- વિજ્ઞાન અને ટેકનોલોજી
National Space Day: પ્રજ્ઞાન રોવરને ચંદ્ર પરથી શું મળ્યું ? ઇસરોના વડાએ ખોલ્યા અનેક રહસ્યો
નવી દિલ્હી : ભારત ઐતિહાસિક ચંદ્રયાન-3 ની ચંદ્ર પર ઉતરાણની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. જેને દેશભરમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ(National Space Day)તરીકે પણ ઉજવવામાં આવે છે. ત્યારે ઈસરોના વડાએ એસ. સોમનાથે જણાવ્યું કે કેવી રીતે પ્રજ્ઞાન રોવરે ચંદ્રની સપાટી…
- વેપાર
SEBIએ અનિલ અંબાણીને આપ્યો મોટો ઝટકો, આટલા વર્ષ પ્રતિબંધ લગાવ્યો
મુંબઈ: ભારતમાં માર્કેટ્સ રેગ્યુલેટર સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ(SEBI)એ જાણીતા ઉદ્યોગપતિ અનિલ અંબાણી(Anil Ambani)ને મોટો ઝટકો આપ્યો છે. SEBIએ અનિલ અંબાણી પર 5 વર્ષ માટે પ્રતિબંધ લગાવ્યો છે. રિલાયન્સ હોમ ફાઇનાન્સના ભૂતપૂર્વ મુખ્ય પદાધિકારીઓ ઉપરાંત, તેમની 24 અન્ય એકમોને કંપનીમાંથી ભંડોળનું ડાયવર્ઝન…
- ઇન્ટરનેશનલ
બાંગ્લાદેશના પૂર્વ વડા પ્રધાન શેખ હસીના મહા મુસીબતમાં! હત્યાના 40 કેસ નોંધાયા
ઢાકા: બાંગ્લાદેશમાં મોટા પાયે રાજકીય અશાંતિ ફેલાયા બાદ શેખ હસીના (Sheikh Hasina) વડા પ્રધાન પદ પરથી રાજીનામું આપી પરિવાર સાથે ભારતમાં શરણ લઇ રહ્યા છે. બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર રચાઈ ચુકી છે, અને મોહમ્મદ યુનુસ(Muhammad Yunus)ની આગેવાનીમાં દેશમાં સ્થિતિ સામાન્ય કરવા…
- સ્પોર્ટસ
નીરજ ચોપરાએ ફરી દેશનું નામ રોશન કર્યું, ઈજાગ્રસ્ત હોવા છતાં આટલા મીટરનો થ્રો કર્યો
નવી દિલ્હી: ઈજાગ્રસ્ત હોવા છતાં પેરીસ ઓલમ્પિક(Paris Olympic)માં સિલ્વર મેડલ જીતનાર ભારતીય જેવલીન થ્રોઅર નીરજ ચોપરા(Niraj Chopra)એ ફરી એક વાર દેશનું નામ રોશન કર્યું છે. પેરિસ ઓલિમ્પિકમાં 89.45 મીટરનો થ્રો કર્યાના 14 દિવસ બાદ નીરજે લુસાને ડાયમંડ લીગ(Lausanne Diamond League…
- રાશિફળ
Promise પૂરા કરવામાં લાજવાબ હોય છે આ રાશિના જાતકો… જોઈ લો તમારા પાર્ટનર કે મિત્રોની રાશિ પણ છે ને?
સલમાન ખાનની ફિલ્મનો એક ફેમસ ડાયલોગ છે કે જો એક બાર મૈંને કમિટમેન્ટ કર દિયા તો ફિર ઉસ કે બાદ મૈં અપને આપ કી ભી નહીં સુનતા… આજે અમે અહીં તમને એવી જ કેટલીક રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ…
- આપણું ગુજરાત
કોલેજના વિદ્યાર્થીઓના અકસ્માતે મૃત્યુ પર સરકાર ચૂકવશે એક લાખનું વીમા કવચ!
ગાંધીનગર: વિધાનસભા ગૃહ ખાતે ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું હતું કે, કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અકસ્માતે મૃત્યુ થાય તેવા વિદ્યાર્થીઓના વાલીઓને રાજ્ય સરકાર “શહીદ વીર કિનારીવાલા યોજના હેઠળ રૂ. ૧,૦૦,૦૦૦ નું વીમા કવચ પૂરું…
- નેશનલ
ગ્રેજ્યુએશન કરી રહ્યા છો, તો આરબીઆઈની આ લાખો કમાવાની તક આજે જ ઝડપી લો
મુંબઈઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એક જાહેરાત કરી છે, જે સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે છે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસનો ખર્ચ પોતે કાઢી શકે તેટલી રકમના ઈનામવાળી આ ઑફરમાં તેમણે માત્ર એક ક્વિઝમાં ભાગ લેવાનો છે અને ઈનામો પોતાને નામ કરવાના છે.…
- નેશનલ
J&K Assembly Election: રાહુલ ગાંધીએ લાલ ચોકમાં આઈસ્ક્રીમનો આનંદ માણ્યો, આજે મહત્વની બેઠક
શ્રીનગર: ECI (ચૂંટણી પંચે) જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી દીધી છે, બંધારણની કલમ 370 હટાવવા અને રાજ્યના બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજન બાદ પહેલીવાર જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી થવાની છે, માટે આ ચૂંટણી દરેક રાજકીય પક્ષ માટે મહત્વની…