- આપણું ગુજરાત
દિલ્હી, મધ્યપ્રદેશમાં ચોરીને અંજામ આપનાર શિકલીગર ગેંગની ત્રિપુટી મોરબીથી ઝડપાઇ
મોરબી: દિલ્હી, મધ્યપ્રદેશ, છત્તીસગઢ તેમજ ગુજરાતમાં અનેક ચોરીની ઘટનાને અંજામ આપનાર શીકલીગર ગેંગના ત્રણ સભ્યો મોરબીમાં હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે રણછોડનગર વિસ્તારમાંથી ત્રણેય આંતરરાજ્ય તસ્કરોને ઝડપી લીધા હતા. શીકલીગર ગેંગની આ ત્રિપુટીએ પોલીસ સમક્ષ દિલ્હી, અને મધ્યપ્રદેશની અનેક…
- નેશનલ
PM Modi આવતીકાલે ગ્લોબલ ટેક્સ્ટાઇલ ફેર ભારત ટેક્સ 2025ને સંબોધિત કરશે
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગ્લોબલ ટેક્સ્ટાઇલ ફેર ‘ભારત ટેક્સ ૨૦૨૫’ને સંબોધિત કરશે, આ મેળાનો ઉદ્દેશ્ય સમગ્ર ઉદ્યોગ મૂલ્ય શૃંખલાને એકસાથે લાવવાનો છે. વડા પ્રધાન કાર્યાલય(પીએમઓ)ના જણાવ્યા અનુસાર ૧૪થી ૧૬ ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર ‘મેગા ગ્લોબલ કાર્યક્રમ’, કાચા માલથી…
- આમચી મુંબઈ
રાધિકા મર્ચન્ટે સસ્તા વ્હાઈટ ડ્રેસ સાથે કેરી કરેલી પર્સની કિંમત જાણો છો?
અંબાણી પરિવારની ગણતરી દુનિયાના સૌથી ધનવાન પરિવારમાં કરવામાં આવે છે. આ પરિવારનો દરેક સભ્ય પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં રહેતો હોય છે. ગઈકાલે જ રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) સફેદ કલરનો સિમ્પલ આઉટફિટ પહેરીને મિત્રો સાથે શોપિંગ પર ગઈ હતી એ…
- ઇન્ટરનેશનલ
અમેરિકાના રાજ્યોએ DOGEના વડા તરીકે મસ્કની ભૂમિકા સામે દાવો માંડ્યો
અમેરિકામાં ટ્રમ્પે સત્તા પર આવ્યા બાદ એક પછી એક એવા નિર્ણયો લીધા છે કે દુનિયાભરના દેશોની ઊંઘ હરામ થઇ ગઇ છે. યુરોપિયન યુનિયનના દેશો હોય કે પછી દક્ષિણ અમેરિકાના દેશો હોય કે પછી યુક્રેન જેવો દેશ હોય, ટ્રમ્પના તુઘલખી નિર્ણયોથી…
- મહારાષ્ટ્ર
નાગપુરમાં આકાર લઇ રહી છે મેગા ફિલ્મ સિટી
મુંબઈઃ ભારતની ત્રીજી અને સૌથી મેગા ફિલ્મ સિટી મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં આકાર લઇ રહી છે. વિદર્ભમાં ફઇલ્મોના નિર્માણને મુંબઈની સમકક્ષ વેગ મળે એ હેતુથી અહીં ફિલ્મસિટી ઊભી કરવામાં આવી રહી હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી. રામટેક તાલુકાની નજીક આવેલા નવરગાંવ…
- આમચી મુંબઈ
મુંબઈના દરિયા કિનારે ઘર લેવાનું તમારું સપનું પૂરું કરશે મ્હાડા જો…
મુંબઈઃ એક મોટો વર્ગ છે જે મુંબઈમાં માત્ર એક ઓરડી જે અહીં ખોલી કહેવાય છે તે લેવાના સપના જોતો હોય છે, પરંતુ એક વર્ઘ એવો છે કે તેમની પાસે નાનું-મોટું ઘર તો છે, પરંતુ તેમને પૉશ એરિયામાં ઘર લેવું હોય…
- આમચી મુંબઈ
Good News: Western Railway પર પ્રવાસીઓને મળશે સાફ-સુથરા ટોઈલેટ્સ, રેલવેએ હાથ ધરી કવાયત…
મુંબઈઃ મુંબઈના રેલવે સ્ટેશનો પર ગંદા શૌચાલયો એ ખૂબ જ સામાન્ય બાબત છે અને એમાં પણ સબર્બન સ્ટેશન પર લોકોની ભીડ જોતા તો આ શૌચાલયોમાં સાફ-સફાઈ રાખવી એ ખૂબ જ અઘરું કામ છે. આવી પરિસ્થિતિમાં પશ્ચિમ રેલવેના પ્રવાસીઓને રાહત આપતા…
- નેશનલ
છત્તીસગઢમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય; કોંગ્રેસના સુપડા સાફ
રાયપુર: છત્તીસગઢમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે પોતાનો ઝંડો લહેરાવ્યો છે. રાજ્યના તમામ 10 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં મેયરની ચૂંટણીમાં ભાજપે જીત હાંસિલ કરી છે. જો કે તેમાં રાયપુરથી મીનલ ચૌબેએ સૌથી મોટી જીત મેળવી છે. મીનલ ચૌબેએ 1 લાખ 53 હજારથી વધુ…