- આપણું ગુજરાત
દાહોદમાં પણ કોલેરાનો પગ પેસારો, બાળકીનું શંકાસ્પદ મોત
દાહોદઃ ગુજરાતમાં વરસાદના વિરામ બાદ પાણીજન્ય રોગચાળોમાં વધારો થયો છે. સાથે સાથે મચ્છરના કારણે પણ લોકોની તબિયત બગડી રહી છે, દાહોદ(Dahod)ના નાની લછેલી ગામમાં શંકાસ્પદ કોલેરાથી બાળકી(Death due to Cholera)ના મોતની આશંકા સેવાઈ રહી છે, બાળકીને કોલેરાની સારવાર મળે તે…
- ઇન્ટરનેશનલ
Mpox વાયરસ પાકિસ્તાન પહોંચ્યો, જાણો ભારતને કેટલો ખતરો અને ચેપના લક્ષણો વિષે
નવી દિલ્હી: કોરોના બાદ વધુ એક ખતરનાક વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેને કારણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO)એ વૈશ્વિક કટોકટી જાહેર કરી છે. વિશ્વભરમાં મંકીપોક્સ(Mpox)ના કેસ વધી રહ્યા છે, આફ્રિકા બાદ હવે એમપોક્સ વાયરસે પાકિસ્તાન(Mpox in Pakistan)માં પણ હાજરી નોંધાવી છે.…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ‘પગાર ચાલુ, કર્મચારી વિદેશમાં’ કૌભાંડ,આરોગ્ય વિભાગની લાલીયાવાડીનો પર્દાફાશ
અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ પગારે સરકારી કર્મચારીઓ ગેરહાજર રહી વિદેશમાં ઉપડી જવાનું સુવ્યવસ્થિત કૌભાંડ ચાલી રહ્યુ હોવાની આશંકા સેવાઈ છે. બનાસકાંઠા જિલ્લામાં કાર્યસ્થળે ગેરહાજર અને વિદેશમાં રહી શિક્ષકો પગાર લેતા હોવાનો પર્દાફાશ થયો હતો. જે બાદ હવે જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય…
- આમચી મુંબઈ
દેવદૂત બનીને આવી ટ્રાફિક પોલીસ, આત્મહત્યા કરતી મહિલાને બચાવી જુઓ વીડિયો
આત્મહત્યા એ કોઇ સમસ્યાનો ઉકેલ નથી છતાંય ઘણી વાર નિષ્ફળતાથી કે જીવનની પરેશાનીઓથી ત્રાસીને લોકો આત્મહત્યાનો સહારો લેતા હોય છે. જોકે, આત્મહત્યા કરીને તેઓ તો છૂટી જાય છે, પણ પરિવારને માથે કાયમની કાળી ટીલી લાગી જાય છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાંથી…
- Uncategorized
પાણીની સમસ્યાનો તાકીદે નિકાલ કરો: કમિશનરનો આદેશ; પાણી માટે ૧૯૧૬ નંબર પર ફરિયાદ કરી શકાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના અનેક વિસ્તારોમાં અપૂરતું અને ઓછા દબાણ સાથે પાણીપુરવઠો થઈ રહ્યો હોવાની ફરિયાદની ગંભીર દખલ લઈને સુધરાઈ કમિશનર ભૂષણ ગગરાણીએ અધિકારીઓને પાણીના સંદર્ભની ફરિયાદનો તાત્કાલિક નિકાલ લાવવાનો નિદેર્શ આપ્યો છે, સાથે જ મુંબઈગરાને પાણીને લગતી કોઈ પણ…
- આમચી મુંબઈ
થાણેમાં પાઈપલાઈનનું ગળતર શોધવા મશીનની ખરીદી કરાશે
થાણે: થાણે મહાપાલિકા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ પાણીની પાઈપલાઈન માફત પાણીપુરવઠો કરવામાં આવે છે. જમીનની નીચે રહેલી પાઈપલાઈનમાં જો ગળતર થાય તો તેને શોધવા માટે રસ્તો પૂરો ખોદી નાખવો પડતો હોય છે. જોકે હવે સ્માર્ટ વોટરલિક ડિટેક્ટરની મદદથી જમીનની નીચે રહેલી પાણીની…
- આમચી મુંબઈ
મુંબઈના મતદારોને મતદાર યાદી સાથે મોબાઈલ નંબર જોડવાની સુવિધા મળશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં આગામી સમયમાં થનારી વિધાનસભા ચૂંટણી ૨૦૨૪ની પાર્શ્ર્વભૂમિ પર ઈલેકશન કમિશન દ્વારા નાગરિકોને તેમના નામ મતદાર યાદીમાં ફરી તપાસી લેવા તથા નવા નામ નોંધાવા સહિત મોબાઈલ નંબરને ઈલેકશન આઈકાર્ડ સાથે જોડવાની અપીલ કરવામાં આવી છે.મુંબઈ શહેર અને…
- ઇન્ટરનેશનલ
રામ મંદિરનો ટેબ્લો મુસ્લિમ વિરોધી! ન્યૂયોર્કની ઈન્ડિયા ડે પરેડ પહેલા વિવાદ
ન્યુયોર્ક: યુનાઈટેડ સ્ટેટ્સના ન્યૂ યોર્ક સિટીમાં ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગ રૂપે ઈન્ડિયા ડે પરેડ (India Day parade in new York)યોજવામાં આવે છે, આ વર્ષે 18 ઓગસ્ટના રોજ આ પરેડ યોજાવાની છે. એ પહેલા આ પરેડ વિવાદમાં સપડાઈ છે. પરેડમાં…
- સ્પેશિયલ ફિચર્સ
આ રાશિની છોકરીઓ હોય છે પતિ માટે નસીબદાર, ખોલે છે તેમના બંધ નસીબના તાળા
આપણા ભારતીયોમાં જ્યોતિષ શાસ્ત્રને લઈને ભારે ક્રેઝ છે. તેનું કારણ એ છે કે આના દ્વારા આપણે આપણું ભવિષ્ય જાણી શકીએ છીએ. જ્યોતિષશાસ્ત્રમાં કુલ 12 રાશિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. આ તમામ રાશિ ચિહ્નોની પોતાની વિશિષ્ટ વિશેષતાઓ છે. આજે અમે તમને…