ્યા સારા સમાચાર, ISRO ચીફે કહ્યું ચિંતા કરવાની જરૂર નથી
નવી દિલ્હી : ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન(ISRO)ના વડા એસ સોમનાથે ભારતીય મૂળના અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સની (Sunita Williams)ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)પરથી પરત અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે તેમનું પરત ફરવું ચિંતાનો વિષય નથી. તેમણે કહ્યું કે સ્પેસ સ્ટેશન…
- સ્પોર્ટસ
T-20 World Cup માં જીત પર PM Modi એ Rohit Sharma ને ફોન કર્યો, ટીમને જીત પર અભિનંદન આપ્યા
નવી દિલ્હી : ટીમ ઈન્ડિયાએ રોહિત શર્માના નેતૃત્વમાં ICC T20 વર્લ્ડ કપ(T-20 World Cup)ટ્રોફી જીતી છે. આ પહેલા મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ 2007માં T-20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ જીત રોહિત શર્મા માટે પણ ખાસ છે કારણ કે…
- આપણું ગુજરાત
Gujarat માં આગામી અઠવાડિયામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)વિધિવત રીતે ચોમાસું(Monsoon 2024)બેઠું છે. જેમાં રાજ્યમાં છેલ્લા અઠવાડિયા દરમ્યાન અનેક જિલ્લાઓમાં વરસાદ(Rain)પડ્યો છે. તેમજ આગામી અઠવાડિયા દરમ્યાન પણ મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં આજે દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે…
- સ્પોર્ટસ
વિરાટની સાથે રોહિતે પણ ટી-20 ઇન્ટરનેશનલમાંથી લીધી નિવૃત્તિ
બ્રિજટાઉન: ભારતે શનિવારે ટી-20 વર્લ્ડ કપની દિલધડક ફાઇનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને આ ટાઈટલ બીજી વાર હાંસલ કરી લીધું ત્યારબાદની વિરાટ કોહલીની સાથે કેપ્ટન રોહિત શર્માએ પણ ટી-20 ઇન્ટરનેશનલ્સમાંથી રિટાયરમેન્ટ જાહેર કરી દીધું હતું. રોહિતે સ્પષ્ટતા કરી હતી કે તે વન-ડે…
- સ્પોર્ટસ
‘છેલ્લી ક્ષણે દીલ તૂટી ગયું’, T20 વર્લ્ડ કપ ફાઇનલમાં હાર બાદ SAના કેપ્ટન માર્કરમે શું કહ્યું
ગઈ કાલનો દિવસ ભારતીય ક્રિકેટ ટીમ અને ક્રિકેટ ચાહકો માટે યાદગાર રહ્યો, ટીમ ઈન્ડિયાએ ICC T20 વર્લ્ડ કપ 2024(ICC T20 world cup)ના ફાઈનલ મેચમાં રોમાંચક જીત મળેવી ઈતિહાસ રચી દીધો છે. ICC ટૂર્નામેન્ટમાં 11 વર્ષ પછી ભારત જીત્યું છે. ભારતે…
- મહારાષ્ટ્ર
T20 World Cup માં ભારતની જીત બાદ Maharashtraમાં ઉજવણી, રસ્તાઓ પર લોકો નાચ્યા, જોરદાર આતશબાજી
મુંબઈ : T20 વર્લ્ડ કપની(T20 World Cup)ફાઈનલ મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવીને ટાઈટલ જીત્યું હતું. ભારતની આ જીતની મહારાષ્ટ્રના(Maharashtra) વિવિધ શહેરોમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.ટીમ ઈન્ડિયાએ શનિવારે એ કર્યું જેની દરેક ભારતીય 17 વર્ષથી રાહ જોઈ રહ્યો…