- આપણું ગુજરાત
ગુજરાતમા નકલીની બોલબાલા, અમદાવાદમાં આખેઆખી નકલી હોસ્પિટલ ઝડપાઈ
અમદાવાદઃ ગુજરાતમાં અત્યાર સુધી નકલી કચેરીથી લઇને નકલી પોલીસ, નકલી અધિકારી, નકલી ટોલનાકા, ક્લિનિક ચલાવતા બોગસ તબીબ ઝડપાયા હતા. પરંતુ હવે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં આખે આખી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવતો નકલી ડોક્ટર ઝડપાયો હતો. એક વાઈરલ વીડિયોના આધારે અમદાવાદ જિલ્લા…
- નેશનલ
દિલ્હીમાં મોટો રાજકીય ઉલટફેર, AAP વિધાન સભ્ય, કાઉન્સિલર અને પૂર્વ નેતા રાજકુમાર આનંદ સહિત ઘણા નેતાઓ ભાજપમાં જોડાયા
આમ આદમી પાર્ટી (AAP)ના પૂર્વ નેતા અને પ્રધાન રાજકુમાર આનંદ ભાજપમાં જોડાયા છે. તેમણે લોકસભા ચૂંટણી પહેલા પ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને બસપામાં જોડાયા હતા. હવે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. તેમની સાથે AAPના વર્તમાન વિધાન…
- રાશિફળ
શ્રાવણમાં શરૂ થઇ જશે આ રાશિવાળા લોકોના ધનમાં આળો ટવાના દિવસો
આ વર્ષે, 22 જુલાઈથી શરૂ થનારો અને 19 ઓગસ્ટ સુધી ચાલનારો શ્રાવણ મહિનો ઘણી રાશિઓ માટે ખૂબ ફળદાયી સાબિત થઈ શકે છે. ભગવાન શિવના પ્રિય આ મહિનો 22 જુલાઈથી શરૂ થઈ રહ્યો છે, જે 19 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. આ…
- સ્પોર્ટસ
ગૌતમ ગંભીર હેડ-કોચ બનતાં જ બે ગુજરાતી સહિત ત્રણ ખેલાડીની ટીમમાંથી બાદબાકી નકારી ન શકાય
નવી દિલ્હી: ઘણા લાંબા સમય બાદ અને અનેક અટકળો બાદ ભારતીય ક્રિકેટ ટીમના નવા હેડ-કોચના નામની જાહેરાત થઈ છે. ગૌતમ ગંભીરને આ મોટી જવાબદારી સોંપવામાં આવશે એ ઘણા અઠવાડિયાથી નક્કી જ હતું, પણ હવે 42 વર્ષના આ ભૂતપૂર્વ ભારતીય ઓપનર…
- મનોરંજન
શૂટિંગ દરમિયાન ગંભીર રીતે ઘાયલ થઇ જાણીતી અભિનેત્રી
બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એક ફિલ્મના શૂટિંગ દરમિયાન ઉર્વશી રૌતેલાને ગંભીર ઈજા થઈ હોવાના અહેવાલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમના હાથમાં ગંભીર ફ્રેક્ચર થયું છે, જેના પછી તેમને હૈદરાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં…
- મનોરંજન
કજરા, ગજરા, કંગન, ઝુમકેઃ ભાઈની હલ્દી રસમમાં બહેન Isha Ambaniનો રૉયલ લૂક
લગ્નવાળા ઘરમાં જેમ પ્રસંગ નજીક આવતો જાય તેમ તેમ ધમાલ વધતી જાય તેમ અંબાણી પરિવારમાં પણ લગ્નની ધમાલ વધતી જાય છે. અનંત અને રાધિકાના લગ્નને બે દિવસ બાકી છે ત્યારે ગઈકાલે અંબાણીના 27 માળીય નિવાસસ્થાન એન્ટેલિયામાં યોજાયેલી હલ્દી રસમના ફોટા…
- ઇન્ટરનેશનલ
રશિયા બાદ ઑસ્ટ્રિયામાં પણ PM Modiનું ભવ્ય સ્વાગત
રશિયાનો પ્રવાસ ખતમ કરીને યુરોપિયન દેશ ઓસ્ટ્રિયા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અહીં પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. યુરોપિયન દેશમાં વડાપ્રધાનનું રેડ કાર્પેટ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. ઓસ્ટ્રિયાના વિદેશ પ્રધાન એલેક્ઝાંડર શૈલેનબર્ગ ખુદ પીએમ મોદીને રિસીવ કરવા એરપોર્ટ પહોંચ્યા…
Supreme Court નો મોટો ચુકાદો, મુસ્લિમ મહિલાઓ પણ પતિ પાસેથી ભરણપોષણ મેળવવા હકદાર
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે(Supreme Court) મુસ્લિમ મહિલાઓને લઈને મોટો ચુકાદો આપ્યો છે કોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં ફરી સ્પષ્ટ કર્યું છે કે સીઆરપીસીની કલમ 125 હેઠળ મુસ્લિમ મહિલા તેના પતિ પાસેથી ભરણપોષણની માંગ કરી શકે છે. એક મુસ્લિમ વ્યક્તિએ તેની…
- આપણું ગુજરાત
આજે વરસાદનું જોર ઘટ્યું, સિઝનનો 25% વરસાદ વરસ્યો
અમદાવાદઃ ગુજરાતમાં 14મી જુલાઈ સુધી વરસાદ વરસવાની આગાહી વચ્ચે આજે બુધવારે વરસાદનું જોર ઘટ્યું હતું. સવારે છથી બપોરે 11 વાગ્યા સુધીમાં છ તાલુકામાં સરેરાશ એકાદ ઈંચ વરસાદ પડ્યાનું રાજ્ય સરકારે જણાવ્યું હતું. આખા રાજ્યમાં અત્યાર સુધીના વરસાદની વાત કરીએ તો…
- શેર બજાર
શેરબજારની તેજીને બ્રેક: મીડકેપમાં 1200 પોઇન્ટનું ધોવાણ
નિલેશ વાઘેલામુંબઇ: શેરબજારની એકધારી તેજીને બુધવારે એકાએક બ્રેક લાગી હતી. એક તબક્કે સેન્સેકસમાં ૮૦૦ પોઈન્ટનો કડાકો બોલાયો હતો. વ્યાપક બજારમાં વેચવાલીનું દબાણ વધતાં નિફ્ટી મીડકેપમાં ૧૨૦૦ પોઇન્ટનું ધોવાણ જોવા મળ્યું હતુંસત્રની શરૂઆતે કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીની ચાલી રહેલી રેલીને…