- નેશનલ
Nepal માં રાજકીય સંકટ, કોંગ્રેસ અને CPN-UMLવચ્ચે સમજૂતી, પીએમ પ્રચંડની ખુરશી છીનવાશે
કાઠમંડુ :ભારતના પાડોશી દેશમાં રાજકીય સંકટ (Political Crisis)ઘેરું બની રહ્યું છે. નેપાળમાં(Nepal) ફરી એકવાર સરકાર પરિવર્તનનો ગણગણાટ વધી રહ્યો છે. નેપાળી મીડિયા અનુસાર નેપાળી કોંગ્રેસ અને CPN-UML વચ્ચે સમજૂતી થઈ છે. આ કરાર હેઠળ બંને પક્ષો સાથે મળીને સરકાર બનાવશે.…
- મનોરંજન
‘જાણુ છું મને કેન્સર છે, પણ… ‘ઇવેન્ટ બાદ હૉસ્પિટલ પહોંચેલી હિના ખાનનો ઇલાજ શરૂ, શેર કર્યો વીડિયો
‘ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ અભિનેત્રી હિના ખાન હાલમાં કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડિત છે. તેને ત્રીજા સ્ટેજનું સ્તન કેન્સર હોવાનું નિદાન થયું છે. તેની સારવાર ચાલી રહી છે. દરમિયાન, તેણે તાજેતરમાં તેના પ્રથમ કીમોથેરાપી સેશનનો એક વીડિયો…
- મહારાષ્ટ્ર
લોનાવલાના ભૂશી ડેમ ખાતે દુર્ઘટના બાદ સરકાર એક્શનમાં, સુરક્ષા માર્ગદર્શિકા બહાર પાડી
મુંબઈ: પુણેના લોનાવાલા ખાતેના પ્રવાસન સ્થળ ભૂશી ડેમ ખાતેના ધોધમાં પાંચ પ્રવાસીઓના ડૂબવાને પગલે મહારાષ્ટ્ર સરકારે સોમવારે પ્રવાસીઓ માટે સલામતી માર્ગદર્શિકા જારી કરી છે. લોનાવલાનો ભૂશી ડેમ વિસ્તાર ચોમાસા દરમિયાન હંમેશા પ્રવાસીઓથી ભરેલો રહે છે. અઠવાડિયાના અન્ય દિવસો કરતાં શનિવાર…
- આપણું ગુજરાત
સૌરાષ્ટ્રમાં સાંબેલાધારઃ વરસાદની નૉનસ્ટોપ બેટિંગથી નદીઓ બે કાંઠે વહી
ગાંધીનગરઃ મુખ્યત્વે ખેતી પર નભતા સૌરાષ્ટ્રમાં ઈન્દ્રદેવ મન મૂકી કૃપા વરસાવી રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી સૌરાષ્ટ્રમાં ચોમેર મેઘમહેર થઈ રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં જૂનાગઢ જિલ્લાના વંથલીમાં ૧૪ ઇંચ, વિસાવદરમાં ૧૩ ઇંચ જૂનાગઢ…
- આમચી મુંબઈ
હિજાબ બાદ હવે મુંબઈની કોલેજમાં ટીશર્ટ પર પણ પ્રતિબંધ
મુંબઈના ચેમ્બરમાં એન જી આચાર્ય અને ડીકે મરાઠી કૉલેજમા હિજાબ બાદ હવે જીન્સ ટીશર્ટ પર પણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે વિદ્યાર્થીઓ જીન્સ અને ટીશર્ટ પહેરીને કોલેજ કેમ્પસમાં આવી શકશે નહીં. કોલેજે વિદ્યાર્થીઓ માટે ડ્રેસ કોડ જાહેર કર્યો…
- નેશનલ
ગુજરાત સરકારે 19 ખાનગી મેડિકલ કૉલેજને ફીવધારાનો માર્ગ મોકળો કરી આપ્યો?
અમદાવાદઃ એક તરફ NEETની પરીક્ષામાં સર્જાયેલી આંદાધૂંધીને લીધે મેડિકલ ફિલ્ડમાં જનારા વિદ્યાર્થીઓ નારાજ છે તો બીજી બાજુ ગુજરાત સરકારે ખાનગી કૉલેજોને ફીવાધારા માટે લીલી ઝંડી આપી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ અંગે સત્તાવાર જાહેરાત થઈ નથી, પકંતુ મેડિકલના…
- નેશનલ
Manipurમાં વિકરાળ પરિસ્થિતિઃ સાંસદે વડા પ્રધાનને કહ્યું કે…
નવી દિલ્હી: મણિપુરના કોંગ્રેસ સાંસદ અંગોમચા બિમલ અકોઈજામે સોમવારે લોકસભામાં રાજ્યની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કેન્દ્ર સરકાર પર આ દુર્ઘટનાની અવગણના કરવાનો આરોપ લગાવ્યો અને દાવો કર્યો કે મેરી કૉમ અને મીરાબાઈ ચાનુ જેવા લોકોને કહેવામાં આવી…
- આપણું ગુજરાત
Rajkot અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયાની ઓફિસમાંથી પાંચ કરોડ રોકડા અને 15 કિલો Gold મળ્યું
રાજકોટ : ગુજરાતના રાજકોટ(Rajkot)અગ્નિકાંડમાં ગેમઝોનને મંજૂરી આપવાના કેસમાં ઝડપાયેલા કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી. સાગઠિયાને લઇને મોટો ખુલાસો સામે આવ્યો છે. જેમાં મળતી માહિતી મુજબ એમ.ડી. સાગઠિયાએ ભ્રષ્ટાચાર(Corruption)આદરીને કરોડો રૂપિયાની સંપત્તિ એકત્ર કરી હતી. જેના એસીબીએ વધુ તપાસ હાથ ધરતા…
- આપણું ગુજરાત
Junagadh ની દૂધધારા Parikrama ભારે વરસાદના પગલે પ્રથમ વખત રદ કરાઇ
જુનાગઢઃ ગુજરાતમાં ચોમાસું (Monsoon 2024) સક્રિય થયું છે. ત્યારે છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર અને તેમાં પણ ખાસ કરીને જૂનાગઢમાં(Junagadh)ભારે વરસાદ (Rain) પડી રહ્યો છે. જેના પગલે દર વર્ષે પરંપરાગત રીતે ગિરનાર જંગલમાં 36 કિમીના રૂટ પર યોજાતી દૂધધારા પરિક્રમાને(Parikrama) વહીવટીતંત્રએ…
- મનોરંજન
ફાર્મહાઉસની બહાર નીકળતા જ સલમાન ખાનને મારવાનો પ્લાન હતો! ચાર્જશીટમાં મોટા ખુલાસા
મુંબઈ: બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન(Salman Khan)ની હત્યાના ષડ્યંત્ર અંગે જેમ જેમ તપાસ આગળ વધી રહી, તેમ તેમ ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે, એક અહેવાલ મુજબ લોરેન્સ બિશ્નોઈ ગેંગ(Lawrence Bishnoi Gang) પંજાબી સિંગર સિદ્ધુ મૂઝવાલાની હત્યા થઇ એ રીતે જ સલમાન…