- નેશનલ
‘કેજરીવાલ ચૂંટાયેલા મુખ્ય પ્રધાન છે, આતંકવાદી નહીં…’, દિલ્હી હાઈ કોર્ટમાં જામીન અંગે સુનાવણી
દિલ્હી લીકર પોલિસી સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગ મામલે CBIએ પણ દિલ્હના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) વિરુદ્ધ કેસ નોંધ્યો છે, આ કેસમાં તેમની જામીન અરજી પર બુધવારે દિલ્હી હાઈ કોર્ટ(Delhi High court)માં સુનાવણી થઈ. કેજરીવાલ વતી હાજર રહેલા એડવોકેટ અભિષેક…
- આપણું ગુજરાત
Dolly Chaiwala સુરતનો મહેમાન બન્યો, કરી આ અપીલ
સુરત : નાગપુરના સ્ટાઇલિશ ડોલી ચાવાળાએ(Dolly Chaiwala)સુરતની મુલાકાત લીધી હતી. જેને જોવા લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. જો કે આ દરમ્યાન સુરત પોલીસે તેની સોશિયલ મીડિયા પ્રેસન્સને ધ્યાનના રાખીને તેનો ફાયદો ઉઠાવ્યો હતો. જેમાં સુરત પોલિસે ટ્વિવટર હેન્ડલ પરથી ડોલી…
- સ્પોર્ટસ
ભારત-પાકિસ્તાનના નવા ક્રિકેટ-જંગનો દિવસ નજીક આવી ગયો
દામ્બુલા: મેન્સ ક્રિકેટમાં ભારતીય ટીમે ગયા વર્ષે વન-ડે વર્લ્ડ કપમાં અને ગયા મહિને ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનને જોરદાર પછડાટ આપી ત્યાર પછી હવે ભારતની મહિલા ક્રિકેટરોએ પાકિસ્તાની વિમેન્સ ટીમને પાઠ ભણાવવાનો દિવસ નજીક આવી ગયો છે. શુક્રવાર, 19મી જુલાઈએ શ્રીલંકામાં…
- મનોરંજન
Ulajh Trailer: જ્હાન્વી કપૂરનો અલગ અવતાર, ટ્રેલર ઈમ્પ્રેસિવ, પિક્ચર અભી બાકી હૈ
આખું બોલીવૂડ લગભગ દસેક દિવસથી વેકેશન પર હતું અને અનંત અને રાધિકા અંબાણીના લગ્ન સમારંભોમાં વ્યસ્ત હતું. રોજ નવા ફંકશન માટે નવા લૂક્સ સાથે આવેલા બોલીવૂડ સ્ટાર્સે ઘણી પ્રસિદ્ધિ પણ મેળવી અને સોશિયલ મીડિયા પર છવાયેલા રહ્યા, પણ હવે ફરી…
- આમચી મુંબઈ
BJP ડાઘ ધોવાનું મશીન બન્યું, સંઘ સાથે સંકળાયેલા મેગેઝીનમાં ભાજપ પર પ્રહારો
મુંબઈ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)સાથે સંકળાયેલા એક મરાઠી સાપ્તાહિક મેગેઝિનમાં પ્રકાશિત થયેલા લેખમાં NCP વિશે મોટું નિવેદન આપવામાં આવ્યું છે. આ લેખમાં કહેવામાં આવ્યું છે કે લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ભાજપના(BJP)ખરાબ પ્રદર્શન માટે અજિત પવારની આગેવાની હેઠળની NCP સાથે ગઠબંધન…
- નેશનલ
ઉત્તર પ્રદેશમાં ઉથલપાથલના એંધાણઃ કેશવ પ્રસાદ મૌર્યનું ટ્વીટ અને યોગીની બેઠક શું કહે છે?
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પરિણામો અને ત્યારબાદ પેટા ચૂંટણીમાં પણ એનડીએની અપેક્ષાઓ પર પાણી ફરવાથી હવે ભાજપમાં ઠેર ઠેર અસંતોષનો ચરુ ઉકળી રહ્યો છે અને જાહેર થઈ રહ્યો છે. ખાસ કરીને જે રાજ્યએ ભાજપને સૌથી વધુ સાંસદ આપી કેન્દ્રની ગાદી…
- મનોરંજન
‘એને શરમ આવવી જોઇએ,’ રણબીર કપૂર સાથે કંઇક એવું કરી બેસી ઐશ્વર્યા કે સાસુ જયા….
બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય ઇન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાં ગણાય છે. હાલમાં અભિનેત્રી ફિલ્મોથી દૂર છે અને તેની પુત્રીના ઉછેરમાં સંપૂર્ણ ધ્યાન આપી રહી છે. ઐશ્વર્યા રાયની ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’ વર્ષ 2017માં રીલિઝ થઈ હતી, જેમાં તેણે રણબીર કપૂર સાથે…
- ઇન્ટરનેશનલ
તો શું સુલેમાનીની હત્યાનો બદલો લેવા ઇરાને ટ્રમ્પ પર ગોળીબાર કરાવ્યો… ?
પેન્સિલવેનિયાના બટલરમાં ચૂંટણી રેલી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા ઘાતક હુમલામાં હવે ઈરાનનો એંગલ જાણવા મળ્યો છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે ઈરાન જનરલ કાસિમ સુલેમાનીના મોતનો બદલો લેવા માંગતુ હતું તેથી તેણે ટ્રમ્પ પર ઘાતક હુમલાની યોજના બનાવી…
- નેશનલ
એર ઇન્ડિયાના નોકરીના ઇન્ટરવ્યુ માટે ભારે ભીડ ઉમટી, નાસભાગની સ્થિતિ
દેશમાં કેટલી બધી બેકારી છે એ તાજેતરમાં જોવા મળ્યું હતું. એર ઈન્ડિયા એરપોર્ટ સર્વિસીસ લિમિટેડ દ્વારા આયોજિત વોક-ઈન ઈન્ટરવ્યુ માટે મુંબઈના કાલીનામાં હજારો લોકો ઉમટી પડ્યા હતા. પરિસ્થિતિ કાબૂ બહાર જવાથી, અરજદારોને તેમના બાયોડેટા સબમિટ કરવા અને જવા માટે કહેવામાં…
- આપણું ગુજરાત
Gujarat માં ફેલાતો Chandipura Virusનો કહેર, ચાર જિલ્લામાં 09 કેસ નોંધાયા, 6 બાળકોના મોત
અમદાવાદ :ગુજરાતના(Gujarat) સાબરકાંઠા જિલ્લામાં સામે આવેલા શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો (Chandipura Virus) કહેર ચાર જિલ્લામાં ફેલાયો હોવાની માહિતી સાંપડી છે. જેમાં આ જિલ્લાઓમાં અત્યાર સુધી સત્તાવાર રીતે 09 કેસ નોંધાયા છે જ્યારે 6 બાળકોના મોત થયા છે. જો કે આ વાયરસના…