- ઇન્ટરનેશનલ
સુનિતા વિલિયમ્સ આ તારીખે પૃથ્વી પર પરત ફરશે; જાણો Crew-10 મિશન વિષે
વોશિંગ્ટન: નાસાના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ (Sunita Williams) અને બુચ વિલ્મોર (Butch Wilmore) ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર આઠ મહિના વિતાવ્યા બાદ આખરે 19 માર્ચે પૃથ્વી પર પરત ફરે તેવી અપેક્ષા છે. ISS પરથી આપેલા એક ઇન્ટરવ્યુમાં સુનિતા અને વિલ્મોરે પુષ્ટિ…
- આપણું ગુજરાત
મિની વિધાનસભાની જેવી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામ આજે
અમદાવાદઃ કેન્દ્ર અને રાજ્યોની ચૂંટણી જેટલી જ મહત્વની ચૂંટણી ગ્રામ-પંચાયતો અને નગરપાલિકાની હોય છે. રોજબરોજના મુદ્દે જેમણે જનતાની જવાબદારી લેવાની છે તે પક્ષ અને નેતાઓની ચૂંટણી કરવાનો આ મોકો હોય છે. જોકે ગુજરાતની જનતાએ તાજેતરમાં યોજાયેલી પાલિકા અને પંચાયતની ચૂંટણીમાં…
- ઇન્ટરનેશનલ
લેન્ડિંગ વખતે પલટી ખાઈ ગયું વિમાન, 19 લોકો ઘાયલ
ટોરોન્ટોઃ કેનેડાના ટોરોન્ટો એરપોર્ટ પર એક મોટી વિમાન દુર્ઘટના બની છે. મિનિયાપોલિસથી આવી રહેલી ડેલ્ટા એરલાઇન્સની ફ્લાઈટ બરફીલી જમીન પર લપસી ગઈ અને લેન્ડિંગ દરમિયાન પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 19 લોકો ઘાયલ થયા છે જેમાંથી ત્રણની હાલત ગંભીર છે.…
- તરોતાઝા
અસહનીય ગૅસ્ટ્રોએન્ટેરાઇટિસ
આહારથી આરોગ્ય સુધી -ડૉ. હર્ષા છાડવાપ્રાચીન સમયથી આજના આધુનિક સમય સુધી પેટમાં ગૅસ થવાની સમસ્યા હંમેશાં રહી છે. લગભગ દરેક વ્યક્તિ માટે પેટમાં ગૅસ થવાની સમસ્યા હોય છે, જે સામાન્ય બની ગઇ છે. સાંજના સમયમાં આ વધુ જણાય છે. જીવનશૈલી…
- એકસ્ટ્રા અફેર
દિલ્હીમાં ભાજપ માટે વૈકુંઠ નાનું ને ભગતડાં ઝાઝાં
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજદિલ્હી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી એ વાતને 10 દિવસ થઈ ગયા છતાં ભાજપ હજુ મુખ્ય પ્રધાનનું નામ નક્કી નથી કરી શક્યો. ભાજપે દિલ્હીના નવા મુખ્ય પ્રધાનનું નામ નક્કી કરવા માટે સોમવારે વિધાનસભા પક્ષની બેઠક…
- તરોતાઝા
ફેટ લોસ કે વેઈટ લોસ? જાણો, શું છે શ્રેષ્ઠ વિકલ્પ
આરોગ્ય એક્સપ્રેસ -રાજેશ યાજ્ઞિકપહેલા , પછી પહેલાના જમાનામાં લોકો શારીરિક શ્રમ પડે તેવાં કાર્યમાં પરોવાયેલા હતા, પછી એ સ્ત્રી હોય કે પુરુષ. જોકે, હવે ખુરશીમાં બેસીને કામ કરવું એવી બેઠાડુ જીવનશૈલી થઇ ગઈ છે. અધૂરામાં પૂરું, ખાનપાનની આદતો પણ બદલાઈ…
- તરોતાઝા
PPF વિશે આ વધુ જાણવા જેવું જરૂરી છે
ફાઈનાન્સના ફંડા -મિતાલી મહેતા પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ) એકાઉન્ટ કેવી રીતે ખોલાવવુંથી લઈને એની ખાસિયતો તથા કરવેરા સંબંધિત જોગવાઈઓ વિશે આ કૉલમમાં આપણે અગાઉ વાત કરી છે.. આજે પીપીએફને લગતા બીજા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર પ્રકાશ પાડીએ: પીપીએફ સામે લોન ખાતું…
- તરોતાઝા
સિસ્ટમેટિક – અનસિસ્ટમેટિક જોખમ એટલે શું?
ગૌરવ મશરૂવાળા– બેન્જામિન ડિઝરાયેલીબાળક ચાલતાં શીખે ત્યારે હંમેશાં પડતું-આખડતું હોય છે. ગુલાબની સાથે કાંટા પણ હોય જ અને ડૉક્ટર દરદીને સાજો કરવા માટે ઓપરેશન કરે ત્યારે થોડું લોહી પણ વહી જતું હોય છે. અમુક વાત પરસ્પર વણાયેલી હોય છે. એકને…
- આપણું ગુજરાત
રાજકોટની હોસ્પિટલમાં મહિલાઓના પ્રાઈવેટ વીડિયો મામલે ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા; અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી તપાસ
રાજકોટ: રાજકોટની એક હોસ્પિટલમાં મહિલાઓની સારવાર કરતા હોય તેવા અંગત વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જેને લઈને ખળભળાટ મચી જવા પામ્યો છે. હવે આ મામલે રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે આ મામલે કહ્યું…
- નેશનલ
સીદીસૈયદની જાળી સાથે ગુજરાતને કોઈ લેવાદેવા નથી; નીતિન પટેલનું ચોંકાવનારું નિવેદન
મહેસાણા: પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ તેમના નિવેદનોને લઈને સતત ચર્ચાનું કેન્દ્ર બનતા રહે છે. ત્યારે તેમણે કડી ખાતે આયોજિત ચુંવાળ બોતેર કડવા પાટીદાર સમાજના સમુહલગ્નમાં એક ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. નીતિન પટેલે કહ્યું કે સીદી સૈયદની જાળીનો ગુજરાત…