- સ્પોર્ટસ
મહિલાઓની મૅચની છેલ્લી ત્રણ ઓવરમાં ત્રણ રનઆઉટની અપીલઃ થર્ડ અમ્પાયર વિવાદમાં
વડોદરાઃ શનિવારે અહીં મહિલાઓની આઇપીએલ તરીકે જાણીતી વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)માં 2023ની ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચેની મૅચ છેલ્લી પળોમાં રનઆઉટની ઉપરાઉપરી ત્રણ અપીલ થવાને પગલે ચર્ચાસ્પદ થઈ હતી અને થર્ડ અમ્પાયરના નિર્ણયો વિવાદાસ્પદ બન્યા હતા.હરમનપ્રીત કૌરના સુકાનમાં…
- શેર બજાર
શેરબજારમાં હજુ મોટી ઉથલપાથલ થશે! વિદેશી રોકાણકારોના આ વલણને કારણે જોખમ વધ્યું
મુંબઈ: ફેબ્રુઆરીના પ્રથમ બે અઠવાડિયામાં ભારતીય શેરબજારમાં મોટી ઉઠાલાપથલ (Indian stock market) જોવા મળી, જેના કારણે રોકાણકારોને મોટું નુકશાન થયું છે. ભારતીય શેર બજારમાં ઘટાડાનું મુખ્ય કારણ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPIs) દ્વારા મોટા પ્રમાણમાં કરાઈ રહેલો ઉપાડ છે. ભારતીય બજારમાં…
- આપણું ગુજરાત
આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી: 5084 ઉમેદવારોનું ભાવિ 36.71 લાખ મતદારોના હાથમાં
અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 16 ફેબ્રુઆરી રવિવારના રોજ યોજાવાની છે. રાજ્યની 66 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને 1 મહાનગર પાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થશે. 66 નગરપાલિકા, કપડવંજ, કઠલાલ અને…
- નેશનલ
મહાકુંભ જવા દિલ્હી રેલવે સ્ટેશન પર ભારે ભીડથી ગૂંગળામણની સ્થિતિ; ચાર મહિલા બેભાન
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત આસ્થાના મહાપર્વ મહાકુંભનું હવે ટૂંક સમયમાં સમાપન થવાનુંહોય આથી પવિત્ર ડૂબકી લગાવવા માટે ભક્તોની મોટી ભીડ સંગમ કિનારે પહોંચી રહી છે. જેના કારણે રાજધાની દિલ્હી સહિત ઘણા શહેરોના રેલ્વે સ્ટેશનો પર પણ ભીડ જોવા…
- સ્પેશિયલ ફિચર્સ
બાથરૂમમાં આ કામ કરતી વખતે જ કેમ આવે છે સારા વિચારો, ક્યારેય વિચાર્યું છે ખરું?
હેડિંગ વાંચીને તમે પણ ચોંકી ઉઠ્યા હશો અને તમારું મગજ પણ ચકરાઈ ગયું હશે બરાબર ને? વાંચવામાં વિચિત્ર લાગતી આ બાબત ખરેખર એક હકીકત છે અને આ વાતનો અંદાજો આપણામાંથી અનેક લોકોએ કર્યો પણ હશે કે બાથરૂમમાં ન્હાતી વખતે જ…
- આપણું ગુજરાત
મહાશિવરાત્રિ પર સોમનાથ ખાતે ઉજવાશે સોમનાથ મહોત્સવ; ત્રિ-દિવસીય કળા દ્વારા આરાધના
સોમનાથ: રાજ્યમાં સૌ પ્રથમ વાર યોજાનાર સોમનાથ મહોત્સવમાં પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ સન્માનિત ભારતીય કલાકારો દ્વારા નૃત્ય-સંગીત મહોત્સવ મનાવવામાં આવશે. આ મહોત્સવનું રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે તા.24 ફેબ્રુઆરીના રોજ સાંજે 7 કલાકે ઉદ્ઘાટન કરવામાં આવશે. મહાશિવરાત્રિ નિમિત્તે તા.24…
- Uncategorized
પાકિસ્તાનમાં ચૅમ્પિયન્સ ટ્રોફીના ઓપનિંગમાં હવાઈ દળના સૈનિકોનો ઍર શો!
કરાચીઃ આઇસીસીની મોટી ટૂર્નામેન્ટ પહેલાં કે બીજી મોટી ક્રિકેટ-ઇવેન્ટ પહેલાં ઓપનિંગમાં સામાન્ય રીતે ગાયકો કે અભિનેતા-અભિનેત્રીઓ તેમ જ ડાન્સર્સના સ્ટેજ પર્ફોર્મન્સ સાથે ભરપૂર રંગારંગ અને મનોરંજક કાર્યક્રમો યોજાતા હોય છે, પણ ઘેરી આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા પાકિસ્તાને નવાઈ પમાડનારો…
- આપણું ગુજરાત
કેનેડામાં ગમખ્વાર અકસ્માતમાં ભરૂચના વિદ્યાર્થીનું મોત
ઓટાવા: કેનેડામાં એક ગોઝારો અકસ્માત સર્જાયો છે, જેમાં ત્રણ લોકોના મૃત્યુ નિપજ્યાં છે. આ અકસ્માતની ઘટનામાં ભરૂચ જિલ્લાના આમોદના 25 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે. ત ઉપરાંત અન્ય બે વિધાર્થીઓના પણ મોત થયા હોવાની જાણકારી મળી રહી છે. અન્ય બે…
- સ્પોર્ટસ
હરમનપ્રીત કૌર ટી-20માં આટલા રન પૂરા કરનારી સ્મૃતિ પછીની બીજી ભારતીય ખેલાડી બની
વડોદરાઃ અહીં આજે વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)ની ત્રીજી સીઝનની બીજી મૅચમાં દિલ્હી કૅપિટલ્સની ઓપનર શેફાલી વર્માએ ચોક્કા-છગ્ગાનો વરસાદ વરસાવીને પોતાની ટીમને 2023ની પ્રથમ સીઝનની ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ સામે વિજય અપાવવા મજબૂત પાયો નાખવાની શરૂઆત કરી એ પહેલાં મુંબઈની કૅપ્ટન હરમનપ્રીત…
- નેશનલ
ન્યૂ ઇન્ડિયા કો-ઓપરેટિવ બૅંકમાં 122 કરોડની ઉચાપત: ભૂતપૂર્વ જનરલ મેનેજરની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બૅંકના ભંડોળમાંથી 122 કરોડ રૂપિયાની ઉચાપત કરવાના આરોપસર ન્યૂ ઇન્ડિયા કો-ઓપરેટિવ બૅંકના ભૂતપૂર્વ જનરલ મેનેજર અને હૅડ ઑફ એકાઉન્ટ્સ હિતેશ પ્રવીણચંદ્ર મહેતાની આર્થિક ગુના શાખાએ શનિવારે ધરપકડ કરી હતી. પોલીસે મહેતાના દહિસરના નિવાસે રેઇડ પાડી કેટલાક દસ્તાવેજો…