- નેશનલ
દિલ્હીની હૉસ્પિટલોને બૉમ્બની ધમકી
નવી દિલ્હી: દિલ્હીમાં આવેલી એઈમ્સ અને સફદરજંગ સહિત કેટલીક હૉસ્પિટલોને અને એક મોલને મંગળવારે બૉમ્બની અફવાના ઈ-મેઈલ મળ્યા હતા અને જેને કારણે સત્તાવાળાઓએ આ પરિસરોમાં તપાસ આદરી રહી છે, એમ સત્તાવાળાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. નાંગલોઈમાં આવેલી હૉસ્પિટલમાંથી 1.04 વાગ્યે…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર મંત્રાલયના પુન:વિકાસને પાંચની એફએસઆઈ, 35 ટકા ફંજીબલ એફએસઆઈનો લાભ મળશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારના મુંબઈમાં વહીવટી મુખ્ય મથક એવા મંત્રાલય બિલ્ડિંગના પુન:વિકાસની યોજના બનાવી રહી છે, જેમાં 55,000 ચોરસ મીટરના કુલ વિસ્તારને આવરી લેતાં એનેક્સ બિલ્ડિંગ, પ્રધાનોના બંગલા, સ્ટાફ ક્વાર્ટર્સ અને આસપાસના બગીચાઓનો સમાવેશ થાય છે.પ્રોજેક્ટની નોડલ એજન્સી, પબ્લિક…
- નેશનલ
ગુજરાતના બે મોટા નેતાઓની બેઠકથી રાજકીય માહોલ ગરમાયો
અમદાવાદઃ દેશના ગૃહ પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અમિતભાઈ શાહ અને રાજ્યના પૂ્ર્વ મુખ્ય પ્રધાન અને મજબૂત નેતા શંકરસિંહ વાઘેલા વચ્ચે બંધ બારણે થયેલી બેઠક ગુજરાતમાં ચર્ચાનો વિષય બની છે. આ મુલાકાત બાદ ગુજરાતમાં કંઈ નવા જૂની થવાની કે નહીં…
- ઇન્ટરનેશનલ
ન્યુઝીલેન્ડે ભારતીયોને આપ્યો આંચકો! વિઝા ફી વધી, જાણો શું છે કારણ?
તાજેતરના વર્ષોમાં એવું જોવામાં આવ્યું છે કે વધુને વધુ ભારતીય વિદ્યાર્થીઓ વધુ અભ્યાસ માટે ન્યુઝીલેન્ડ પર પસંદગી ઉતારી રહ્યા છે. જો તમે ફરવા જવા કે અભ્યાસાર્થે ન્યુઝીલેન્ડ જવાની તૈયારી કરી રહ્યા છો, તો તમારે માટે એક મહત્વના સમાચાર છે. પહેલી…
- વેપાર
વૈશ્વિક સોનામાં ઊંચા મથાળેથી મક્કમ વલણ રહેતાં સોનામાં રૂ. ૨૬૧ની અને ચાંદીમાં રૂ. ૧૦૦૩ની આગેકૂચ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આવતીકાલે જાહેર થનારી અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સ અને સપ્તાહના અંતના જેક્સન હૉલ ખાતેનાં વક્તવ્યમાં ફેડરલ રિઝર્વના અધ્યક્ષ વ્યાજદરમાં કપાતનો અણસાર આપે છે કે નહીં તેના પર રોકાણકારોની મીટ હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે…
- સ્પેશિયલ ફિચર્સ
જીવનમાં ઘણી વખત પ્રેમ અને બ્રેકઅપ કરે છે આ રાશિના લોકો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર , તમે કોઈપણ વ્યક્તિની રાશિના આધારે તેનો સ્વભાવ અને ભવિષ્ય કહી શકો છો. આજે અમે તમને તે રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેઓ જીવનમાં ઘણી વખત પ્રેમ અને બ્રેકઅપ કરે છે. તેઓ લાંબા સમય સુધી કોઈ…
- નેશનલ
Kolkata Rape and Murder Case: આજે SCમાં સુનાવણી, આરોપીનો પોલીગ્રાફી ટેસ્ટ….Latest Updates
કોલકાતા: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં મહિલા ડૉક્ટર સાથે બળાત્કાર અને હત્યા (Kolkata Rape and Murder Case) ના મામલે દેશભર વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે. કોલકાતા, દિલ્હી, મુંબઈ સહિત તમામ નાના-મોટા શહેરોમાં પીડિતા માટે ન્યાયની માંગ સાથે લોકો રસ્તા પર ઉતરી…
- Uncategorized
બૉક્સ ઓફિસ પર નંબર ટુ બનવા અક્ષય અને જ્હોન વચ્ચે જંગ, જણો કોણે કરી કેટલી કમાણી
15 મી ઑગસ્ટ અને ત્યારબાદ શુક્ર, શનિ, રવિ અને સોમવારે રક્ષબંધનની રજા, આ રીતે રજાઓને ધ્યાનમાં લઈ બૉક્સ ઑફિસ પર એકસાથે ત્રણ મોટી ફિલ્મો રિલિઝ થઈ હતી. અક્ષય કુમારની ખેલ ખેલ મે, જ્હોન અબ્રાહમની વેદા અને શ્રદ્ધા કપૂર-રાજ કુમાર રાવની…
- સ્પોર્ટસ
‘30ની ઉંમર પછી ખેલાડી…’ સુનીલ ગાવસ્કરે વિરાટ-રોહિતની ઝાટકણી કાઢી! જાણો કેમ
નવી દિલ્હી: સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સાથે શરુ થનારી દુલીપ ટ્રોફી (Duleep Trophy) માટે ટીમોની જાહેરાત કરવામાં આવી છે. અગાઉ એવી ચર્ચા હતી કે વિરાટ કોહલી અને રોહિત શર્મા (Virat Kohli and Rohit Sharma) ઉપરાંત નેશનલ ક્રિકેટ ટીમના ખેલાડીઓ પણ દુલીપ…