- આપણું ગુજરાત
અમદાવાદમાં અત્ર તત્ર સર્વત્ર ખાડારાજ, બમણો ખર્ચ કરવા છતા પ્રી મોન્સૂનમાં નિષ્ફળ, તંત્ર સામે સવાલ
અમદાવાદઃ શહેરમાં વરસાદ બાદ રોડની હાલત અત્યંત દયનીય બની છે, ખાડા પુરાયા હતા તે પણ વરસાદમાં ધોવાઈ ગયા છે. ચોમાસા દરમિયાન અમદાવાદ શહેરના રોડ પર 19626 ખાડા પડી ચુક્યા છે. બીજીતરફ અમદાવાદ શહેરમાં છેલ્લા 72 કલાક બાદ પણ અનેક વિસ્તારોમાં…
- નેશનલ
“Asana” વાવાઝોડાથી ગુજરાતને સંકટ ટળ્યું: કરાંચી તરફ વધ્યું આગળ
ગાંધીનગર: ગુજરાતમાં ડીપ ડિપ્રેશનની જે પરિસ્થિતિ ઉભી થઇ હતી તે ધીમે ધીમે આગળ વધીને વાવાઝોડામાં પરિવર્તિત થઈ હતી જેને પાકિસ્તાન દ્વારા ‘અસના’ નામ આપવામાં આવ્યું હતું. જો કે આ વવાઝોડાની ગુજરાત પર નહિવત ગંભીર અસરો હોવાથી વધુ ચિંતાનો વિષય નહોતો.…
- સ્પોર્ટસ
અવનીને પિતા શૂટિંગ રૅન્જ જોવા લઈ ગયા અને પછી બની ગઈ શૂટિંગ ચૅમ્પિયન!
જયપુર: પૅરિસ પૅરાલિમ્પિક્સમાં શુક્રવારે શૂટિંગમાં ઐતિહાસિક બીજો ગોલ્ડ મેડલ જીતનાર રાજસ્થાનની અવની લેખરાને નાનપણથી નિશાનબાજીનો શોખ નહોતો અને તેણે ક્યારેય સ્પોર્ટ્સની પિસ્તોલ કે રાઇફલ જોઈ પણ નહોતી, પરંતુ 2012માં તે 12 વર્ષની હતી ત્યારે અકસ્માત બાદ પૅરેલિસિસના અટૅકનો શિકાર થયેલી…
- આપણું ગુજરાત
Cyclone Asna Update: કચ્છમાં કંડલા, મુન્દ્રા, જખૌ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું
ભુજઃ ગુજરાત પર સ્થિત ડીપ ડિપ્રેશનથી કચ્છમાં(Kutch)વાવાઝોડાનો ખતરો મંડાઇ રહ્યો છે. ત્યારે આજે કંડલા, મુન્દ્રા અને જખૌ પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. બીજી બાજુ માંડવીમાં ભારે વરસાદ બાદ શહેર જળબંબાકાર થઇ ગયુ છે. વાવાઝોડું આવે તે…
- શેર બજાર
શેરબજાર નવી વિક્રમી સપાટીએ, જાણો શું છે કારણ!
નિલેશ વાઘેલામુંબઇ: શેરબજારે વિક્રમી સપાટી તરફ આગળ વધવાનું ચાલુ રાખ્યું છે અને લગભગ રોજ નવી ઊંચી સપાટી જોવા મળે છે. આના આજના કારણની વાત કરીએ તો રીલાયન્સ અને એચડીએફસી બેન્ક જેવા હેવીવેઇટ સ્ટોક્સની આગેકૂચ મુખ્ય છે. આ ઉપરાંત અબજો ડોલરનું…
- આપણું ગુજરાત
Dwarkaમાં 11 લોકોનું રેસ્ક્યુ કરાયું, જામ સલાયામાં જળબંબાકારની સ્થિતિ
ગાંધીનગર : ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદથી અનેક જિલ્લાઓ પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. જેમાં દેવભૂમિ દ્વારકામાં(Dwarka)સૌથી વધુ વરસાદ વરસ્યો છે. જેના લીધે સમગ્ર જળબંબાકાર જોવા મળી રહ્યો છે. તેવા સમયે રાજ્ય સરકારે પણ પૂરમાં ફસાયેલા લોકો માટે બચાવ કામગીરી…
- નેશનલ
Malayalam Film industry: પોલીસે વધુ એક દિગ્ગજ એક્ટર સામે બળાત્કારનો કેસ નોંધ્યો
તિરુવનંતપુરમ: છેલ્લા ઘણા દિવસોથી મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રી (Malayalam Film industry) ચર્ચાના કેન્દ્રમાં છે. જસ્ટીસ હેમા કમિટીના અહેવાલ(Justice Hema committee report)માં મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓના જાતીય શોષણ થતું હોવાનો ઘટસ્ફોટ થયો હતો, જેને કારણે હોલીવૂડમાં ચાલેલી #Metoo મુવમેન્ટ જેવી સ્થિતિ પેદા…
- નેશનલ
Kolkata માં શરૂ થયું પ્રોટેસ્ટ પોલિટીક્સ, TMC રેપ વિરુદ્ધ કડક કાયદો બનાવવા ધરણા કરશે
કોલકાતા: કોલકાતાની(Kolkata)આરજી કાર મેડિકલ કોલેજમાં ટ્રેઈની મહિલા ડૉક્ટર પર રેપ અને મર્ડર કેસ હવે રાજકીય મુદ્દો બની રહ્યો છે. આ ઘટનાની તપાસ હાલ સીબીઆઈ કરી રહી છે. આ ઘટના બાદ મમતા સરકાર સામે સતત સવાલો ઉઠી રહ્યા છે. જો કે…
- નેશનલ
Jammu-Kashmir: ત્રણ સ્થળોએ આતંકવાદીઓ સામે સેનાનું એન્કાઉન્ટર, પુંચમાં ચાઈનીઝ બનાવટનો ગ્રેનેડ મળ્યો
શ્રીનગર: છેલ્લા ઘણા સમયથી જમ્મુ અને કાશ્મીરમાં આતંવાદીઓ હુમલા ના સતત પ્રયાસો કરી રહ્યા છે. પાકિસ્તાનથી વધુ આતંકવાદીઓ ભારતીય પ્રદેશોમાં ઘુસવાની તૈયારી કરી રહ્યા છે. એવામાં ગઈ કાલે સેનાએ જમ્મુ-કાશ્મીરના કુપવાડા જીલ્લા(Kupwara)ના માછિલ સેક્ટરમાં લાઈન ઓફ કંટ્રોલ (LOC) પર ઘૂસણખોરીના…