- સ્પોર્ટસ
પહેલા આગચંપી, પછી ભારે વરસાદ અને હવે અંધારપટ… પેરિસ ઑલિમ્પિકમાં અરાજકતા
ફ્રાન્સની રાજધાની પેરિસ આ દિવસોમાં ચર્ચાના કેન્દ્રમાં છે, કારણ કે પેરિસમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થઈ રહ્યું છે. ઓલિમ્પિક ગેમ્સ શરૂ થવાના થોડા કલાકો પહેલા જ રેલ નેટવર્ક ખરાબ રીતે ખોરવાઈ ગયું હતું. પેરિસમાં ઓલિમ્પિકના શરૂઆતના દિવસે ભારે વરસાદ બાદ પાવર…
- ઇન્ટરનેશનલ
‘…તમારે ફરીથી મતદાન કરવાની જરૂર નહીં રહે’ ડોનાલ્ડ ટ્રમ્પ સરમુખત્યાર બનવા ઈચ્છે છે!
વોશિંગ્ટન: નવેમ્બરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી (US Presidential election) યોજવાની છે, એ પહેલાના ઘટનાક્રમો પર દુનિયાભરની નજર છે. ભાષણોને કારણે વિવાદમાં રહેતા યુએસના પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) વધુ એક ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે.…
- સ્પોર્ટસ
ઑલિમ્પિક્સના આયોજકોએ સાઉથ કોરિયાની કેમ માફી માગવી પડી?
પૅરિસ: ફ્રાન્સના પાટનગર પૅરિસમાં 33મી ઑલિમ્પિક ગેમ્સની ઓપનિંગ સેરેમની અનોખી અને શાનદાર હતી એમ છતાં એને કેટલાક દેશોમાંથી વખોડવામાં પણ આવી છે. એક બાબતમાં તો ખુદ આયોજક ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક કમિટી (આઈઓસી)એ સાઉથ કોરિયાની માફી માગવી પડી છે.ઓપનિંગની શરૂઆતમાં પૅરિસની સેન…
- આપણું ગુજરાત
World Hepatitis Day: ફેશન માટે ટેટૂ ત્રોફાવતા હો તો તમારે આ વાંચી લેવાની જરૂર છે
અમદાવાદઃ ગુજરાતમાં નવરાત્રીના ગરબાની પ્રેક્ટિસ શરૂ થઈ ગઈ છે. હજુ ભલે એક દોઢ મહિનાની વાર હોય પણ યુવાનીયાઓ તૈયારીમાં લાગી ગયા છે. ફેશન માટે યુવાનોમાં ટેટૂનો ભારે ક્રેઝ છે, જે નવરાત્રી સમયે વધી જાય છે. વિરાટ કોહલીથી માંડી સૂર્યકુમાર યાદવે…
- આપણું ગુજરાત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું, સિઝનનો 54 ટકા વરસી ગયો
અમદાવાદઃ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ કર્યા બાદ હવે વરસાદે થોડો વિરામ લેતા ખેડૂતો અને સામાન્ય જનતાને થોડી રાહત થઈ છે. સતત એકાદ મહિના સુધી વરસાદ વરસતા અને તંત્રના વાંકે પાણી ભરાઈ જતા બીમારી અને રોગચાળાનો ભય સતાવતો હતો. જોકે…
- ઇન્ટરનેશનલ
અરે વાહ! એઇડ્સ સામે રક્ષણ માટેની રસી બની ગઇ
સમગ્ર વિશ્વના દર્દીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. વૈજ્ઞાનિકોએ એચઆઈવી ને મટાડનાર ઇન્જેક્શનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. ન્યુ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે અને જણાવવામાં આવ્યું છે કે વર્ષમાં બે વખત ઇન્જેક્શન…
- સ્પોર્ટસ
સૂર્યકુમાર થયો વિરાટની બરાબરીમાં, આજે ડેબ્યૂ સિરીઝ-વિજયની તલાશમાં
પલ્લેકેલ: ટી-20માં ભારતના નવા કેપ્ટન સૂર્યકુમાર યાદવે આ આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં 16મી વખત મૅન ઑફ ધ મૅચ અવૉર્ડ મેળવીને ટી-20ના નિવૃત્ત ખેલાડી વિરાટ કોહલીના વિશ્વવિક્રમની શનિવારે બરાબરી કરી હતી. આજે ભારતની શ્રીલંકા સામે બીજી ટી-20 મૅચ (સાંજે 7.00 વાગ્યાથી) રમાશે અને…
- આમચી મુંબઈ
મુંબઈમાં સિલિન્ડર ફાટતા લાગેલી આગમાં 2 ઘાયલ, હાલત ગંભીર, હોસ્પિટલમાં દાખલ
મુંબઈના વિક્રોલી વિસ્તારમાં શનિવારે રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. અહીં સિલિન્ડર બ્લાસ્ટને કારણે શ્રીરામ સોસાયટીમાં આગ લાગી હતી. તેની અસરથી બે લોકો ગંભીર રીતે દાઝી ગયા છે, જેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના સીએમ Eknath Shindeએ શરદ પવાર પર પ્રહાર કર્યા, કહી આ મોટી વાત
મુંબઈ : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ(Eknath Shinde)શરદ પવાર પર પ્રહાર કરતાં જણાવ્યું કે જેઓ મરાઠા સમુદાયના સમર્થનથી સત્તામાં આવ્યા અને જ્યારે તક મળી ત્યારે તેમની સાથે ન્યાય કરવામાં નિષ્ફળ ગયા. એનસીપી (એસપી)ના વડા શરદ પવારે અનામત મુદ્દે વર્ગ વિગ્રહ…