- મનોરંજન
હાર્દિકનો માસ્ટર પ્લાન નતાશાએ નિષ્ફળ બનાવ્યો
દિનેશ કાર્તિક, શિખર ધવન અને મોહમ્મદ શમીની યાદીમાં હવે હાર્દિક પંડ્યાનું નામ પણ ઉમેરાઇ ગયું છે. હાર્દિક અને નતાશાએ ડિવોર્સની અફવા પર મહોર લગાવી દીધી છે. તેમના ચાર વર્ષના સંબંધનો અંત આવી ગયો છે. હાર્દિકે વર્ષો પહેલા પ્રોપર્ટી અંગે માસ્ટર…
- નેશનલ
Monsoon 2024 : દેશના નવ રાજ્યમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી
નવી દિલ્હી : હવામાન વિભાગે ચોમાસાને(Monsoon 2024) લઈને એક મોટું અપડેટ આપ્યું છે. આગામી 5 દિવસ દરમિયાન ભારતના પશ્ચિમ, મધ્ય, પૂર્વ અને દક્ષિણ વિસ્તારોમાં ભાગોમાં ભારે વરસાદ થવાની આગાહી છે. હાલમાં, ચોમાસાની સિસ્ટમ સક્રિય છે અને તેની સામાન્ય સ્થિતિ દક્ષિણે…
- ઇન્ટરનેશનલ
Earthquake in Chile: ચિલીમાં 7.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
સેન્ટીઆગો: દક્ષીણ અમેરિકાના ચિલીના એન્ટોફાગાસ્તા(Antofagasta)માં 7.3ની તીવ્રતાનો ભૂકંપ(Earthquake) આવ્યો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે(USGS)એ આ માહિતી આપી હતી. USGS એ જણાવ્યું હતું કે આ ભૂકંપ ચીલીના દરિયાકાંઠાના શહેર એન્ટોફાગાસ્તાથી 265 કિલોમીટર પૂર્વમાં 128 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. અહેવાલ મુજબ, ભૂકંપ…
- મનોરંજન
Hardik-Natasa Divorce: હાર્દિક-નતાશાએ ડિવોર્સની જાહેરાત કરી, સોશિયલ મીડિયા પર ટ્રોલ નતાશા થઈ
મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર પ્લેયર હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને નતાશા સ્ટેનકોવિકે(Natasa Stankovic) ડિવોર્સ લેવાનો નિર્ણય લીધો છે. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી હતી કે હાર્દિક અને નતાશા વચ્ચે સંબંધ તૂટી શકે છે, ગઈકાલે…
- ઇન્ટરનેશનલ
‘ભગવાન મારી સાથે છે…’ ટ્રમ્પે હુમલાને બનાવ્યું ટ્રમ્પ કાર્ડ
મિલવૌકી: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) તેમના પર થયેલા હુમલાની ઘટનાને આગામી ચૂંટણી માટે ‘ટ્રંપ કાર્ડ’ તરીકે ઉપાયોગ કરી રહ્યા છે. શુક્રવારે મિલવૌકી(Milwaukee)માં રિપબ્લિકન નેશનલ કન્વેન્શન (RNC)ને સંબોધિત કરતા શનિવારે પ્રચાર રેલી દરમિયાન તેમના પર થયેલા હત્યાના પ્રયાસનો…
- નેશનલ
હરિયાણાની બધી બેઠકો પર ચૂંટણી લડશે AAP
હરિયાણામાં આગામી કેટલાક મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. દરેક રાજકીય પક્ષોએ આચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને કહ્યું છે કે તેમની આમ આદમી પાર્ટીએ હરિયાણામાં ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. તેમની…
- મનોરંજન
આલિયા, જ્હાન્વીને છોડો, જાણો અંબાણીના લગ્નમાં કોણે પહેર્યો સૌથી મોંઘો અનારકલી સૂટ…
મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અને રાધિકા મરચન્ટના લગ્ન રંગેચંગે પતી ગયા છે, પણ હજી પણ લોકોના દિલોદિમાગમાંથી આ લગ્નનો ક્રેઝ ઓછો થયો નથી. લોકો તો ઠીક પણ સોશિયલ મીડિયા પર પણ રોજ અંબાણી પરિવારના ભવ્ય સમારોહ,…
- આપણું ગુજરાત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ચાલતી ખનીજ ખાણમા છેલ્લા પાંચ દિવસમાં સાત શ્રમિકોના મોત
સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ચાલતી ખાણમાં શ્રમિકોના મોતનો મામલો ગરમાયો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા થાનગઢના જામવાડી અને સર્વે નંબર 12ના વર્લી વચ્ચેના વિસ્તારમાં વધું ત્રણ મજુરોના મોત થયાની ઘટના પ્રકાશમાં આવી છે. શ્રમિકોના મોત બાદ…
- મહારાષ્ટ્ર
અજિત પવારનો પક્ષ વધુ તૂટે તેવી શક્યતા! પુણેમાં અજિત પવારની NCP નેતાઓ સાથે બેઠક
પુણે: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ના નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર(Ajit Pawar)ની રાજકીય મુશ્કેલીઓ વધી રહી છે. ગત લોકસભા ચૂંટણીમાં તેમની પાર્ટીને માત્ર એક સીટ રાયગઢ પર જ જીત મળી હતી. ગઈ કાલે પિંપરી ચિંચવડ(Pimpri…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
શું તમને પણ WhatsApp પર ઈ-ચલણ મળ્યું છે? ચેતી જજો…
ઇન્ટરનેટના જમાનામાં લાઇફ જેટલી ઇઝી થઇ ગઇ છે, એટલો જ ફ્રોડ થવાનો ખતરો વધી ગયો છે. દેશ વિદેશના હેકરો ક્યારેય તમારી સાથે ઓનલાઇન ફ્રોડ કરી નાખે તે કંઇ કહેવાય નહીં. રોજ અવનવા ફ્રોડ બહાર આવતા હોય છે. તાજેતરમાં ઇ-ચલન અંગેનું…