- સ્પેશિયલ ફિચર્સ
આ રાશિના જાતકો પર સદાય રહે છે બુધ મહેરબાન, ક્યારેય ધનની નથી વર્તાતી કમી…
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં બુધને વાણીનો કારક ગ્રહ માનવામાં આવ્યો છે. જે જાતકોની કુંડળીમાં બુધની સ્થિતિ મજબૂત હોય છે તેઓ બુદ્ધિવાન હોય છે અને જો કોઈ રાશિની જાતકોની કુંડળીમાં બુધ નબળો હોય તો તેમના સંબંધો લોકો સાથે સારા નથી રહેતા અને બગડે…
- નેશનલ
મુંબઈથી કેરળ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બની ધમકી! તિરુવનંતપુરમ એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર
તિરુવનંતપુરમ: છેલ્લા ઘણા સમયથી દેશના વિવિધ શહેર સ્કૂલ, કોલેજ, મોલ જેવી જગ્યાઓએ બોમ્બ વિસ્સ્ફોટની ધમકીઓ મળી રહી છે. ફ્લાઈટમાં પણ બોમ્બ વિસ્ફોટની ધમકીઓ પણ મળી હતી. એવામાં આજે ગુરુવારે મુંબઈથી કેરળના તિરુવનંતપુરમ એરપોર્ટ પર જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બ…
- આપણું ગુજરાત
Congress અને AAPના ગુજરાત સરકાર પર પ્રહાર, કહ્યું જનતાનો અવાજ દબાવવાનો પ્રયાસ
ગાંધીનગર : ગુજરાતમાં(Gujarat)આજથી ત્રણ દિવસના વિધાનસભા સત્રની શરૂઆત થઇ છે. જે પૂર્વે કોંગ્રેસ અને આપ પાર્ટીએ ટૂંકા સત્રનો વિરોધ નોંધાવ્યો છે. સત્રની શરૂઆત પૂર્વે વિધાનસભાના પગથિયા પાસે કોંગ્રેસના ધારાસભ્યોએ ટૂંકી મુદ્દતના પ્રશ્નોને લઇ દેખાવો કર્યા હતા. અમારા પ્રશ્નો કાઢી નખાયા…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
Google Play Store માં 1 સપ્ટેમ્બરથી મોટા ફેરફાર, કરોડો એન્ડ્રોઈડ યુઝર્સને થશે અસર
નવી દિલ્હી : વિશ્વભરના લાખો એન્ડ્રોઈડ યુઝર્સની સુરક્ષાને લઇને મોટા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જેમાં મળતી માહિતી મુજબ ગૂગલ પ્લે સ્ટોરમાં(Google Play Store)ટૂંક સમયમાં એક મોટો ફેરફાર જોવા મળશે. 1 સપ્ટેમ્બરથી ગૂગલ પ્લે સ્ટોર પરથી હજારો એપ્સ દૂર થઈ શકે…
- Uncategorized
મુંબઈ માટે ખારા પાણીને પીવાલાયક કરવાનો પ્રોજેક્ટ ફરી અટવાયોવધારાનું પાણી મળવામાં ફરી અડચણ ટેન્ડર ભરવા માટે ફરી મુદત લંબાવી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈને પ્રતિદિન કરવામાં આવતા પાણીપુરવઠામાં ૨૦૦ મિલ્યન લિટર પ્રતિ દિવસ (એમએલડી)નો વધારો કરવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ મહત્ત્વાકાંક્ષી ડિસેલિનેશન પ્રોજેક્ટ હાથ ધર્યો છે. જોકે ટેન્ડર બહાર પાડવાને આઠ મહિના થઈ ગયા હોવા છતા પાલિકાને કોઈ યોગ્ય બિડરને શોધી…
- આમચી મુંબઈ
ડિજિટલ હૉર્ડિગ્સ માટે મુંબઈ પાલિકા કરાવશે સર્વેક્ષણ, લેશે કૉલેજિયનોની મદદ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગર પાલિકાએ રસ્તા પર લાગેલા ડિજિટલ હૉર્ડિંગ્સમાં ફ્લિકરિંગ જાહેરાતો અને વીડિયો ડિસ્પ્લે બેસાડવાની મંજૂરી આપવી કે નહીં તેને લગતું સર્વેક્ષણ કરવાની યોજના બનાવી રહી છે અને તે માટે અગ્રણી કૉલેજના વિદ્યાર્થીઓની મદદ લેવાનો વિચાર કરી રહી…
- મનોરંજન
જે ફ્લેટમાં લગ્ન કર્યા તે ફ્લેટ સોનાક્ષીએ વેચવા કાઢ્યો?
ફેન્સ અથવા નેટ યુઝર્સની નજર એટલી પારખી હોય છે કે એક ફોટો પણ તેમની માટે કાફી છે. આવું જ થયું છે અભિનેત્રી સોનાક્ષી સિન્હા સાથે. એક પ્રોપર્ટી ડિલરે પોતાની એપમાં બાન્દ્રા ખાતેનો એક આલિશાન ફ્લેટ વેચવાનો હોવાની એડવર્ટાઈઝમેન્ટ મૂકી હતી…
- રાશિફળ
આગામી 100 દિવસ સુધી આ રાશિના જાતકો માટે Golden Period, અત્યારે જ જોઈ લો…
વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહને અલગ અલગ દરજ્જો આપવામાં આવ્યો છે અને ગુરુ ગ્રહને દેવગુરુનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગુરુને જ્યોતિષશાસ્ત્રમાં શુભ ગ્રહ માનવામાં આવે છે અને એને સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને યશ આપે છે. ગઈકાલે એટલે કે 20મી ઓગસ્ટ,…
- નેશનલ
AAP સાંસદ સંજય સિંહની ફરી ધરપકડ થશે! કોર્ટે 23 વર્ષ જૂના મામલે આદેશ આપ્યો
લખનઉ: દિલ્હી લિકર પોલિસી સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આરોપી આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ (AAP MP Sanjay Singh)હાલ સુપ્રીમ કોર્ટે આપેલા જામીન પર જેલની બહાર છે, એવામાં તેમની મુશ્કેલીઓ ફરી વધી છે, પરંતુ આ વખતે 23 વર્ષ પહેલાના…
- નેશનલ
Bharat Bandh : આજે ભારત બંધનું એલાન, આ રાજ્યોમાં જોવા મળશે અસર
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ અને જનજાતિ અનામતમાં ક્રીમીલેયર અને અનામતની અંદર અનામત લાગુ કરવાના નિર્ણયને લઇને દલિત અને આદિવાસી સંગઠને દેશભરના 14 કલાકના બંધનું(Bharat Bandh)એલાન કર્યું છે. નેશનલ ફેડરેશન ઓફ દલિત એન્ડ આદિવાસી ઓર્ગેનાઈઝેશને તેમની માંગની એક…