- નેશનલ
શોકિંગઃ ઓટો ડ્રાઈવરના હુમલા બાદ ગોવાના પૂર્વ ધારાસભ્યનું મોત
પણજી: ગોવાના ભૂતપૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા લવૂ મામલતદાર કથિત રીતે એક ઓટોરિક્ષા ચાલકે કરેલા હુમલા પછી પડી જવાને કારણે મોત થયું હતું. તેઓ 68 વર્ષના હતા. દલીલ બાદ ઓટો ડ્રાઈવર દ્વારા કથિત રીતે હુમલો કર્યાની મિનિટો પછી એક હોટેલમાં…
- આમચી મુંબઈ
સેક્સ્ટોર્શનમાં ફસાયેલા શિક્ષકે બદનામીના ડરથી અટલ સેતુ પરથી દરિયામાં ઝંપલાવ્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નવી મુંબઈમાં બનેલી આંચકાજનક ઘટનામાં સેક્સ્ટોર્શનની જાળમાં ફસાયેલા શિક્ષકે સમાજમાં બદનામીના ડરે અટલ સેતુ પરથી દરિયામાં ઝંપલાવ્યું હતું. સગાંસબંધીની સલાહથી શિક્ષક પોલીસ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને પણ ગયો હતો, પરંતુ વાત જાહેર થવાના ભયથી ફરિયાદ નોંધાવી નહોતી,…
- આપણું ગુજરાત
વડનગરમાં 22 કરોડના ખર્ચે સ્થપાશે કન્સ્ટ્રક્શન સ્કીલ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ
ગાંધીનગર: ગુજરાત સરકાર અને લાર્સન એન્ડ ટુબ્રો L&T લિમિટેડ વચ્ચે મહત્વપૂર્ણ MoU કરવામાં આવ્યા હતા. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તથા લાર્સન એન્ડ ટુબ્રો L&T લિમિટેડ વચ્ચે કરવામાં આવેલા MoU અન્વયે L&T…
- આમચી મુંબઈ
દક્ષિણ મુંબઇના હૉલમાં લાગી આગ, જાનહાનિ નહીં
મુંબઇઃ દક્ષિણ મુંબઇમાં આવેલા ફ્રીમેસન્સ હૉલમાં શનિવારે બપોરે આગ લાગી હોવાના સમાચાર જાણવા મળ્યા હતા. આ ત્રમ માળના બિલ્ડિંગમાં બપોરે 2.20 કલાકની આસપાસ આગ લાગી હતી. સદભાગ્યે આ આગને કારણે કોઇ જાનહાનિ થઇ હોવાના સમાચાર મળ્યા નથી. આગ લાગવાની જાણ…
- આમચી મુંબઈ
મહિલા અને તેના પિતા પર હુમલોકરનારા રિક્ષા ડ્રાઈવરની ધરપકડ
થાણે: ભિવંડીમાં અયોગ્ય ટિપ્પણી બાદ મહિલા અને તેના પિતાને ગાળાગાળી કરી કથિત હુમલો કરવાના આરોપસર પોલીસે રિક્ષા ડ્રાઈવરની ધરપકડ કરી હતી. અધિકારીના જણાવ્યા મુજબ ભિવંડી શહેરમાં ગુરુવારે બનેલી ઘટના પ્રકરણે આરોપી સાહિલ પઠાણની શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી. Also read:…
- નેશનલ
“માનવતા માટે કલંક ” અમેરિકા દ્વારા હાથકડી સાથે ભારતીયોને દેશનિકાલ કરવા પર ભડક્યા ભાજપના નેતા
નવી દિલ્હી: અમેરિકા દ્વારા ગેરકાયદે વસતા ભારતીયોને પરત મોકલવામાં આવેલા ભારતીયોના મુદ્દે દેશમાં હોબાળો મચેલો છે. અમેરિકાથી ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સને સાંકળો બાંધીને ભારત મોકલવામાં આવ્યા હતા. તે અંગે વિપક્ષી પાર્ટીઓ સતત પ્રશ્નો ઉઠાવી રહી હતી, પરંતુ હવે ભાજપના જ ફાયર…
- નેશનલ
ભારતમાં લોકશાહી ખતરામાં? જવાબમાં એસ. જયશંકરે બતાવી ‘આંગળી પરની શાહી’
બર્લિન: ભારતીય વિદેશ પ્રધાન એસ. જયશંકરે મ્યુનિક સુરક્ષા પરિષદની બેઠકમાં હાજરી આપી હતી. બેઠકમાં વિદેશ પ્રધાને ભારત અને વિશ્વમાં લોકશાહીના મહત્વ વિશે વાત કરી હતી. જ્યારે આ બેઠક દરમિયાન વિદેશ પ્રધાન એસ જયશંકરને લોકશાહી વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે…
- આપણું ગુજરાત
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બનશે કચ્છના મહેમાનઃ જાણીતા સ્થળોની લેશે મુલાકાત
ભુજઃ પ્રવાસન ક્ષેત્રે કચ્છે હરણફાળ ભરી છે. વિશ્વભરના પ્રવાસીઓ અહીં વિવિધ સ્થળોની મુલાકાત લે છે ત્યારે હવે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ કચ્છની મુલાકાત લેવાના છે. તેઓ ચાલુ મહિનાના અંતિમ સપ્તાહે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમ્યાન તેઓ…
- નેશનલ
રાહુલ ગાંધીના કેન્દ્ર સરકાર પર પ્રહાર; કહ્યું, “દુર્ભાગ્યવશ, વડા પ્રધાન મોદી ડ્રોન ક્રાંતિને સમજવામાં નિષ્ફળ
નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ યુદ્ધ ક્ષેત્રો અને અન્ય સ્થળોએ ડ્રોનની વર્તમાન ઉપયોગિતા પર વાત કરી. તેમણે કહ્યું ભારતમાં પ્રતિભા છે, પરંતુ યુવાનોને રોજગારી પૂરી…
- Uncategorized
ઓરિસ્સાથી કુરિયર મારફતે મુંદરા આવેલો ૧૦ કિલો ગાંજો પકડાયો
ભુજઃ કચ્છ જિલ્લો નશાખોરીનું હબ બની રહ્યો હોય તેમ લગભગ દરરોજ ડ્રગ્સ, શરાબ જેવા માદક પદાર્થો ઝડપાતા રહે છે તેવામાં બંદરીય મુંદરા ખાતેથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટુકડીએ કુરિયર મારફતે ચરસ-ગાંજો મગાવવાની નવી મોડસ ઓપરેન્ડી ઝડપી પાડી હતી, જેમાં રૂા.૧,૦૧,૪૯૦ની કિંમતનો…