- નેશનલ
6G ટેકનોલોજી મુદ્દે જ્યોતિરાદિત્ય સિંધિયાએ કરી મોટી જાહેરાત, ઇન્ટરનેટની સ્પીડ આટલી વધશે
નવી દિલ્હી : ભારતમાં 5G ટેકનોલોજીને સફળતાપૂર્વક લોન્ચ કર્યા બાદ સરકાર હવે 6G ટેકનોલોજી વિકસાવવા કાર્યરત છે. આ અંગે એક ગ્લોબલ બિઝનેસ સમિટમાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે ભારત 2027 સુધીમાં જાપાન અને જર્મનીને પાછળ છોડીને વિશ્વની ત્રીજી સૌથી…
- નેશનલ
દિલ્હી રેલવે સ્ટેશનની ઘટના બાદ સરકાર જાગી! દિલ્હી-સુરત સહિત 60 રેલ્વે સ્ટેશનો પર થશે મોટો ફેરફાર
નવી દિલ્હી: શનિવારે રાત્રે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડની ઘટના બાદ હવે રેલ્વે એક મોટું પગલું ભરવા જઈ રહ્યું છે. કેન્દ્ર સરકારે દેશભરના 60 વ્યસ્ત રેલ્વે સ્ટેશનો પર કાયમી હોલ્ડિંગ ઝોન બનાવવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત ભીડ…
- નેશનલ
પીએમ મોદીએ કતારના અમીર અલ-થાનીનું એરપોર્ટ પર સ્વાગત કર્યું, બે દિવસના પ્રવાસે
નવી દિલ્હી : કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાની(Qatar Emir India Visit)બે દિવસની ભારત મુલાકાતે આવ્યા છે. તેમનું ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. કતારના અમીર સોમવારે રાત્રે વિદેશ મંત્રી…
- નેશનલ
નવા મુખ્ય ચૂંટણી કમિશનર સંદર્ભે PM ઓફિસમાં બેઠક; નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી રહ્યા હાજર
નવી દિલ્હી: ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર 18મી ફેબ્રુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા હોય આથી નવા મુખ્ય ચૂંટણી કમિશનર (CEC)ની પસંદગી અંગે આજે વડા પ્રધાન કાર્યાલયમાં એક બેઠક યોજાઈ હતી. આ બેઠક પીએમ મોદીના નેતૃત્વમાં 3 સભ્યોની સમિતિ દ્વારા યોજાઈ હતી અને…
પૃથ્વી પરની જગ્યા છે સ્પેસથી સૌથી નજીક, વાદળોથી ઉપર રહે છે લોકો… જાણો છો નામ?
હેડિંગ વાંચીને તમે પણ વિચારમાં તો પડી ગયા હશો કે આખરે અહીં અમે કયા સ્થળની વાત કરી રહ્યા છીએ? ચાલો વાતમાં વધારે મોણ નાખ્યા વિના તમને જણાવીએ આ સ્થળનું નામ. આપણે જ્યારે માથુ ઉંચે કરીને જોઈએ તો ઉપર આકાશ કે…
- આપણું ગુજરાત
રાજકોટની હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપના પ્રાઈવેટ વીડિયો લીક કર્યાનો ભાંડો ફૂટ્યો
રાજકોટ: ગુજરાતની અસ્મિતાને કલંકિત કરે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. રાજકોટની એક હોસ્પિટલમાં મહિલાઓની સારવાર કરતા હોય તેવા અંગત વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જેને લઈને ખળભળાટ મચી જવા પામ્યો છે. જો કે એવું કહેવામાં આવી રહ્યું છે…
- Uncategorized
Delhi માં ભાજપના મુખ્યમંત્રીના શપથ ગ્રહણ કાર્યક્રમની તૈયારીઓ , પીએમ મોદી સહિત અનેક નેતાઓ રહેશે હાજર
નવી દિલ્હી : દિલ્હી(Delhi)વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત બાદ મંગળવારે મુખ્ય મંત્રીના નામની જાહેરાત થવાની શક્યતા છે. જેની માટે આવતીકાલે ભાજપ ધારાસભ્ય દળની બેઠક મળશે જેમાં નેતાની પસંદગી કરવામાં આવશે. આ દરમિયાન 20 ફેબ્રુઆરીના રોજ ભાજપના સીએમનો ભવ્ય શપથ ગ્રહણ કાર્યક્રમ…
- નેશનલ
ચીન અંગે Sam Pitroda ના નિવેદનથી રાજકીય વિવાદ, કોંગ્રેસે કહ્યું આ અમારા વિચાર નહિ
નવી દિલ્હી : ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ વચ્ચે ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાના(Sam Pitroda)ચીન અંગેના નિવેદનથી રાજકીય વિવાદ સર્જાયો છે. જેમાં કોંગ્રસે આ નિવેદનથી પોતાને અલગ કરી લીધી છે. તેમજ કહ્યું છે આ નિવેદન તેમનું અંગત છે…
- સ્પેશિયલ ફિચર્સ
અંગ્રેજોને આપ્યું હતું આ ગુજરાતીએ કર્જ, તગડું વ્યાજ પણ વસૂલ્યું, નામ જાણો છો?
હેડિંગ વાંચીને તમે પણ ચોંકી ગયા હશો અને એ જાણવાની તાલાવેલી થઈ ગઈ હશે ને કે આખરે એવો તે આ કયો ગુજરાતી માણસ હતો અને જેણે અંગ્રેજોને નાણા ધીર્યા હતા અને એટલું ઓછું હોય તેમ આ ગુજરાતી માણસે અંગ્રેજો પાસેથી…
- મહારાષ્ટ્ર
પુત્રને મેડિકલ કૉલેજમાં પ્રવેશ અપાવવાને નામે પિતા પાસેથી લાખો રૂપિયા પડાવ્યા
થાણે: કલ્યાણમાં પુત્રને મેડિકલ કૉલેજમાં પ્રવેશ અપાવવાની ખાતરી આપીને પિતા પાસેથી 4.6 લાખ રૂપિયા પડાવવા બદલ પોલીસે બે જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. ફરિયાદને આધારે કલ્યાણ શહેર પોલીસે ભાઈસાહેબ જાધવ અને તેના પર્સનલ આસિસ્ટન્ટ જયંત જાધવ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની…