- આપણું ગુજરાત
હાલોલથી ઝડપાયો લાંચિયો PSI; આરોપી સાથે મારઝૂડ નહિ કરવા માંગી 1 લાખની લાંચ
દાહોદ: પંચમહાલ જિલ્લાના હાલોલમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB)એ એક મોટી કાર્યવાહી કરી છે. ACBએ હાલોલ તાલુકા ગ્રામ્ય પોલીસ મથકમાં પ્રો.પોલીસ સબ ઇન્સ્પેકટર મેહુલ રમેશભાઈ ભરવાડને એક ગુનામાં એક શખ્સને વોન્ટેડ જાહેર આરોપી સાથે મારઝૂડ નહિ કરવા માટે લાંચ લેતા…
- આપણું ગુજરાત
કચ્છના લુણવા ગામે ટોળાએ પોલીસના કાફલા પર કર્યો જીવલેણ હુમલો કર્યો
ભુજ: કચ્છના ભચાઉના લુણવા ગામે પોલીસ કાફલા પર પથ્થરમારો, હત્યાનો પ્રયાસ કરાયો હોવાની ઘટના બની હતી. શનિવારે રાત્રે જાનથી માર નાખવાની ધમકી મળતા ફરિયાદીની મદદ માટે પીએસઆઈ, મહિલા પોલીસ સહિતનો કાફલો ગામે પહોંચ્યો હતો. આ દરમિયાન આરોપીઓ સહિત 90 જેટલા…
- સ્પોર્ટસ
ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગમાં `માઝી મુંબઈ’ ચૅમ્પિયન
થાણેઃ શનિવારે અહીં દાદોજી કોંડદેવ સ્ટેડિયમમાં ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (આઇએસપીએલ) નામની ક્રિકેટ ટૂર્નામેન્ટની બીજી સીઝનમાં માઝી મુંબઈ' તથાશ્રીનગર કે વીર’ નામની ટીમ વચ્ચે ફાઇનલ રમાઈ હતી જેમાં મુંબઈની ટીમે ત્રણ વિકેટે રોમાંચક વિજય મેળવ્યો હતો. આ ફાઇનલ વખતે બૉલીવૂડના…
- નેશનલ
પાકિસ્તાને ફરી LoC પારથી ગોળીબાર કર્યો, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
નવી દિલ્હી: રવિવારે પાકિસ્તાન દ્વારા ફરી એકવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં (Pakistan violates cease fire) આવ્યું છે. અહેવાલ મુજબ જમ્મુ-કાશ્મીરના પૂંછ સેક્ટરમાં લાઈન ઓફ કંટ્રોલ (LoC) પારથી પાકિસ્તાની સેનાએ ભારતીય સેનાની ચોકીઓ પર ગોળીબાર કર્યો હતો. ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાની હરકતનો…
- આપણું ગુજરાત
ડિમોલિશન બાદ હવે બેટ દ્વારકામાં દેશની સુરક્ષા એજન્સીઓનો યુદ્ધાભ્યાસ
બેટ દ્વારકા: ગુજરાતના પશ્ચિમી તટ પર સમુદ્રી સુરક્ષા મજબૂત બનાવવા અને વ્યૂહાત્મક ટાપુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ચાલુ પ્રયાસોને ધ્યાનમાં લેતા, બેટ દ્વારકામાં “એક્સ જલ થલ રક્ષા 2025” નામની એક મહત્વપૂર્ણ સૈન્ય કવાયત આયોજિત કરવામાં આવી હતી. આ યુદ્ધાભ્યાસમાં આર્મીની…
- નેશનલ
Delhi Stampede: દિલ્હીથી કુંભ મેળા માટે 4 સ્પેશિયલ ટ્રેન દોડશે, રેલવેએ વળતરની જાહેરાત કરી
નવી દિલ્હી: ગત રાત્રે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર પ્રયાગરાજ જતી ટ્રેનમાં ચઢવા માટે નાસભાગ મચી ગઈ હતી, જેના કારણે મોટી દુર્ઘટના બની (New Delhi Railway station Stampede) હતી, જેમાં 18 લોકોના મોત થયા, જ્યારે 12 લોકો ઘાયલ થયા છે.…
- નેશનલ
દિલ્હીના CMનું ચિત્ર થઈ જશે સ્પષ્ટ; આવતીકાલે ભાજપ ધારાસભ્ય દળની બેઠક
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મળેલી જંગી બહુમતી બાદ મુખ્ય પ્રધાનના ચહેરા માટેનું કોકડું ગુંચવાયેલું છે. આગામી 18મી ફેબ્રુઆરીના રોજ મુખ્ય પ્રધાન માટે શપથવિધિ થવાની છે, ત્યારે હવે આ અંગે એક મોટા મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. આવતીકાલે 17…
- સ્પેશિયલ ફિચર્સ
Google પર આ ચાર શબ્દો સર્ચ કરતાં જ ઘટશે એવી વિચિત્ર ઘટનાઓ કે તમારી આંખો…
આજના ડિજિટલ વર્લ્ડમાં ગૂગલ એ દરેક સમસ્યાનું સમાધાન છે અને એમાં પણ ખાસ કરીને આજની યુવાપેઢી પોતાના દરેક સવાલોના જવાબ મેળવવા માટે આ ગૂગલ બાબાના શરણે પહોંચી જાય છે. દુનિયાભરમાંથી દરરોજ કરોડો લોકો આ લોકપ્રિય સર્ચ એન્જિન ગૂગલનો ઉપયોગ કરે…
- નેશનલ
‘કુંભ ફાલતુ છે’, લાલુ યાદવના નિવેદન બાદ હોબાળો
નવી દિલ્હી: ગત રાત્રે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર એક મોટી દુર્ઘટના (New Delhi Stampede) સર્જાઈ. નાસભાગને કારણે 18 લોકોના મોત નિપજ્યા છે. આ ઘટના બાદ રેલવે પ્રસાશન પર સવાલો ઉભા થવા લાગ્યા છે. પૂર્વ રેલ્વે પ્રધાન અને RJDના વડા…