- ઇન્ટરનેશનલ
કિમ જોંગ ઉન 30 સરકારી અધિકારીઓને ફાંસીના માંચડે ચડાવશે, આ ભૂલની મળી સજા
સિઓલ: ઉત્તર કોરિયા(North Koea)નો સરમુખત્યાર વડા કિમ જોંગ ઉન(Kim Jong Un) એક કે બીજા કારણે હંમેશા ચર્ચામાં રહે છે, ત્યારે હવે કિમ એક કથિત ક્રુરતાપૂર્ણ આદેશ આપવા માટે ચર્ચામાં આવ્યા છે. ઉત્તર કોરિયામાં તાજેતરમાં વિનાશક પુર (Flood in north Korea)…
- વેપાર
સોનું ખરીદવાની સુવર્ણ તક રખે ગુમાવતા…. 81000 રૂપિયા સુધી જઈ શકે છે ભાવ
દેશભરમાં તહેવારોની ધૂમ ચાલી રહી છે. તહેવારોના દિવસોમાં લોકો સોના ચાંદીની ખરીદી કરતા હોય છે. જો તમે પણ સોના અને ચાંદીના ઘરેણાં ખરીદવા અથવા આ કિંમતી ધાતુમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો હાલમાં સોનુ ચાંદી ખરીદવાની સારી તક છે,…
- સ્પોર્ટસ
મારા પિતાને માનસિક બીમારી છે એટલે ધોની વિશે ઘસાતું બોલ્યા : યુવરાજ
ચંડીગઢ: ભારતના ભૂતપૂર્વ પેસ બોલર યોગરાજ સિંહે તેમના પુત્ર યુવરાજ સિંહની કારકિર્દી બગાડી નાખવા તેમ જ ટૂંકાવી નાખવા માટે એમએસ ધોનીને જવાબદાર ગણાવીને બે દિવસ પહેલાં તેના વિશે અપમાનજનક કમેન્ટ્સ કરી એ વિષયમાં ખુદ યુવરાજ સિંહે એક પૉડકાસ્ટમાં કહ્યું છે…
- ઇન્ટરનેશનલ
રશિયાના ઘાતક હુમલા બાદ Ukraine માં ઝેલેન્સકી સરકારમાં ઉથલ પાથલ, ચાર મંત્રીઓ આપ્યા રાજીનામા
કિવઃ રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ સમજૂતીની ચાલી રહેલી ચર્ચા દરમ્યાન યુક્રેનના(Ukraine)પોલ્ટાવામાં રશિયાના હુમલા બાદ રાષ્ટ્રપતિ ઝેલેન્સકીની સરકારમાં ઉથલ પાથલ મચી. રશિયન હુમલામાં અત્યાર સુધીમાં 50થી વધુ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. 200થી વધુ લોકો ઘાયલ થયા છે. આ દરમ્યાન…
- મહારાષ્ટ્ર
નાગપુરમાં ગુંડાઓનો આતંક, રેસ્ટોરન્ટમાં તોડફોડ કરી દારૂની બોટલો લુંટી ગયા
નાગપુર: શહેરમાં ખુલ્લેઆમ ગુંડાગર્દીની ઘટના બની છે, જેના શહેરની કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉભા થઇ રહ્યા છે. કન્હાનના યોગ બાર અને રેસ્ટોરન્ટમાં બદમાશોએ ધારદાર ઘાતક હથિયારોથી વડે હુમલો કર્યો હતો. બદમાશોએ રેસ્ટોરન્ટમાં ઘૂસીને તોડફોડ કરી અને લુંટ પણ ચલાવી,…
- સ્પોર્ટસ
સેહવાગે કહ્યું, ‘Team Indiaને કોચિંગ આપતો રહું તો મારા બન્ને દીકરાઓને…’
નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયા પછી કેટલાક ખેલાડીઓ ટીમ ઇન્ડિયાને કોચિંગ આપવાનું પસંદ કરતા હોય છે, પરંતુ કેટલાક એ હોદ્દાથી દૂર રહેવાનું પસંદ કરીને માત્ર વહીવટમાં રુચિ રાખતા હોય છે. જેમ કે સૌરવ ગાંગુલી. અનિલ કુંબલેને ટીમ ઇન્ડિયાના હેડ-કોચનો…
- તરોતાઝા
ગર્ભાશયની મુશ્કેલીઓ આહારથી આરોગ્ય સુધી
ડૉ. હર્ષા છાડવા આપણી સંસ્કૃતિના મૂળ પાયામાં નારીનું સ્થાન છે. કૃતિ સંસ્કૃતિની માતા છે. દરેક જીવની પ્રથમ સર્જક નારી છે, તેથી તે શારીરિક રીતે મજબૂત હોવી જોઇએ. અવયવોની દૃષ્ટિએ વિચાર કરીએ તો સ્ત્રીના પ્રજનન તંત્રના અવયવોમાં ગર્ભાશયને મુખ્ય અવયવ તરીકે…
- નેશનલ
Jammu Kashmir માં ભાજપને આંચકો, RLD એકલા હાથે ચૂંટણી લડશે
નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરની(Jammu Kashmir)વિધાનસભા ચૂંટણીમાં ભાજપની મુશ્કેલી વધી શકે છે. જેમાં એનડીએમાં સામેલ પક્ષ જયંત ચૌધરીની રાષ્ટ્રીય લોકદળ જમ્મુ કાશ્મીરમાં એકલા હાથે ચૂંટણી લડશે. જયંત ચૌધરીની રાષ્ટ્રીય લોકદળે યુપીમાં લોકસભા ચૂંટણી સાથે લડી હતી. જમ્મુ-કાશ્મીરની ચૂંટણીમાં આરએલડી અને ભાજપ…