- સ્પોર્ટસ
Paris Olympics 2024ના ઐતિહાસિક, અકલ્પનીય સમારોહે આખી દુનિયાને મંત્રમુગ્ધ કરી
પૅરિસ: ફ્રાન્સના પાટનગર પૅરિસમાં શુક્રવારે ઑલિમ્પિક ગેમ્સની અવિસ્મરણીય, અદ્વિતીય, અદભુત, અકલ્પનીય, અણમોલ, અસાધારણ ઓપનિંગ સેરેમની યોજાઈ હતી. ઑલિમ્પિક્સના સવાસો વર્ષના ઇતિહાસમાં પહેલી વાર સ્ટેડિયમની બહાર પ્રારંભિક સમારોહ યોજીને ફ્રાન્સે વિશ્વના આ સૌથી મોટા રમતોત્સવની ઓપનિંગ સેરેમનીના આયોજનમાં નવો ચીલો પાડ્યો…
- આમચી મુંબઈ
Navi Mumbai માં દુર્ઘટના, ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી, અનેક લોકો દટાયા હોવાની આશંકા, બચાવ કામગીરી ચાલુ
નવી મુંબઈઃ નવી મુંબઈ(Navi Mumbai)શહેરના શાહબાઝ ગામમાં ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ છે. આ બિલ્ડિંગ ધરાશાયી થયા બાદ ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. પ્રાપ્ત માહિતી અનુસાર અત્યાર સુધી કાટમાળમાંથી બે લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે. હાલ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં Chandipura Virus ના કુલ કેસની સંખ્યા 127, 48 બાળકોના મોત
અમદાવાદઃ ગુજરાતમાં ચાંદીપુરાના કેસમાં(Chandipura Virus)વધારો થઈ રહ્યો છે. રાજ્યમ છેલ્લા 24 કલાકમાં ચાંદીપુરા વાયરસના ત્રણ શંકાસ્પદ કેસ નોંધાતા અત્યાર સુધી કુલ 127 કેસો નોંધાયા છે. આ શંકાસ્પદ પૈકી 39 કેસો હાલ પોઝિટિવ છે. જ્યારે રાજ્યમાં ચાંદીપુરાના કારણે 48 બાળકોના મોત…
- નેશનલ
Niti Aayog ની આજે બેઠક, કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ બહિષ્કાર કર્યો, મમતા બેનર્જી સામેલ થશે
નવી દિલ્હી: બજેટ બાદ આજે દિલ્હીમા આજે સવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગ(Niti Aayog) ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાવાની છે. દિલ્હીમાં યોજાનારી આ બેઠકને લઈને ભારે રાજકારણ ચાલી રહ્યું છે. કેન્દ્રીય બજેટને રાજ્યો વિરુદ્ધ ગણાવીને ઇન્ડી ગઠબંધનના રાજ્યોના મુખ્યમંત્રીઓએ આ બેઠકનો…
- વેપાર
રૂપિયામાં સુધારો થતાં સોનામાં રૂ. ૧૫૮નો અને ચાંદીમાં રૂ. ૩૩૮નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વર્તમાન વર્ષ ૨૦૨૪ના બીજા ત્રિમાસિકગાળામાં અમેરિકામાં આર્થિક વૃદ્ધિમાં અપેક્ષા કરતાં ઝડપી વૃદ્ધિ જોવા મળી હોવાનાં નિર્દેશ છતાં રોકાણકારોની નજર આજે મોડી સાંજે જાહેર થનારા પર્સનલ ક્ધઝમ્પશન એક્સપેન્ડિચરના ડેટા પર સ્થિર થઈ હતી. તેમ જ સપ્ટેમ્બર મહિનાથી ફેડરલ…
- મનોરંજન
Anant Ambaniએ લગ્નમાં પહેરેલી ખાસ વસ્તુનું Nita Ambani સાથે છે ખાસ કનેક્શન…
મા તો મા હૌતી હૈ પછી એ આપણી હોય કે અનંત અંબાણી(Anant Ambani)ની મમ્મી નીતા અંબાણી (Nita Ambani) પણ કેમ ના હોય? દરેક માતાને પોતાના સંતાનના લગ્નનો હરખ તો હોવાનો જ આવો જ હરખ હાલમાં મુકેશ અંબાણી-નીતા અંબાણી (Mukesh Ambani-Nita…
- મનોરંજન
અરે ભાઇ સાચેસાચુ જણાવો કે સાથે છો કે નહીં! એરપોર્ટ પર સાથે જોવા મળ્યું આ ફેમસ કપલ……
છેલ્લા ઘણા સમયથી બોલિવૂડ કપલ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર વચ્ચે બ્રેકઅપની અફવાઓ ફેલાઇ રહી છે અને આ કપલ ના તો તેનું સમર્થન કરે છે કે ના તો તેનો વિરોધ કરે છે, તેથી તેમના ચાહકોને ખબર જ નથી પડતી કે…
- મનોરંજન
શું લગ્ન બાદ મુશ્કેલીમાં છે પરિણીતી ચોપરા…? કરી એવી પોસ્ટ કે….
બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવારનવાર પોસ્ટ મૂકીને તેના ફ્રેન્ડ્સનું મનોરંજન કરે છે,પરંતુ હાલમાં જ પરિણીતીએ સોશિયલ મીડિયા પર એક એવી પોસ્ટ શેર કરી છે કે જે જોયા બાદ તેના ચાહકો ચિંતામાં…
- નેશનલ
PM Modi ના રશિયા પ્રવાસથી નારાજ અમેરિકાને ભારતે આપ્યો આ જવાબ
નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Modi)તાજેતરમાં રશિયાની ઐતિહાસિક મુલાકાત લીધી હતી અને ત્યાંના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ મુલાકાત કરી હતી. જો કે બીજી તરફ પીએમ મોદીના રશિયા પ્રવાસ પર અમેરિકાએ નારાજગી વ્યક્ત કરી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ જો…
- ઇન્ટરનેશનલ
OMG! જર્મન રેલવે કંપની 30 હજાર કર્મચારીઓને છૂટા કરશે, આ છે કારણ…
જર્મન રેલ્વે કંપનીએ કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે. Deutsche Bahn નામની કંપનીએ 30 હજાર કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે. કંપની દ્વારા કરાયેલી જાહેરાત બાદ કર્મચારીઓનું ટેન્શન વધી ગયું છે. તેઓને હવે નવી નોકરી શોધવાની ચિંતા છે. જર્મન કંપની દ્વારા લેવામાં…