- નેશનલ
ગુજરાતી સહિતની 10 ભાષામાં ભાષાંતર માટે ફેલોશિપ જાહેર
નવી દિલ્હી: ન્યૂ ઈન્ડિયા ફાઉન્ડેશન (NIF) દ્વારા બુધવારે એનઆઈએફ ટ્રાન્સલેશન ફેલોશીપ 2024-25ના ગુજરાતી, તમિળ, હિન્દી અને ઉર્દૂના વિજેતાઓના નામ જાહેર કર્યાં હતાં. એનઆઈએફ ટ્રાન્સલેશન ફેલોશિપ 10 ભારતીય ભાષાઓ આસામી, બાંગલા, ગુજરાતી, હિન્દી, ક્ધનડ, મરાઠી, મલયાલમ, ઉડિયા, તમિલ અને ઉર્દૂમાંથી અંગ્રેજીમાં…
- નેશનલ
દેશમાં ગરીબી ઘટી: NCAER Report
નવી દિલ્હી: ભારતમાં કોરોનાના પડકારો અને છતાં ગરીબીનો દર 2011-12ના 21.2 ટકાથી ઘટીને 2022-24માં 8.5 ટકા થઈ ગયો હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે, એમ આર્થિક બાબતો પર અભ્યાસ કરતી એનસીએઈઆર (નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઈડ ઈકોનોમિક્સ રિસર્ચ)ના અભ્યાસપત્રમાં જણાવવામાં આવ્યું…
- આમચી મુંબઈ
પટોલેએ મુંબઈ ક્રિકેટ એસોસિએશનની મુખ્ય ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી
મુંબઈ: કોંગ્રેસના નેતા નાના પટોલેએ મુંબઈ ક્રિકેટ એસોસિએશન (એમસીએ) ના પ્રમુખ માટે 23 જુલાઈએ યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે એમ તેમના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું. મંગળવારે સાંજે 5 વાગ્યે સમયમર્યાદા સમાપ્ત થયા પછી તેમનું નામાંકન સબમિટ કરવામાં આવ્યું હતું,…
- મહારાષ્ટ્ર
શ્રદ્ધાળુઓને પંઢરપુર યાત્રા માટે લઈ જતા વાહનો માટે કોઈ ટોલ નહીં
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે બુધવારે વાર્ષિક અષાઢી એકાદશી યાત્રા માટે સોલાપુર જિલ્લાના પંઢરપુરમાં શ્રદ્ધાળુઓને લઈ જતા વાહનો માટે ટોલ મુક્તિની જાહેરાત કરી હતી. ટોલ માફી 3 જુલાઈથી 21 જુલાઈ સુધી લાગુ છે એમ આ માટે જારી કરાયેલ સરકારી આદેશમાં જણાવાયું છે.…
- મહારાષ્ટ્ર
લોનાવાલામાં પરિવાર ડૂબવાની હોનારત: પીડિત પરિવારોને રૂ પાંચ લાખની સહાય
મુંબઈ: લોનાવલામાં ભૂશી ડેમ નજીક દુ:ખદ રીતે ડૂબી ગયેલા પાંચ વ્યક્તિઓના પરિવારોને મુખ્ય પ્રધાન રાહત ભંડોળમાંથી રૂ. પાંચ લાખની આર્થિક સહાય મળશે, એમ મહારાષ્ટ્ર વિધાનસભાને બુધવારે જણાવવામાં આવ્યું હતું. નાયબ મુખ્ય પ્રધાન અને નાણાં પ્રધાન અજિત પવારે આ જાહેરાત કરી…
- નેશનલ
Kutch માં દારૂની હેરાફેરીમાં બુટલેગર સાથે ઝડપાયેલી કોન્સ્ટેબલ નીતા ચૌધરી સસ્પેન્ડ
અમદાવાદ : કચ્છમાં(Kutch)બુટલેગર સાથે વિદેશી શરાબની હેરાફેરીમાં ઝડપાયેલી અને પોલીસે રોકતાં પોલીસ ટૂકડી પર જીપ ચઢાવી હત્યા કરવાના ગુનામાં પકડાયેલી મહિલા કોન્સ્ટેબલને પૂર્વ કચ્છ પોલીસ દળમાંથી સસ્પેન્ડ કરી દેવાઈ છે. કચ્છના રેન્જ આઈજીપીએ જણાવ્યું કે આરોપી નીતા ચૌધરી સીઆઇડી ક્રાઈમમાં…
- શેર બજાર
બેંક નિફ્ટી ધૂમ તેજી સાથે 53,000ને પાર: HDFCકેમ ઊછળ્યો?
નિલેશ વાઘેલામુંબઇ: ભારતીય શેરબજારમાં વેલ્યુએશન અત્યંત ઊંચા હોવાની ચેતવણીઓ વચ્ચે પણ સેન્સેકસ અને નિફ્ટી લગભગ રોજ નવી ઊંચી સપાટી હાંસલ કરી રહ્યા છે. સેન્સેકસ પહેલી વાર ૮૦,૦૦૦ ક્રોસ કરી ગયો અને નિફ્ટી નવી ઊંચી સપાટીએ પહોંચ્યો તે સાથે બેંક નિફ્ટી…
- નેશનલ
Lok Sabha: લોકસભાના પ્રથમ સત્રની પ્રોડક્ટિવિટી 103% રહી, આ મુદ્દાઓ રહ્યા ચર્ચામાં
નવી દિલ્હી: ચૂંટણી બાદ પહેલીવાર મળેલા લોકસભા સત્ર(Lok Sabha session)માં મજબુત બનેલા વિપક્ષ અને સત્તારૂઢ NDA ગઠબંધન વચ્ચે ઉગ્ર ચર્ચાઓ થઇ હતી, ગઈ કાલે 18મી લોકસભાનું પ્રથમ સત્ર અંત થયું હતું. એવામ આજે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા(Om Birla)એ ગૃહને માહિતી…
- ટોપ ન્યૂઝ
Hathrasમાં હાહાકારઃ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ધા, ભોલેબાબા પર થઈ શકે છે એફઆઈઆર
નવી દિલ્હીઃ કંપારી છૂટે તેવા ઉત્તર પ્રદેશના હાથરસમાં સત્સંગ દરમિયાન નાસભાગમાં અત્યાર સુધીમાં 121 લોકોના મોત થયા છે. જ્યારે સીએમ યોગી આદિત્યનાથે ગુનેગારો સામે કાર્યવાહી કરવાની વાત કરી છે, પણ સત્સંગના આયોજકો અને સ્વયંભૂ સંત ભોલે બાબા ઉર્ફે નારાયણ સાકર…
- નેશનલ
કોટાના માર્ગે સીકર? NEETની તૈયારી કરવા આવેલા વિદ્યાર્થીએ કરી આત્મહત્યા
રાજસ્થાનના સીકરમાં એક જ દિવસે બે અલગ-અલગ વિદ્યાર્થીઓની આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે. બંને વિદ્યાર્થીઓએ સીકર, ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ આત્મહત્યા કરી હતી. 16 વર્ષીય વિદ્યાર્થી 29 જૂને સીકર આવ્યો હતો, જ્યારે 17 વર્ષનો વિદ્યાર્થી 26 જૂને NEETની…