- નેશનલ
Jammu Kashmir માં આતંકીઓનો આર્મી કેમ્પ પર હુમલો, સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ
રાજૌરી : જમ્મુ-કાશ્મીરના(Jammu Kashmir)રાજૌરીના ગુંધા ખવાસ વિસ્તારમાં આતંકવાદીઓએ નવા આર્મી કેમ્પ પર હુમલો કર્યો છે. સોમવારે સવારે આતંકવાદીઓએ અચાનક કેમ્પ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ પછી સેનાએ જડબાતોડ જવાબ આપવાનું શરૂ કર્યું. મળતી માહિતી મુજબ બંને તરફથી હજુ…
- સ્પોર્ટસ
હરમનપ્રીત-રિચાની હાફ સેન્ચુરીથી યુએઇને મળ્યો 202નો તોતિંગ લક્ષ્યાંક
દામ્બુલા: મહિલાઓની ટી-20 એશિયા કપ ટૂર્નામેન્ટમાં આજે ભારતીય ટીમે સાધારણ શરૂઆત બાદ છેવટે 20 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 201 રનના સ્કોર સાથે દાવ પૂરો કર્યો હતો અને યુએઇની ટીમને 202 રનનો તોતિંગ ટાર્ગેટ આપ્યો હતો. કૅપ્ટન હરમનપ્રીત કૌર અને વિકેટકીપર…
- આપણું ગુજરાત
ગુરૂપૂર્ણિમાની બગદાણા ખાતે ઉજવણી : મુખ્યમંત્રીએ દર્શન કરી ગુરુઆશ્રમની સાઇટનું કર્યું લોન્ચિંગ
ભાવનગરઃ ગોહિલવાડના સુપ્રસિદ્ધ યાત્રાધામ બગદાણા ખાતે આજે ગુરૂપૂર્ણિમાના પર્વ નિમિતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દર્શનાર્થે ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત ભાવિકોના માનવમહેરામણે ‘બાપા સીતારામ’નાં જયઘોષ સાથે મુખ્યપ્રધાનનું ભાવપૂર્વક સ્વાગત અભિવાદન કર્યુ હતુ. ગુરુઆશ્રમની વેબસાઇટનું મુખ્યપ્રધાનનાં હસ્તે આજે ગુરુપૂર્ણિમાનાં પાવન અવસરે લોન્ચિંગ કરવામાં…
- મનોરંજન
ફિલ્મ Kalki 2898 AD નો વિવાદ વધ્યો, કલ્કી પીઠાધીશ્વર આચાર્ય પ્રમોદ કૃષ્ણમે આ કારણે નોટિસ મોકલી
નવી દિલ્હી : બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડનાર ફિલ્મ ‘કલ્કી 2898 એડી’(Kalki 2898 AD) વિવાદોમાં ફસાયેલી છે. યુપીના સંભલના કલ્કી પીઠાધીશ્વર આચાર્ય પ્રમોદ કૃષ્ણમે ફિલ્મ નિર્માતાઓ, નિર્દેશકો અને કલાકારોને ધાર્મિક તથ્યો અને ધાર્મિક પુસ્તકો સાથે ચેડા કરવાનો આરોપ લગાવતા નોટિસ…
- મનોરંજન
હાર્દિકથી દૂર થયા બાદ નતાશા કોના પર વરસાવી રહી છે પ્રેમ, જુઓ
ભારતના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યાથી છૂટાછેડા લીધા બાદ મોડલ નતાશા સ્ટેનકોવિક સર્બિયા જતી રહી છે. નતાશા તેના વતનમાંથી સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને તેના ચાહકોને સતત તેના અપડેટ્સ આપી રહી છે. આ મુશ્કેલ સમયમાં તે પોતાના પુત્ર અગસ્ત્ય સાથે…
- Uncategorized
Vicky Kaushal ની ફિલ્મે બોક્સ ઓફિસને કરાવી તગડી કમાણી, આજે રવિવાર પર સૌની નજર
વિકી કૌશલની Bad News film રિલીઝ થતાની સાથે કમાણી કરી રહી છે. ફિલ્મે પહેલા દિવસે 8.50 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. હવે બીજા દિવસે એટલે કે શનિવારે પણ ફિલ્મે સારો બિઝનેસ કર્યો છે ત્યારે સૌની નજર આજના કલેક્શન પર…
- સ્પોર્ટસ
રોહિત શર્મા કોને ગુરુ માને છે? રિષભ પંત હંમેશાં કોને ફૉલો કરે છે?
નવી દિલ્હી: વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન રોહિત શર્મા અને વિકેટકીપર-બૅટર રિષભ પંતે પોતાની કરીઅર અને અંગત જીવન પર ખાસ કરીને કઈ વ્યક્તિની (ક્રિકેટ-લેજન્ડની) ઊંડી અસર પડી છે અને હંમેશાં એ વ્યક્તિ તેમના માટે પ્રેરણારૂપ બની છે એ વિશે પોતાના વિચારો એક…
- નેશનલ
Budget 2024 પૂર્વે આજે સર્વપક્ષીય બેઠક , TMC આ કારણે હાજરી નહિ આપે
નવી દિલ્હી: સંસદના ચોમાસા સત્ર પૂર્વે સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સંસદનું ચોમાસુ સત્ર 22 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે જે 12 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈએ સંસદમાં કેન્દ્રીય બજેટ(Budget 2024)રજૂ કરશે. એક સત્તાવાર…
- નેશનલ
Madhya pradesh માં ગૌશાળામાંથી 50થી વધુ મૃત ગાય અને વાછરડાં મળી આવ્યા, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
પન્નાઃ મધ્યપ્રદેશના(Madhya pradesh) પન્નામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગૌશાળામાંથી 50થી વધુ મૃત ગાયો અને વાછરડાં મળી આવ્યા છે. તેમના મૃતદેહ ખુલ્લામાં પડેલા મળી આવ્યા હતા, જેને કૂતરા અને પક્ષીઓ ખાઈ ગયા હતા. આ મામલાએ રાજકીય રંગ પણ લીધો…
- આપણું ગુજરાત
Ahmadabad માં ઓનલાઇન ફૂડ પાર્સલમાં છાશને બદલે ફિનાઇલ સર્વ કરાયું, પોલીસે તપાસ હાથ ધરી
અમદાવાદ : ગુજરાતમાં ખાણીપીણીમાં ભેળસેળ અને બિનઆરોગ્યપ્રદ ખોરાક મળવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં ઓનલાઈન ફૂડમાં પણ મરેલા જીવજંતુઓ પણ મળી આવ્યા છે. તેવા સમયે અમદાવાદ(Ahmadabad) શહેરમાં ઓનલાઇન ફૂડ ડિલિવરીમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઓનલાઈન જમવાનું…