- સ્પોર્ટસ
Paris Olympic 2024: મનુ ભાકર-સરબજોત સિંહે ઈતિહાસ રચ્યો, મિક્સ્ડ શૂટિંગ ઈવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો
પેરીસ ઓલમ્પિકમાં ભારતને બીજો મેડલ મળ્યો છે. મનુ ભાકર (Manu Bhaker) અને સરબજોત સિંહે(Sarabjot Singh)એ 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે જ મનુ ભાકર એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ…
- આમચી મુંબઈ
Yashashree Murder case: મહારાષ્ટ્રને કંપાવી દેનારા કેસમાં આવી મોટી અપડેટ
નવી મુંબઈઃ અહીંના ઉરણમાં યશશ્રી શિંદે નામની એક યુવતીની હત્યાએ આખા મહારાષ્ટ્રને હચમચાવી નાખ્યું છે. યશશ્રીનો મૃતદેહ અત્યંત વિહવળ કરી નાખનારી સ્થિતિમાં મળ્યો હતો. કોટનાકા પરિસરમાં યશશ્રીનો મૃતદેહ લોહીના ખાબોચિયામાં પડ્યો હતો અને શ્વાનો તેને વિખી રહ્યા હતા. ત્યારબાદ આ…
- Uncategorized
Kheda ના ઠાસરાના ધુણાદરા ગામે બાથરૂમમાં કરંટ લાગતા ત્રણના મોત
ઠાસરા : ખેડા (Kheda) જિલ્લાના ઠાસરા તાલુકાના ઢુણાદરા ગામમાં પરમારપુરામાં વીજ કરંટ લાગવાથી ત્રણ વ્યક્તિના મોત નીપજ્યા હોવાની ઘટના ઘટી છે. જેમાં બાથરૂમમાં નહાવા ગયેલા યુવકે ભીના હાથે સ્વીચને અડતાં તેને કરંટ લાગ્યો હતો જેને બચાવવા જતાં અન્ય બે યુવકોએ…
- નેશનલ
BREAKING: Jharkhand માં હાવડા-મુંબઈ મેલ એક્સપ્રેસને અકસ્માત, બે લોકોના મોત 20 થી વધુ ઘાયલ
ચક્રધરપુર :ઝારખંડના(Jharkhand)ચક્રધરપુરમાં મંગળવારે વહેલી સવારે એક ટ્રેન અકસ્માત થયો હતો. ટ્રેન નંબર 12810 હાવડા-મુંબઈ મેલ એક્સપ્રેસ ચક્રધરપુર રેલ્વે વિભાગના બારાબામ્બો રેલ્વે સ્ટેશન પાસે અકસ્માતનો ભોગ બની છે. ટ્રેનના 18 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં બે…
- આપણું ગુજરાત
સમગ્ર Gujarat માં વરસાદની જમાવટ, હજુ છ દિવસ રહેશે વરસાદી માહોલ
અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં(Gujarat)આગામી છ દિવસ સાર્વત્રિક વરસાદી માહોલ રહેશે. અમદાવાદ સહિત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી ઉત્તર અને મધ્ય…
- કચ્છ
ગાંધીધામના રહેણાંક વિસ્તારમાંથી ગાંજા સાથે બે શખ્સ ઝડપાયા
ભુજઃ સરહદી જિલ્લા કચ્છમાં માદક પદાર્થોનું સેવન અને વેંચાણ છેલ્લા એક દાયકામાં ચિંતાજનક રીતે વધવા પામ્યું છે ત્યારે પૂર્વ કચ્છના પંચરંગી ગાંધીધામ શહેરના કાર્ગો વિસ્તારમાં બી-ડિવિઝન પોલીસે દરોડો પાડીને રૂા.૩૮,૮૪૦ના મૂલ્યના ગાંજાના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા.ગાંધીધામના કાર્ગો…
- આપણું ગુજરાત
વિધાનસભ્યએ સારા રસ્તા માટે 25 વર્ષની ગેરંટી આપી હતી, પણ ત્રણ મહિનામાં તો…
અમદાવાદઃ ગુજરાતમાં પડેલા વરસાદે ખેડૂતો અને જનતાને ભલે ખુશખુશાલ કરી દીધા હોય, પરંતુ ફરી એકવાર સ્થાનિક તંત્ર અને રાજ્ય સરકારના કારભારને છત્તો કર્યો છે. પોરબંદર જેવા શહેરી વિસ્તારમાં એકાદ અઠવાડિયા સુધી ઘુટણીયાભેર પાણી ભરાઈ ગયું તો કેટલાય ગામો આજે પણ…
- નેશનલ
જમ્મુ કાશ્મીરમાં એક મહિનમાં 12 જવાનો શહીદ, ઓડિશાથી BSFની બે બટાલિયન મોકલવામાં આવી
શ્રીનગર: છેલ્લા કેટલાક મહિનાઓથી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલાની ઘટનાઓ(Terrorist attack in Jammu and Kashmir)માં વધારો થયો છે. આતંકવાદીઓ ખાસ કરીને સેનાના જવાનોને નિશાન બનાવી રહ્યા છે, અહેવાલ મુજબ છેલ્લા એક મહિનામાં સેનાના 12 જવાનો શહીદ થયા છે. ગઈ કાલે શનિવારે ભારતીય…
- સ્પોર્ટસ
Paris Olympics 2024: પીવી સિંધુએ જીત સાથે શરૂઆત કરી, બલરાજે રોઇંગમાં ઇતિહાસ રચ્યો
પેરીસ: ઓલિમ્પિકમાં અગાઉ બે વખતની મેડલ જીતનાર ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ(PV Sindhu)એ પેરિસ ઓલિમ્પિક (Paris Olympics)માં જીત સાથે શરૂઆત કરી છે. મહિલા સિંગલ્સ ઈવેન્ટમાં ગ્રુપ-M મેચમાં માલદીવની ફાતિમથ અબ્દુલ રઝાક સામે પીવી સિંધુએ આસાન જીત મેળવી હતી. મેચ દરમિયાન…
- ઇન્ટરનેશનલ
માલદીવની શાન ઠેકાણે આવી: ભારતના એર ક્રાફટ અને હેલિકોપ્ટર ઉપયોગ કરવાની ફરજ પડી…
માલદિવ્સે તબીબી સ્થળાંતર માટે ડોર્નિયર એરક્રાફ્ટ અને ભારત તરફથી ભેટમાં આપેલા બે હેલિકોપ્ટરનો ઉપયોગ ફરી શરૂ કર્યો છે. ચીન તરફી રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુએ તેમને તબીબી સ્થળાંતર સેવાઓ ફરી શરૂ કરવા સક્ષમ બનાવવા બદલ ભારતનો આભાર માન્યો છે. માલદિવ્સ નેશનલ ડિફેન્સ…