- સ્પોર્ટસ
આજથી Paris Olympics 2024ની સ્પોર્ટ્સ ઈવેન્ટ્સની શરૂઆત, જાણો આજનું શિડયુલ
પેરીસ: ફ્રાન્સની રાજધાની પેરિસમાં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સ(Paris Olympics 2024)ની ઈવેન્ટ્સ આજે 24 જુલાઈથી શરૂ થશે. ઈતિહાસમાં ત્રીજી વખત પેરિસ શહેરમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે, અગાઉ વર્ષ 1900 અને 1924 બાદ ઓલિ મ્પિક ગેમ્સનું આયોજન પેરીસમાં કરવામાં આવી…
- નેશનલ
યુપી બાદ બેંગલુરુ પોલીસ પણ એક્શનમાં, હવે ખાખી યુનિફોર્મમાં Reel બનાવવા પર પ્રતિબંધ
બેંગલુરુ : ઉત્તર પ્રદેશમાં પોલીસ(Police)વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓને યુનિફોર્મ પહેરીને સોશિયલ મીડિયા પર રીલ(Reel)બનાવવા પર પ્રતિબંધ છે. યુપી બાદ કર્ણાટકની રાજધાની બેંગલુરુ પોલીસ વિભાગને પણ યુનિફોર્મમાં રીલ બનાવવા અંગે ચેતવણી આપવામાં આવી છે. આ ચેતવણી બેંગલુરુ પોલીસ કમિશનર બી દયાનંદે…
- નેશનલ
Delhi Highcourtએ ત્રીજા સંતાન માટે માતાને મેટરનીટી લિવ આપવા મામલે કહ્યું કે…
નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે સત્તાવાળાઓને સીસીએસ (લિવ) નિયમ પર પુનર્વિચાર કરવાનો નિર્દેશ આપ્યો છે, જેના હેઠળ મહિલા સરકારી કર્મચારીઓને તેમના પ્રથમ બે બાળકોના જન્મ સમયે પ્રસૂતિ રજા આપવામાં આવે છે. હાઈકોર્ટે સત્તાવાળાઓને પૂછ્યું કે પહેલા બે બાળકોને મળેલી માતૃત્વ સંભાળથી…
- નેશનલ
બજેટથી નારાજ આ ચાર રાજ્યોના મુખ્ય પ્રધાનો NITI આયોગની બેઠકમાં સામેલ નહીં થાય
નવી દિલ્હી: નાણાપ્રધાન નિર્મલા સીતારણે (Nirmala Sitharaman) ગઈ કાલે કેન્દ્રીય બજેટ રજુ કર્યું, બજેટથી નારાજ વિપક્ષ વિરોધ દર્શાવી રહ્યું છે. વિપક્ષના ઘણા નેતાઓએ બજેટને ભેદભાવપૂર્ણ ગણાવ્યું છે અને કેટલાકે તેને ‘ખુરશી બચાવવાનું બજેટ’ પણ ગણાવ્યું હતું. બજેટથી નારાજ ચાર રાજ્યોના…
- નેશનલ
મમતા બેનર્જીના નિવેદન પર બાંગ્લાદેશે નારાજાગી વ્યક્ત કરી, રાજ્યપાલે મોકલી નોટીસ
કોલકાતા: ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શને હિંસક રૂપ (Bangladesh Violence)ધારણ કર્યું છે, જેના કારણે દેશભરમાં તાણવાની સ્થિતિ છે. એવામાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી(CM Mamata Banerjee) એ એક નિવેદનમાં બાંગ્લાદેશીઓને શરણ આપવાની વાત કરી હતી, આ નિવેદન પર…
- આપણું ગુજરાત
ગુજરાતમાં Chandipura Virus બેકાબૂ, શંકાસ્પદ 101 કેસ 38 લોકોના મોત
ગાંધીનગર : ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ(Chandipura Virus) સતત વકરી રહ્યો છે. જેમાં સરકારના સતત પ્રયાસો છતાં રોગ બેકાબુ બની રહ્યો છે. જેના પગલે સરકારની ચિંતા વધી રહી છે. ગુજરાતમાં હાલ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસોની સંખ્યા 100ને પાર પહોંચી છે. જેમાં…
- આપણું ગુજરાત
Dwarka ના ખંભાળિયામાં મકાન ધરાશાયી થતાં બે લોકોના મોત
ખંભાળિયા : ગુજરાતના છેલ્લા અઠવાડિયાથી સૌરાષ્ટ્ર અને ખાસ કરીને પોરબંદર, જુનાગઢ અને દ્વારકામાં(Dwarka) મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. જો કે મંગળવારે સાંજે દ્વારકાના ખંભાળિયામાં મુખ્ય બજારમાં 3 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ હતી.…
- સ્પોર્ટસ
શેફાલી-દીપ્તિએ ભારતને સેમિ ફાઇનલમાં પહોંચાડ્યું
દામ્બુલા: મહિલાઓની એશિયા કપ ટી-20 સ્પર્ધામાં હરમનપ્રીત કૌરના સુકાનમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતીય ટીમ મંગળવારે નેપાળને 82 રનથી હરાવીને સેમિ ફાઇનલમાં પહોંચી ગઈ હતી. ભારતે 179 રનનો લક્ષ્યાંક આપ્યા બાદ ઇન્દુ બર્માની કૅપ્ટન્સીમાં નેપાળની ટીમ 20 ઓવરમાં વિકેટે નવ વિકેટે ફક્ત…
- નેશનલ
Railway Budget 2024: બજેટમાં રેલવે માટેરૂ. 2,62,200 કરોડની વિક્રમી ફાળવણી
નવી દિલ્હી: ભારત સરકારે તેના બજેટમાં રેલવે માટે ખૂબ મોટું બજેટ ફાળવ્યું છે. કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કરેલ કેન્દ્રીય બજેટ 2024-25માં રેલવે માટે રેકોર્ડ કેપેક્સની ફાળવણી કરીને રૂ. 2,62,200 કરોડ કરી છે. વર્ષ 2024-25 દરમિયાન રેલવેને કુલ અંદાજપત્રીય ટેકો…
- Uncategorized
Breaking News: ખંભાળિયામાં અતિભારે વરસાદમાં મકાન ધરાશાયી; 8 લોકો દટાયા
જામ ખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એકબાજુ અતિભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે આ દરમિયાન ખંભાળિયા ખાતે મકાન ધરાશાયી થવાની ઘટનાના અહેવાલ મળી રહ્યા છે. આ દુર્ઘટનામાં કુલ 8 લોકો કાટમાળમાં દટાયા હોવાની વિગતો છે. ઘટનાની જાણ થયા બાદ NDRFની ટીમ…