- ઇન્ટરનેશનલ
PM Modi ની યુક્રેન યાત્રાનું અમેરિકાએ સ્વાગત કર્યું, કહ્યું રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્તિમાં બની શકે છે સહાયક
વોશિંગ્ટન : રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીની મુલાકાત પર સમગ્ર દુનિયાની નજર છે. અમેરિકાએ પીએમ મોદીની યુક્રેન યાત્રાનું સ્વાગત કર્યું છે અને કહ્યું આ મુલાકાત રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થવામાં મદદરૂપ થઈ શકે છે. વ્હાઇટ હાઉસના…
- આમચી મુંબઈ
બેે શિક્ષણ અધિકારી સસ્પેન્ડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યના શિક્ષણ પ્રધાન દીપક કેસરકરે શુક્રવારે થાણે જિલ્લાના શિક્ષણ અધિકારીઓ બાળાસાહેબ રક્ષે અને મુંબઈના શિક્ષણ અધિકારી રાજેશ કંકલને સસ્પેન્ડ કર્યા હતા. તાજેતરમાં બદલાપુરમાં બાળકી પર થયેલા જાતીય શોષણના કેસ વિશે જાણ કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ રક્ષે પર…
- આમચી મુંબઈ
સુધરાઈની ઊંઘ હવે ઊડી: 123 સ્કૂલમાં ૨,૮૩૨ CCTV કેેમેરા બેસાડવાની મંજૂરી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બદલાપુરની ખાનગી શાળામાં ચાર વર્ષની બાળકીઓ સાથે થયેલા દુષ્કર્મ બાદ જાગેલી મુંબઈ મહાનગરપાલિકાએ પોતાની શાળાઓમાં સીસીટીવી કેમેરા બેસાડવામાં હવે ઉતાવળ કરી રહી છે. હાલ પ્રાયોગિક ધોરણે શહેરની ૧૨૩ સ્કૂલમાં ૨,૮૩૨ સીસીટીવી કેમેરા બેસાડવામાં આવવાના છે, તે માટે…
- સ્પોર્ટસ
Shikhar Dhawanએ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી
નવી દિલ્હી : શિખર ધવને(Shikhar Dhawan) ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. આ માહિતી તેમણે સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા શેર કરી છે. તેમણે આ ક્રિકેટ સફરમાં સાથ આપવા બદલ ચાહકોનો પણ આભાર માન્યો હતો. ‘ગબ્બર’ તરીકે પ્રખ્યાત ધવને…
- નેશનલ
Kolkataમાં મહિલા સુરક્ષાને લઇને ઉઠયા સવાલ ? જાણીતી અભિનેત્રી પર રોડ પર જ થયો હુમલો
કોલકાતા: સમગ્ર દેશમાં પશ્ચિમ બંગાળના કોલકાતામાં(Kolkata)ટ્રેઇની ડૉક્ટર સાથે થયેલી બર્બરતાનો મુદ્દો ચર્ચામાં છે. તેમજ દેશના ટ્રેઇની ડૉક્ટર પણ અલગ અલગ સ્થળોએ ટ્રેઇની ડૉક્ટરને ન્યાય અપાવવા અને તેમની સુરક્ષા માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે . તેવા સમયે કોલકાતામાં મહિલા સુરક્ષાને…
- મનોરંજન
Mukesh Ambaniને છોડી આ કોની સાથે ડેટ પર જવા માંગે છે Nita Ambaniએ? મુકેશ અંબાણીએ કહ્યું…
દુનિયાના ધનવાન ઉદ્યોગપતિઓમાંથી એક એવા મુકેશ અંબાણી (Mukesh Ambani) અને તેમના પત્ની (Nita Ambani) સહિત આખો અંબાણી પરિવાર ચર્ચામાં રહે છે. નીતા અંબાણી કે અંબાણી પરિવારનો કોઈ પણ સદસ્ય જ્યાં પણ જાય ત્યાં પેપ્ઝ એમની પાછળ પાછળ ફરતાં હોય છે.…
- આપણું ગુજરાત
પત્ની સાથે ઝઘડો થતા યુવક રેલવેની હાઈ ટેન્શન લાઈનના થાંભલા પર ચડી ગયો
સુરતઃ સુરત રેલવે સ્ટેશન અને સહારા દરવાજા વચ્ચેના રેલવે ટ્રેકના હાઈટેન્શન લાઈનના થાંભલા પર ચડી ગયો હતો. ઘટના અંગેનો કોલ મળતા ફાયર વિભાગના અધિકારીઓએ સ્થળ પર પહોચી ત્રણ કલાકની જહેમત બાદ યુવકને નીચે ઉતાર્યો હતો. અહેવાલ મુજબ પત્ની સાથે ઝઘડો…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
National Space Day: પ્રજ્ઞાન રોવરને ચંદ્ર પરથી શું મળ્યું ? ઇસરોના વડાએ ખોલ્યા અનેક રહસ્યો
નવી દિલ્હી : ભારત ઐતિહાસિક ચંદ્રયાન-3 ની ચંદ્ર પર ઉતરાણની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. જેને દેશભરમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ(National Space Day)તરીકે પણ ઉજવવામાં આવે છે. ત્યારે ઈસરોના વડાએ એસ. સોમનાથે જણાવ્યું કે કેવી રીતે પ્રજ્ઞાન રોવરે ચંદ્રની સપાટી…
- વેપાર
SEBIએ અનિલ અંબાણીને આપ્યો મોટો ઝટકો, આટલા વર્ષ પ્રતિબંધ લગાવ્યો
મુંબઈ: ભારતમાં માર્કેટ્સ રેગ્યુલેટર સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ(SEBI)એ જાણીતા ઉદ્યોગપતિ અનિલ અંબાણી(Anil Ambani)ને મોટો ઝટકો આપ્યો છે. SEBIએ અનિલ અંબાણી પર 5 વર્ષ માટે પ્રતિબંધ લગાવ્યો છે. રિલાયન્સ હોમ ફાઇનાન્સના ભૂતપૂર્વ મુખ્ય પદાધિકારીઓ ઉપરાંત, તેમની 24 અન્ય એકમોને કંપનીમાંથી ભંડોળનું ડાયવર્ઝન…
- ઇન્ટરનેશનલ
બાંગ્લાદેશના પૂર્વ વડા પ્રધાન શેખ હસીના મહા મુસીબતમાં! હત્યાના 40 કેસ નોંધાયા
ઢાકા: બાંગ્લાદેશમાં મોટા પાયે રાજકીય અશાંતિ ફેલાયા બાદ શેખ હસીના (Sheikh Hasina) વડા પ્રધાન પદ પરથી રાજીનામું આપી પરિવાર સાથે ભારતમાં શરણ લઇ રહ્યા છે. બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર રચાઈ ચુકી છે, અને મોહમ્મદ યુનુસ(Muhammad Yunus)ની આગેવાનીમાં દેશમાં સ્થિતિ સામાન્ય કરવા…