- આપણું ગુજરાત
Gujarat માં મચ્છરજન્ય રોગચાળો વકર્યો , ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસોમાં વધારો, એક દર્દીનું મોત
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)વરસાદ અને વાદળછાયા વાતાવરણના કારણે મચ્છર અને પાણીજન્ય રોગનો ઉપદ્રવ વધી રહ્યો છે. જ્યારે વર્ષ 2023ની તુલનામાં વર્ષ 2024ના જૂલાઈના પ્રથમ સપ્તાહમાં ડેન્ગ્યૂના કેસમાં 56 ટકા અને ચિકનગુનિયાના કેસોમાં 57.9 ટકા વધારો નોંધાયો છે. ગોધરામાં ડેન્ગ્યૂના દર્દીનું મૃત્યુ થયુ…
- નેશનલ
By polls Result : 7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે મતગણતરી શરૂ, કોણ મારશે બાજી
નવી દિલ્હી: દેશના 7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર થયેલી પેટા ચૂંટણીના પરિણામો (By polls Result)આજે જાહેર થશે, જાણકરી મુજબ મત ગણતરી શરુ થઇ ગઈ છે. INDIA ગઠબંધન અને ભાજપની આગેવાની હેઠળના NDA ગઠબંધન વચ્ચે સીધો મોકબલો છે. પશ્ચિમ બંગાળમાં…
- આપણું ગુજરાત
Ahmedabad માં PCR વાનમાં બીયર પીતા વાયરલ વિડીયો અંગે પોલીસે કરી આ સ્પષ્ટતા
અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)શહેરમાં પીસીઆરમાં આરોપી બીયર પી રહ્યો હોવાના વાયરલ વિડીયો અંગે પોલીસે સ્પષ્ટતા કરી છે. તેમજ કહ્યું છે કે અમદાવાદ શહેરમાં પીસીઆરમાં આરોપી બિયર પી રહ્યો છે તેવો વિડિયો વાયરલ થયેલ તે અંગે તપાસ કરતા આ વિડીયો અમદાવાદ શહેરનો…
- આપણું ગુજરાત
Gujarat માં શિક્ષકો માટે નવો આદેશ, હવે સ્થાવર-જંગમ મિલકત જાહેર કરવી પડશે
અમદાવાદઃ ગુજરાત(Gujarat)સરકારે હવે શિક્ષકો માટે નવો આદેશ જાહેર કર્યો છે. જેમાં હવે શિક્ષકોએ પણ અન્ય કર્મચારીઓની જેમ પોતાની મિલકતો સરકાર સમક્ષ જાહેર કરવી પડશે. સરકારે શિક્ષકોને પોતાના તેમજ પરિવારના સભ્યોના નામે હોય તેવી મિલકત પણ જાહેર કરવા સુચના આપી છે.…
- નેશનલ
અરવિંદ કેજરીવાલને લાગ્યો ઝટકો, ન્યાયિક કસ્ટડી 25 જુલાઇ સુધી
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને મોટો જટકો લાગ્યો છે. રાઉઝ એવેન્યુ કોર્ટે સીબીઆઇ કેસમાં તેમની ન્યાયિક કસ્ટડી 25 જુલાિ સુધી લંબાવી દીધી છે. કેજરીવાલ દિલ્હી લીકર પોલિસી સાથે સંબંધિત મની લૉન્ડરિંગ કેસમાં તિહાર જેલમાં બંધ છે. આજે તેમની જ્યુડિશિયલ કસ્ટડીની…
- વેપાર
સોનામાં રૂ. ૨૫૨ની તેજી, ચાંદીમાં રૂ. ૪૮ની પીછેહઠ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકા ખાતે ગત જૂન મહિનાનો ફુગાવો બજારની અપેક્ષા કરતાં નીચી સપાટીએ રહ્યો હોવાથી ફેડરલ રિઝર્વનાં વ્યાજદરમાં કપાત અંગેનાં વિશ્ર્વાસમાં વધારો થવાના આશાવાદ સાથે ગઈકાલે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ ઘટી આવતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ…
- આપણું ગુજરાત
રાજકોટ પોલીસની કસ્ટડીમાં આધેડનું મોત! હાઈકોર્ટે ગુનો નોંધવા આદેશ કર્યો
રાજકોટ: કસ્ટોડિયલ ડેથ બાબતે ગુજરાત પોલીસનો(Gujarat police custodial death) રેકોર્ડ ખરાબ રહ્યો છે, નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના વાર્ષિક અહેવાલોમાં છેલ્લા કેટલાક વર્ષથી સૌથી વધુ કસ્ટોડિયલ ડેથ મામલે ગુજરાત ઉપરના ક્રમે રહ્યું છે, એવામાં રાજકોટમાંથી વધુ એક કસ્ટોડિયલ ડેથ(Rajkot custodial death)…
- આપણું ગુજરાત
Ahmedabad માં બાવીસ બિલ્ડિંગમાં પોડીયમ પાર્કિંગને કોર્પોરેશનની મંજૂરી, પાર્કિગની સમસ્યા હળવી બનશે
અમદાવાદ: અમદાવાદ(Ahmedabad)શહેરના વિકાસની સાથે વાહન પાર્કિંગ કરવાની સમસ્યા વકરી રહી છે. ત્યારે વાહન પાર્કિંગની સમસ્યા હળવી કરવા અમદાવાદમાં 25 મીટરથી વધુ ઉંચાઈ ધરાવતા 22 બિલ્ડિંગમાં પોડીયમ ફલોર પાર્કિંગના બાંધકામને મંજૂરી આપવામાં આવી છે. પોડીયમ ફલોરના બાંધકામથી ગ્રાઉન્ડ ફલોરથી ઉપરના લેવલે…
- નેશનલ
બોરવેલમાં ફસાયેલા બાળકોને બચાવશે આ રોબોટ, અમદવાદના વિદ્યાર્થીઓનો ઉમદા પ્રોજેક્ટ
અમદાવાદ: ખુલા બોરવેલમાં બાળક પડી જવાની ઘટનાનો અવારનવાર બનતી હોય છે, જેમાંથી કેટલીક ઘટનાઓમાં બાળકને બચાવી શકાતું નથી. એવામાં અમદાવાદની સરકારી પોલિટેકનિક કોલેજ(Ahmedabad government polytechnic college)ના વિદ્યાર્થીઓએ ટેકનોલોજીની મદદથી બોરવેલમાં પડતા બાળકોને બચાવવા માટે એક પ્રોટોટાઈપ રજુ કર્યો છે. ઈન્સ્ટ્રુમેન્ટેશન…
- નેશનલ
Hathras Stampede: ‘ઘટના દુ:ખદ છે, પરંતુ અમે સુનાવણી નહીં કરીએ…’, સુપ્રીમ કોર્ટે આવું કેમ કહ્યું?
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના હાથરસમાં એક સત્સંગ સમારોહ દરમિયાન થયેલી નાસભાગ (Hathras Stampede)મામલે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે અરજદારને આ મામલે હાઈકોર્ટનો સંપર્ક કરવા જણાવ્યું હતું. જો કે, ઘટના પર ટિપ્પણી કરતી વખતે, મુખ્ય ન્યાયધીશ (CJI)…