- આપણું ગુજરાત
Gujarat હજુ ચાર દિવસ અતિભારે વરસાદની આગાહી, દક્ષિણ અને સૌરાષ્ટ્ર ઝોનમાં આગામી બે દિવસ ભારે
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)હાલ ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનમાં આગામી બે દિવસ દરમિયાન ભારેથી…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
‘હેપ્પી વીકએન્ડ, થેંક યુ માઇક્રોસોફ્ટ…’ Microsoft ક્રેશ થતા સોશિયલ મીડિયા પર મીમ્સનું ઘોડાપુર
માઈક્રોસોફ્ટની ક્લાઉડ સર્વિસમાં ખામીને (Microsoft outage)કારણે વિવિધ ક્ષેત્રની વિશ્વભરની ઘણી સંસ્થાઓમાં કામ ઠપ્પ થઈ ગયું છે. આ આઉટેજની અસર આખી દુનિયામાં જોવા મળી રહી છે. આઉટેજ સંભવતઃ ક્રાઉડસ્ટ્રાઇક(Crowdstrike)ની ફેલ થઇ જવાને કારણે થયું છે, ક્રાઉડસ્ટ્રાઇક એક સાયબર સિક્યોરિટી પ્લેટફોર્મ છે…
- મનોરંજન
Abhishek Bachchan-Aishwarya Rai-Bachchan વચ્ચેની સમસ્યાનું કારણ છે આ એક્ટ્રેસ?
બચ્ચન પરિવાર (Bachchan Family) છેલ્લાં કેટલાય સમયથી પરિવારમાં ચાલી રહેલાં અંગત મતભેદોને કારણે ટોક ઓફ ધ ટાઉન બન્યું છે. એમાં પણ અંબાણી પરિવારના પ્રસંગમાં અભિષેક બચ્ચન (Bollywood Actor Abhishek Bachchan)એ પરિવાર સાથે એન્ટ્રી લીધી હતી અને ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan)એ…
- આમચી મુંબઈ
Microsoft outage: મુંબઈ, દિલ્હી એરપોર્ટ પર આ એરલાઈન્સની કામગીરી ઠપ્પ, મુસાફરો રઝળ્યા
નવી દિલ્હી: માઇક્રોસોફ્ટની ક્લાઉડ સર્વિસમાં મેજર આઉટેજ (Microsoft cloud service outage)ને કારણે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ફ્લાઇટ રદ થવા અને ડીલે થવાની સમસ્યા ઉભી થઇ છે. આઉટેજને કારણે ઘણી એરલાઈન્સને અસર થઈ છે, સંખ્યાબંધ પ્લેનને ગ્રાઉન્ડ કરવામાં આવ્યા છે અને…
- નેશનલ
સુપ્રીમ કોર્ટે Bilkis Bano Case માં બે દોષિતોની જામીન અરજી સાંભળવાનો ઇનકાર કર્યો
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનો કેસમાં(Bilkis Bano Case) બે દોષિતોની વચગાળાની જામીન અરજી પર વિચાર કરવાનો ઇનકાર કરી દીધો છે. આ કેસમાં આરોપી રાધાશ્યામ ભગવાનદાસ અને રાજુભાઈ બાબુલાલ સોનીએ વચગાળાના જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી. જસ્ટિસ સંજીવ…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
Microsoft Outage: માઇક્રોસોફ્ટમાં ખામી સર્જાતા ખળભળાટ, દુનિયાભરમાં એરપોર્ટસ, બજારો, બેંકો, સ્ટોક એક્સચેન્જ ઠપ્પ
આજે શુક્રવારે 12 વાગ્યાની આસપાસ માઇક્રોસોફ્ટની વિવિધ સર્વિસમાં ટેકનિકલ આઉટેજ (Microsoft Outage) શરુ થતા દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો છે. આ આઉટેજની અસર વિવિધ ક્ષેત્રે જોવા મળી હતી. બપોરના 12 વાગ્યાની આસપાસ સંખ્યાબંધ લેપટોપ અને કોમ્પ્યુટર આપોઆપ બંધ થઈ ગયા હતા.…
- આપણું ગુજરાત
Gujarat માં વહેલી સવારથી 63 તાલુકામાં વરસાદ, જૂનાગઢના વંથલીમાં 5.24 ઈંચ વરસાદ
અમદાવાદઃ ગુજરાતમાં ભારે આગાહી વચ્ચે વરસાદ શરૂ થયું છે. જેમાં આજે શુક્રવારે જુનાગઢ શહેર સહિત જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો છે. ખાસ કરીને વંથલી અને કેશોદ પંથકમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. રાજ્યમાં આજે સવારે છ વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં…
- આપણું ગુજરાત
યાત્રીગણ કૃપયા ધ્યાન દે: વરસાદને કારણે પોરબંદરથી ઉપડતી કે આવતી ટ્રેનોને અસર, આ ટ્રેનો રદ
પોરબંદર: હાલ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે, ખાસ કરીને પોરબંદરમાં વરસેલા ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી(Rain in Porbandar)ભરાઈ ગયા છે. પોરબંદર-કાનાલુસ સેક્શનમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જતા, રેલ વ્યવહાર(Rail traffic)ને અસર પહોંચી છે. વેસ્ટર્ન રેલવે ભાવનગર ડિવિઝનના પોરબંદર-કાનલુસ…
- નેશનલ
‘એક માણસ ભગવાન બનવા ઈચ્છે છે…’ ભાગવતે મોદીને ટોણો માર્યો! જાણો શું છે વિવાદ
નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત(Mohan Bhagvat)એ આપેલા એક નિવેદન બાબતે રાજકારણ ગરમાયું છે, ભાગવતના આ નિવેદનને ટાંકીને કોંગ્રેસ નેતા જયરામ રમેશે વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Jairam Ramesh about PM Modi) પર પ્રહારો કર્યા છે. RSSના વડા મોહન…
- ટોપ ન્યૂઝ
UK Riots: બ્રિટનમાં ભયાનક રમખાણો ફાટી નીકળ્યા! જુઓ વીડિયો
બ્રિટનના લીડ્સ શહેરમાં રમખાણો ફાટી નીકળ્યા છે. ગત રાત્રે શહેરના નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તોડફોડ, આગચંપી કરી હતી. શહેરની મધ્યમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન તોફાનીઓએ પોલીસના વાહનો પર પણ…