- નેશનલ
મનુ ભાકરે કહ્યું, ‘હું અને નીરજ ચોપડા છ વર્ષથી એકમેકના…’
રોહતક: ટોક્યો ઑલિમ્પિક્સમાં ભાલાફેંકની હરીફાઈમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપડા પૅરિસ ઑલિમ્પિક્સના છેલ્લા દિવસોમાં સિલ્વર મેડલ જીત્યો હોવાથી ચર્ચામાં હતો. જોકે શૂટર મનુ ભાકર બે બ્રોન્ઝ મેડલ જીતી હોવાથી આ ઑલિમ્પિક ગેમ્સની શરૂઆતથી જ ચર્ચામાં હતી. હવે આ જ બંને…
- આપણું ગુજરાત
કોલકતા દુષ્કર્મ-હત્યા કેસ અંગે ગુજરાતમાં ડોક્ટર્સમાં રોષ, આજે સરકારી હોસ્પિટલોમાં હડતાળ
અમદાવાદઃ કોલકાતા આર.જી. મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યા(Kolkata rape and murder case)નો વિરોધ દેશભરમાં કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે ગુજરાતની સરકારી હોસ્પિટલમાં પણ કોલકાતાની ઘટનાનો વિરોધ નોંધાવામાં આવ્યો છે. સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ…
- વેપાર
Stock Market જોરદાર ઉછાળા સાથે ખુલ્યું, Sensex અને Niftyમાં આટલા પોઈન્ટ્સનો વધારો
મુંબઈ: આજે શુક્રવારે ભારતીય શેરબજાર(Stock Market) ઉછાળા સાથે ખુલ્યું છે, BSE સેન્સેક્સ 648.97 પોઈન્ટના વધારા સાથે 79,754.85 પોઈન્ટ પર ખુલ્યો હતો. નિફ્ટી-50 પણ 191.10 પોઈન્ટના વધારા સાથે 24,334.85 પોઈન્ટ પર ખુલ્યો હતો. બજાર ખુલતાની સાથે BSE સેન્સેક્સ(SENSEX)ની તમામ 30 કંપનીઓના…
- આપણું ગુજરાત
અંબાજીમાં ગબ્બર પર સતત બીજા દિવસે રીંછ દેખાયુ, ભક્તોની સુરક્ષા સામે સવાલ ઉઠ્યા
અંબાજીઃ ગુજરાતના યાત્રાધામ અંબાજીમાં સતત બીજા દિવસે રીંછ દેખાવાની ઘટના બની છે. એક દિવસ પહેલા રાત્રે પણ રીંછ ગબ્બરની આસપાસ ફરતુ જોવા મળ્યું હતું, ત્યારે ગત રાત્રે સતત બીજા દિવસે પણ ગબ્બરમાં રીંછ ફરતુ જોવા મળ્યું છે. પરિક્રમા માર્ગ પોલપચા…
- નેશનલ
જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની આજે જાહેરાત થશે! ECની પ્રેસ કોન્ફરન્સ
નવી દિલ્હી: ચૂંટણી પંચે આજે શુક્રવારે (16 ઓગસ્ટ)ના રોજ બપોરે 3 વાગ્યે મહત્વની પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. આ દરમિયાન પંચ વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરશે. આજે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. તેની સાથે જ હરિયાણાની ચૂંટણીની જાહેરાત પણ…
- આમચી મુંબઈ
બીમારીનો મહિનો ઑગસ્ટ; જુલાઈ આખા મહિનામાં નોંધાયેલા કેસના ૯૦ ટકા ડેન્ગ્યૂ, ચિકનગુનિયા, સ્વાઈનફ્લુના કેસ ઑગસ્ટના ૧૪ દિવસમાં
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ઑગસ્ટના પહેલાં પખવાડિયામાં પાણીજન્ય કહેવાતી ડેન્ગ્યૂ, ચિકનગુનિયા, મલેરિયા અને એચવન-એનવન (સ્વાઈન ફ્લૂ) જેવી બીમારીઓમાં હળવો વધારો જણાઈ રહ્યો છે. પહેલી ઑગસ્ટથી ૧૪ ઑગસ્ટ, ૨૦૨૪ના સમયગાળામાં સ્વાઈનફ્લૂના ૧૧૯ તો, ડેન્ગ્યૂના ૫૬૨, ચિકનગુનિયાના…
- નેશનલ
Kolkata Rape-Murder case: આરજી કાર હોસ્પિટલમાં તોડફોડ મામલે 19ની ધરપકડ, પુરાવાના નાશ અંગે CBIની તપાસ
કોલકાતામાં રેસીડેન્ટ મહિલા ડૉક્ટર સાથે બળાત્કાર અને હત્યાના કેસની તપાસ માટે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) ની સ્પેશિયલ ક્રાઈમ ટીમે આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે સીબીઆઈએ 5 ડોક્ટરોને પણ સમન્સ પાઠવ્યા છે. બુધવાર (14…
- નેશનલ
બલરામ જયંતિ પર રચાયા ત્રિપુષ્કર યોગ અને રવિ યોગનો સંયોગ, આ રાશિઓની તિજોરી ધનથી ભરાઈ જશે
બલરામ જયંતિ ભગવાન શ્રીકૃષ્ણના ભાઈ બલરામને સમર્પિત છે. આ દિવસે ઉપવાસ કરવાનો ખૂબ જ શુભ મનાય છે. આ દિવસે પૂજા કરવાથી પરિવારમાં સુખ શાંતિ રહે છે અને સંતાનનું આયુષ્ય વધે છે. શ્રાવણ મહિનો ભગવાનની મહિમા ગાવાનો વ્રત તહેવારોનો મહિનો ગણાય…
- નેશનલ
Rahul Gandhiની બેઠકને મુદ્દે કોંગ્રેસે કહ્યું “રાજનાથસિંહ તમારાથી આ આશા નહોતી!”
નવી દિલ્હી: 78 માં સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લાની પ્રાચીર પરથી સતત 11મી વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધિત કર્યું. આ કાર્યક્રમમાં લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પણ ભાગ લીધો હતો. સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન રાહુલ…
- સ્પોર્ટસ
વડા પ્રધાન મોદી પેરીસ ઓલમ્પિકના એથ્લેટ્સને મળ્યા, મનુએ પિસ્તોલ અને શ્રીજેશે જર્સી ભેટ આપી
નવી દિલ્હી: ફ્રાંસની રાજધાની પેરીસમાં 26 જુલાઈથી 11 ઓગસ્ટના સુધી યોજાયેલી ઓલમ્પિક ગેમ્સ(Paris Olympic)માં ભારતના 117 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાંથી મોટાભાગના એથ્લેટ્સ પરત ફર્યા છે. સ્વદેશ પરત ફર્યા બાદ ભારતીય ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ખેલાડીઓ આજે 15 ઓગસ્ટના…