- નેશનલ
ઓડિશામાં ખુલી આ મહાકાય પ્રાણી માટે રેસ્ટોરન્ટ, મેનુ જોઇ ચકિત થઇ જશો
ભુવનેશ્વરઃ તમે નીત નવી નવી ઉઘડતી જતી રેસ્ટોરેન્ટ વિશે જાણતા જ હશો. મુંબઇ જેવા શહેરમાં તો ચાઇનીઝ પીરસતી, નોન વેજ, વેજ પીરસતી કે નોર્થ ઇન્ડિયાન/સાઉથ ઇન્ડિયન વેરાયટી પીરસતી કે પીઝા/બર્ગ/સેંડવીચીઝ જેવા ફાસ્ટફૂડ પીરસતી અનેક રેસ્ટોરન્ટ મોજુદ છે, જે તમારા ટેસ્ટ…
- શેર બજાર
SHARE MARKETની ધમાકેદાર શરૂઆત, SENSEX 80,000ને પાર, NIFTY પણ ઐતિહાસિક સપાટીએ
મુંબઈ: આજે શેરબજાર(SHARE MARKET)ની ધમાકેદાર શરૂઆત થઈ હતી. માર્કેટના બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ(SENSEX) અને નિફ્ટી(NIFTY)માં આજે બુધવારે સવારે ઉછાળા સાથે ટ્રેડિંગ શરૂ થયું હતું, રોજ સેન્સેક્સે પ્રથમ વખત 80,000ના ઐતિહાસિક આંકડાને પાર કર્યો. પ્રી-ઓપનિંગ સેશનમાં નિફ્ટી પણ 24,300ની નજીક પહોંચી ગયો…
- નેશનલ
યુપીના હાથરસમાં ધાર્મિક કાર્યક્રમમાં ભાગદોડઃ અનેકનાં મોત
હાથરસઃ હાથરસઃ ઉત્તર પ્રદેશના હાથરસમાંથી એક દુખદ સમાચાર જાણવા મળી રહ્યા છે. એક ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા ભક્તોની ભાગદોડને કારણે 27 લોકોનાં મોત થયા છે, એમ સત્તાવાર અધિકારીએ જણાવ્યું હતું.હાથરસ સ્થિત ભોલેનાથ બાબાના સત્સંગમાં ભાગદોડને કારણે મોટી હોનારત સર્જાઈ…
- મહારાષ્ટ્ર
Assembly Session: અભદ્ર ભાષાના ઉપયોગ બદલ અંબાદાસ દાનવે સસ્પેન્ડ
મુંબઈઃ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગઈકાલે સંસદમાં આપેલા નિવેદનના કારણે સોમવારે મહારાષ્ટ્ર વિધાન પરિષદની કાર્યવાહી ખોરવાઈ હતી, જેમાં આખો દિવસની કામગીરી સ્થગિત કરવી પડી હતી ત્યારે બીજા દિવસે પણ વિધાન પરિષદમાં ધમાલ ચાલું જ છે. જેને પગલે ઉદ્ધવ ઠાકરે જૂથ…
- વેપાર
ઔદ્યોગિક માગને ટેકે ચાંદીમાં રૂ. ૨૮૩નો સુધારો, સોનું રૂ. ૧૬ નરમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વનાં અધ્યક્ષનાં આજના મોડી સાંજના વક્તવ્ય પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોના સાવચેતીના વલણને કારણે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાનાં નિર્દેશો હતા. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને ચાંદીમાં…
- મહારાષ્ટ્ર
ખેડૂતોની હાલત દયનીયઃ મહારાષ્ટ્રમાં કેટલા ખેડૂતો કરે છે આત્મહત્યા, જાણો?
મુંબઈઃ છેલ્લા અનેક દાયકાઓથી ચાલી આવતી મહારાષ્ટ્રના ખેડૂતોની દયનીય સ્થિતિ આજે પણ યથાવત છે અને તે હાલમાં જ મળેલા આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે. એક આરટીઆઇ એટલે કે રાઇટ ટુ ઇન્ફર્મેશન એક્ટના જવાબમાં મળેલા આંકડાઓ પરથી આજે પણ સેંકડોની સંખ્યામાં…
- નેશનલ
Arvind Kejriwal ની ધરપકડને પડકારતી અરજી પર અદાલતે CBI પાસે જવાબ માંગ્યો
નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની(Arvind Kejriwal)સીબીઆઇ ધરપકડને પડકારતી અરજી પર મંગળવારે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ. તેમની કથિત દારૂ કૌભાંડમાં સીબીઆઇ (CBI)દ્વારા ધરપકડ કરવામાં આવી હતી ને હાલ તે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. જેના પગલે કોર્ટે તેમની ધરપકડને લઇને સીબીઆઈ…
- નેશનલ
Nepal માં રાજકીય સંકટ, કોંગ્રેસ અને CPN-UMLવચ્ચે સમજૂતી, પીએમ પ્રચંડની ખુરશી છીનવાશે
કાઠમંડુ :ભારતના પાડોશી દેશમાં રાજકીય સંકટ (Political Crisis)ઘેરું બની રહ્યું છે. નેપાળમાં(Nepal) ફરી એકવાર સરકાર પરિવર્તનનો ગણગણાટ વધી રહ્યો છે. નેપાળી મીડિયા અનુસાર નેપાળી કોંગ્રેસ અને CPN-UML વચ્ચે સમજૂતી થઈ છે. આ કરાર હેઠળ બંને પક્ષો સાથે મળીને સરકાર બનાવશે.…
- મનોરંજન
‘જાણુ છું મને કેન્સર છે, પણ… ‘ઇવેન્ટ બાદ હૉસ્પિટલ પહોંચેલી હિના ખાનનો ઇલાજ શરૂ, શેર કર્યો વીડિયો
‘ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ અભિનેત્રી હિના ખાન હાલમાં કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડિત છે. તેને ત્રીજા સ્ટેજનું સ્તન કેન્સર હોવાનું નિદાન થયું છે. તેની સારવાર ચાલી રહી છે. દરમિયાન, તેણે તાજેતરમાં તેના પ્રથમ કીમોથેરાપી સેશનનો એક વીડિયો…
- મહારાષ્ટ્ર
લોનાવલાના ભૂશી ડેમ ખાતે દુર્ઘટના બાદ સરકાર એક્શનમાં, સુરક્ષા માર્ગદર્શિકા બહાર પાડી
મુંબઈ: પુણેના લોનાવાલા ખાતેના પ્રવાસન સ્થળ ભૂશી ડેમ ખાતેના ધોધમાં પાંચ પ્રવાસીઓના ડૂબવાને પગલે મહારાષ્ટ્ર સરકારે સોમવારે પ્રવાસીઓ માટે સલામતી માર્ગદર્શિકા જારી કરી છે. લોનાવલાનો ભૂશી ડેમ વિસ્તાર ચોમાસા દરમિયાન હંમેશા પ્રવાસીઓથી ભરેલો રહે છે. અઠવાડિયાના અન્ય દિવસો કરતાં શનિવાર…