- વેપાર
શેરબજાર હાંફ્યું, છતાં ડિફેન્સ સ્ટોક્સમાં કેમ તેજીના ઉછાળા?
નિલેશ વાઘેલામુંબઇ: શેરબજાર ૧૩ દિવસની એકધારી આગેકુચની રેકોર્ડ રેલી બાદ હાંફ્યું છે અને સહેજ નીચી સપાટીએ ટ્રેડ થઈ રહ્યું છે, જોકે ડિફેન્સ સ્ટોક્સમાં તેજીના ઉછાળા જોવા મળ્યા છે, જ્યારે આઇટી શેરોમાં ધોવાણ પણ જોવા મળ્યું છે. નિફ્ટીમાં 13-દિવસના વિનિંગ સ્ટ્રીકના…
- મનોરંજન
બચ્ચનની દોહિત્ર આઈઆઈએમમાં એડમિશન મામલે થઈ ટ્રોલ, પ્રોફેસરે કર્યો ખુલાસો
મુંબઈ: બોલિવૂડના દિગ્ગજ અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા(Navya Naveli Nanda)ને MBA કોર્સ માટે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ (IIM-A)માં એડમીશન મળ્યું છે. 26 વર્ષીય નવ્યાએ રવિવારે રાત્રે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં IIMAમાં એડમીશન મળ્યાની જાહેરાત કરી હતી, આ બાદ વિવદ…
- સ્પોર્ટસ
શીતલ દેવી બંને પગથી પૅરાલિમ્પિક્સની તીરંદાજીનો મેડલ જીતનારી વિશ્વની પ્રથમ ઍથ્લીટ બની
પૅરિસ: જમ્મુ અને કાશ્મીરની શીતલ દેવી નામની 17 વર્ષીય ઍથ્લીટેપૅરાલિમ્પિક્સની તીરંદાજીમાં નવો ઇતિહાસ સર્જ્યો છે. બંને હાથ વગર પણ આ રમતોત્સવનો મેડલ જીતનાર તે વિશ્વની પ્રથમ તીરંદાજ બની છે. શીતલ દેવી અને રાકેશકુમારની જોડીએ પૅરિસ પૅરાલિમ્પિક્સની કમ્પાઉન્ડ ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ…
- આમચી મુંબઈ
પીઓપીની મૂર્તિ મુદ્દે પાલિકાએ કર્યા હાથ ઉપર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પ્લાસ્ટર ઓફ પેરિસની(પીઓપી) મૂર્તિ પર પ્રતિબંધ મૂકવાના કોર્ટના આદેશનું પાલન આ વર્ષે તો કરવું શક્ય નથી અને આ બાબતનો અંતિમ નિર્ણય આગામી ૨૮ ઑક્ટોબરના આવવાની શક્યતા છે ત્યારે પીઓપીની મૂર્તિ પર પ્રતિબંધ મુકાયા બાદ તેને અમલમાં મૂકવાનું…
- નેશનલ
હરિયાણામાં ગૌ રક્ષકો બેફામ, 12માં ધોરણના વિદ્યાર્થી આર્યન મિશ્રાનો ભોગ લીધો
ફરીદાબાદ: હરિયાણામાં ગૌરક્ષકો(cow vigilantes)એ ફરી એક નિર્દોષનો ભોગ લીધો છે. હરિયાણાના ફરીદાબાદ(Faridabad of Haryana)માં ગૌરક્ષકોએ એક ધોરણ 12ના વિદ્યાર્થી આર્યન મિશ્રાને ગૌવંશની તસ્કરી કરનાર સમજીને તેની હત્યા કરી નાખી, દિલ્હી-આગરા નેશનલ હાઈવે પર ગદપુરીના પાસના વિદ્યાર્થીની હત્યા કેસમાં પોલીસે પાંચ…
- આમચી મુંબઈ
BMCનો અંધેર કારભાર કે સોશિયલ મીડિયાની ઉપજ?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અંધેરીના ગોખલે અને બરફીવાલા પુલમાં નિર્માણ થયેલી ઊંચાઈનો તફાવતને લઈને મુંબઈ મહાનગરપાલિકાના અંધેર કારભારની ભારે ટીકા થઈ હતી અને હવે કોસ્ટલ રોડ અને બાન્દ્રા-વરલી સી લિંકના જોડાણ દરમિયાન બે ગર્ડરમાં રહેલા અંતરને કારણે નિર્માણ થયેલી ઊંચાઈનો તફાવતને…
- આમચી મુંબઈ
મુંબઈને કરાશે ‘રૅબીઝ-મુક્ત’ ૨૮ સપ્ટેમ્બરથી ‘રૅબીઝ-મુક્ત’ અભિયાન હેઠળ મુંબઈમાં રસીકરણ થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શ્ર્વાન કરડવાથી થતા જીવલેણ રૅબીઝ રોગથી બચાવવા માટે મુંબઈ મહાનગરપાલિકા સમગ્ર મુંબઈમાં ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૪થી ‘રૅબીઝ-મુક્ત’ ઝુંબેશ અમલમાં મૂકવાની છે, જે હેઠળ મુંબઈ મહાનગરમાં શ્ર્વાનનાં રસીકરણ કરવામાં આવવાનું છે. તેમ જ રૅબીઝ બાબતે ઠેક-ઠેકાણે જનજાગૃતિ ઝુંબેશ પણ…
- નેશનલ
Bahraich માં માનવભક્ષી વરુનો બે બાળક પર હુમલો, બાળકોનો આબાદ બચાવ
બહરાઈચ : ઉત્તર પ્રદેશના બહરાઈચ(Bahraich)જિલ્લાના 35 ગામડાઓ માનવભક્ષી વરુઓનો યથાવત છે. આ વરુઓ ગ્રામજનોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. માનવભક્ષી વરુએ 48 દિવસમાં 8 બાળકો અને એક મહિલા સહિત 9 લોકોને હુમલો કરીને જીવ લીધો છે. વરુના હુમલામાં 45 લોકો…
- ઇન્ટરનેશનલ
‘ઇઝરાયલ માનવ અધિકારોનું ઉલંઘન કરી રહ્યું છે…’, બ્રિટને આપ્યો નેતન્યાહુને મોટો ઝટકો
લંડન: ઈઝરાયલ છેલ્લા 11 મહિનાથી સતત ગાઝા પર હુમલો કરી રહ્યું છે, જેમાં હજારો બાળકો સહીત નિર્દોષ નાગરીકોના મોત થયા છે. જેના કારણે ઇઝરાયલ(Israel)ની આંતરરાષ્ટ્રીય સ્તરે ટીકા થઇ રહી છે, ઇન્ટરનેશનલ કોર્ટ ફોર જસ્ટીસ(ICJ) પણ ઇઝરાયલને માનવાધિકારોના ઉલંઘન બદલ દોષી…
- વેપાર
Gold ના ભાવમાં થયો ઘટાડો, જાણો સોના -ચાંદીના લેટેસ્ટ ભાવ
મુંબઈ : ભારતમાં હાલ સોનાના(Gold Price)ભાવમાં વધારા- ઘટાડાનું મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. જેમાં છેલ્લા એક સપ્તાહમાં 24 કેરેટ સોનાના ભાવમાં 0.05 ટકાનો ઘટાડો થયો છે. જો છેલ્લા 10 દિવસની વાત કરીએ તો સોનાના ભાવમાં 0.65 ટકાનો વધારો થયો…