- નેશનલ
Monsoon 2024: મુંબઈ-હિમાચલ અને ઉત્તરાખંડમાં વરસાદનો કહેર, આ રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી
નવી દિલ્હી : દેશભરમાં ચોમાસાના(Monsoon 2024)આગમન બાદ અનેક રાજ્યોમાં મુશ્કેલી સર્જાઇ છે. જેમાં હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત દેશના નવ રાજ્યોમાં વરસાદે તબાહી મચાવી છે. ભારે વરસાદના પગલે માર્ગ, ટ્રેન અને હવાઈ સેવા ખોરવાઈ ગઈ છે. મુંબઈમાં વિધાનસભાના બંને ગૃહોની…
- નેશનલ
વડા પ્રધાન મોદીની રાષ્ટ્રપતિ પુતિન સાથે ‘ચાઈ પે ચર્ચા’, રશિયન આર્મીમાં કામ કરતા ભારતીયો સ્વદેશ પરત ફરશે
મોસ્કો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ રશિયાના પ્રવાસે(PM Modi’s Russia Visit) છે, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન(Vladimir Putin) સાથેની બેઠકમાં ઘણાં મુદ્દે ચર્ચા થઇ હતી. બેઠક બાદ રશિયન આર્મીમાં કામ કરી રહેલા ભારતીયોને(Indians in Russian army) વતન પરત ફરવાનો રસ્તો સાફ થઈ ગયો…
- ટોપ ન્યૂઝ
Jammu Kashmir માં સેનાના જવાનો પર ગ્રેનેડ હુમલો, પાંચ જવાન શહીદ
શ્રીનગર : જમ્મુ અને કાશ્મીરના(Jammu Kashmir)કઠુઆ જિલ્લામાં પેટ્રોલિંગ કરી રહેલી સેનાના જવાનોના વાહન પર આતંકવાદીઓ દ્વારા ગ્રેનેડથી કરેલા હુમલામાં એક જુનિયર કમિશન્ડ ઓફિસર સહિત પાંચ જવાનો શહીદ થયા હતા. જ્યારે પાંચ ગંભીર રીતે ઘાયલ છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી…
- નેશનલ
J&K Amarnath Yatra પર લાગી બ્રેક, જાણો કારણ
દર વર્ષની જેમ આ વખતે પણ અમરનાથ યાત્રા માટે લાખો શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. દરમિયાન હાલમાં હવામાને આ પ્રવાસ પર બ્રેક લગાવી દીધી છે. ખરાબ હવામાનને કારણે હાલ યાત્રા રોકી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ ગઈકાલ રાતથી બાલતાલ અને પહેલગામ…
- મનોરંજન
Happy Birthday: Papa to be actorએ બેકગ્રાઉન્ડ ડાન્સરની કરી હતી શરૂઆત
બોલીવૂડના સૌથી સેલિબ્રટેડ કપલ મનાતા દીપિકા પદુકોણ અને રણબીર સિંહ સપ્ટેમ્બર મહિનામાં માતા-પિતા બનવા જઈ રહ્યા છે. હાલમાં તેમની ફિલ્મો સાથે તેમની વ્યક્તિગત જિંદગી પણ ચાહકો માટે ચર્ચાનો વિષય છે. પ્રેગનન્ટ વાઈફ દીપિકાનો ખ્યાલ રાખતો રણવીર સમાચારોમાં ચમક્યા કરે છે…
- આપણું ગુજરાત
Rathyatra 2024 : અમદાવાદમાં Rathyatra પૂર્વે ભગવાન જગન્નાથના Sonavesh માં દર્શન, ભક્તોની ભારે ભીડ
અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)શહેરમાં 7 જુલાઇ અને રવિવારના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રાની (Rathyatra) તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. જેમાં આજે ભગવાન જગન્નાથ આજે સોનાવેશ (Sonavesh)ધારણ કરી દર્શન આપ્યા હતા. ભગવાન જગન્નાથા વર્ષમાં એક વખત સોનાવેશ ધારણ કરતા હોય છે. જેમાં ભગવાનને સોનાના…
- નેશનલ
PM Modi એ Shyama Prasad Mukherjee ની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી, કહી આ વાત
નવી દિલ્હી : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Modi)શનિવારે ભારતીય જનસંઘના સ્થાપકોમાંના એક શ્યામા પ્રસાદ મુખર્જીને(Shyama Prasad Mukherjee 123મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. વડાપ્રધાને ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું, ‘ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની જન્મજયંતિ પર તેમના મજબૂત રાષ્ટ્રવાદી વિચારોથી…
- નેશનલ
ઉત્તર પ્રદેશમાં BJPનું મનોમંથન, Lok Sabha માં હારેલી બેઠકોના કારણોની થશે ચર્ચા
લખનૌ: દેશમાં લોકસભા ચુંટણીમાં(Lok sabha Election) ઉત્તર પ્રદેશમાં ભાજપે(BJP) મળેલી ઓછી બેઠકો પક્ષ માટે ચિંતાનો વિષય બન્યો છે. જેના પગલે ભાજપે ઉત્તર પ્રદેશમાં(Uttar Pradesh)ભાજપના ઘટતા જનાધારના કારણો પર મનોમંથન પણ હાથ ધર્યું છે. જેના પગલે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બીએલ સંતોષ…
- ઇન્ટરનેશનલ
જાણો યુકેના સાંસદ કનિષ્ક નારાયણ વિશે, તેમનું ભારત સાથે છે ખાસ કનેક્શન
નવી દિલ્હીઃ બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીએ ઐતિહાસિક જીત નોંધાવીને કન્ઝર્વેટિવ પાર્ટીને સત્તાથી બહારનો રસ્તો બતાવી દીધો છે. લગભગ 650 બેઠકો પર યોજાયેલી આ ચૂંટણીમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટી સત્તામાંથી બહાર થઈ ગઈ છે.…
- સ્પોર્ટસ
Portugal vs France Highlights: Euro-2024માં એમ્બપ્પેના ફ્રાન્સે કરોડો દિલ તોડ્યા…
ફોક્સ્પાર્કસ્ટેડિયમ: યુરો 2024માં શુક્રવારે કીલિયાન એમ્બપ્પે (Kylian Mbappe)ની કેપ્ટન્સીમાં ફ્રાન્સે પોર્ટુગલને પેનલ્ટી શૂટઆઉટમાં 5-3થી હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સુપરસ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo)ની આ છેલ્લી યુરોપિયન ચેમ્પિયનશિપ હતી અને એમાં તેણે ટ્રોફીથી વંચિત તો રહેવું જ પડ્યું,…