- નેશનલ
Kolkata Rape Case: મમતા બેનર્જીની મુશ્કેલીમાં વધારો, ભાજપે આપ્યું બંગાળ બંધનું એલાન
કોલકાતા: કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં ટ્રેઇની ડોક્ટર રેપ અને મર્ડર કેસને(Kolkata Rape Case) લઈને દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. આ ઘટનાના વિરોધમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. જે મુખ્યમંત્રી મમતા બેનર્જીના રાજીનામાની માંગ કરી રહ્યા છે. આ…
- આપણું ગુજરાત
એલર્ટ ! Gujarat માં આજે પણ ભારે વરસાદની આગાહી, સોરાષ્ટ્ર-કચ્છ માટે રેડ એલર્ટ
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)છેલ્લા ત્રણ દિવસથી સતત પડી રહેલા વરસાદથી સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. જેમાં અનેક શહેરો અને ગામમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. ભારે વરસાદના પગલે રાજ્યની તમામ નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. ત્યારે હવામાન વિભાગે બુધવારે પણ…
- નેશનલ
Rahul Gandhi એ અલગ જ અંદાજમાં ભાજપ પર કર્યો પ્રહાર, જાણો શું કહ્યું
પ્રયાગરાજ : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ(Rahul Gandhi)પ્રયાગરાજના સંવિધાન સન્માન સંમેલનમાં અલગ જ અંદાજમાં ભાજપ પર પ્રહાર કર્યો હતો. તેમણે ભાજપને ગુરુ માનતા હોવાનું નિવેદન આપ્યું હતું. જેના પગલે લોકો આશ્ચર્યમાં મુકાયા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે હું વર્ષ 2004 થી…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયલ અને લેબનોન વચ્ચે મહા યુદ્ધની શરૂઆત!
લેબનોન સ્થિત આતંકવાદી જૂથ હિઝબુલ્લાહ અને ઇઝરાયલ બંનેએ એકબીજા સામે મોટા પાયે લશ્કરી કાર્યવાહીની જાહેરાત કરી છે. હિઝબુલ્લાહને ઇરાનનું સમર્થન પ્રાપ્ત છે. તેણે જાહેરાત કરી હતી કે તેના વિસ્ફોટક ડ્રોન હુમલાઓએ મુખ્ય ઇઝરાયલી લશ્કરી સ્થળોને નિશાન બનાવ્યા હતા. લેબનોનથી ઉત્તર…
- આપણું ગુજરાત
Gujarat મા છેલ્લા 24 કલાકમાં 234 તાલુકામાં મેધમહેર, સિઝનનો 74.68% વરસાદ નોંધાયો
અમદાવાદઃ ગુજરાતમાં (Gujarat)ચોમાસાના બીજા રાઉન્ડમાં હવામાન વિભાગે કરેલી પાંચ દિવસની ભારે વરસાદની આગાહીમાં પ્રથમ બે દિવસમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 234 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. રાજ્યના કુલ 141 તાલુકાઓમાં 1થી 13 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો…
- આમચી મુંબઈ
₹ 2,360 કરોડની FD પાલિકાએ મુદત પહેલાં તોડી; છેલ્લાં પાંચ વર્ષમાં છ વખત તો BESTને મદદ કરવા આવું કરાયું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાનો કારભાર હાલ ફિક્સ ડિપોઝિટ (FD)ના પૈસા પર ચાલી રહ્યો હોવાનું જણાઈ રહ્યું છે. મુદત પૂરી થાય તે પહેલા જ છેલ્લાં પાંચ વર્ષમાં જુદા જુદા કામના નામે સુધરાઈએ ૨,૩૬૦ કરોડ રૂપિયાની એફડી ઉપાડી લીધી હોવાની માહિતી…
- આમચી મુંબઈ
મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર રી-એન્ટ્રી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લગભગ આખો ઑગસ્ટ કોરો ગયા બાદ મહિનો પૂરો થવાની તૈયારીમાં છે ત્યારે વરસાદે ફરી જોરદાર આગમન કર્યું છે. હવામાન વિભાગે મુંબઈ, થાણે અને પાલઘર જિલ્લા માટે ઓરેન્જ અલર્ટ જાહેર કરીને ભારે વરસાદની આગાહી કરી હતી, તે મુજબ…
- સ્પોર્ટસ
કુસ્તીના મેદાન બાદ હવે ચૂંટણીના મેદાનમાં અજમાવશે કિસ્મત! વિનેશ ફોગાટ કૉંગ્રેસમાં જોડાવાની અટકળો તેજ
હરિયાણાઃ પેરિસ ઑલિમ્પિકમાં વધી ગયેલા વજનને કારણે ફાઇનલમાંથી બહાર થયેલા પહેલવાન ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટ જ્યારે ભારત પરત ફર્યા ત્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને મળ્યા હતા. હવે વિનેશ ફોગાટે શુક્રવારે દિલ્હીમાં કોંગ્રેસના નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને તેમના પરિવારની મુલાકાત…
- આપણું ગુજરાત
ગુજરાતની 39 સ્વનિર્ભર મેડિકલ સહિત પેરા મેડિકલ કોલેજોની ફીમાં વધારો જાહેર કરાયો
અમદાવાદઃ ગુજરાતમાં સ્વનિર્ભર કોલેજોનું મેડિકલ એજ્યુકેશન હવે મોંઘુ થશે. મેડિકલ શિક્ષણની ફી રેગ્યુલેટરી કમિટી (FRC) દ્વારા મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથિક કોલેજનું ફી માળખુ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં MBBSની ફી માત્ર વર્ષ 2024-25ની જાહેર કરાઈ છે, એ સિવાયના કોર્સની…
- મનોરંજન
અભી આઇ અભી ચલ દી… ભાઇના વેડિંગ સમારોહમાંથી વિદેશ પરત દેશી ગર્લ
દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ હંમેશા તેના લુક અને એક્ટિંગથી લોકોને પ્રભાવિત કર્યા છે. જોકે, નિક જોનાસ સાથે લગ્ન બાદ તે અમેરિકામાં સ્થાયી થઇ ગઇ છે, પણ કામકાજ માટે તે ઘણી વાર ભારત આવે છે. હાલમાં જ તે અંબાણી પરિવારના વેડિંગ…